કોલીફ્લાવર પરાઠા (cauliflower paratha receipe in gujrati)

#GA4
#week10
#cauliflower
કોલી ફ્લાવર થી આપણે શાક ,મીકસ વેજ, ગોભી મન્ચુરિયન ,પુલાવ ,વેજ બીરીયાની બધુ બનાવતા હોય છે ,આજે હૂ સ્ટફ પરાઠા ની રેસીપી શેર કરીશ. કોલી ફ્લાવર મા કાર્બો હાઈડ્રેટ્સ લો હોવાથી ડાયેટ મા પણ ઉમેરી શકાય.
કોલીફ્લાવર પરાઠા (cauliflower paratha receipe in gujrati)
#GA4
#week10
#cauliflower
કોલી ફ્લાવર થી આપણે શાક ,મીકસ વેજ, ગોભી મન્ચુરિયન ,પુલાવ ,વેજ બીરીયાની બધુ બનાવતા હોય છે ,આજે હૂ સ્ટફ પરાઠા ની રેસીપી શેર કરીશ. કોલી ફ્લાવર મા કાર્બો હાઈડ્રેટ્સ લો હોવાથી ડાયેટ મા પણ ઉમેરી શકાય.
Steps
- 1
ફલાવર ને ખમણી લો.બારીક એકદમ. પછી ઘ ઉ નો લોટ બાન્ધો. તેલ લગાવી કેળવી લો.અં ત્ક
- 2
પછી મસાલો કરૌ.મરચુ,મીઠું, હળદર,ધાણાજીરું, જીરું, આમચુર પાવડર,ગરમ મસાલો, લીલુ મરચુ,આદુ વાટેલુ,લીલા ધાણા, બધુ મીકસ કરો બરાબર.
- 3
સરસ મીકસ થાય.પછી લુવા કરી પુરી વણી વચ્ચે સ્ટફ કરો.મસાલો.
- 4
પછી બધુ સીલ કરો. વણી લો.બરાબર,
- 5
પછી લો ઢી ગરમ કરી પરાઠા સેકી લો ગોલ્ડન બ્રાઉન, તૈલ લગાવી.
- 6
મસાલો બરાબર સ્પ્રેડ થશે.
- 7
ગરમ ગરમ સર્વ કરો. અથાણું,મરચું,દહીં સાથે સર્વ કરો.
- 8
તૈયાર છે ગોભી પરાઠા. જે એમજ સીન્ગલ ડીશ ફુલ મીલ તરીકે સર્વ કરી શકાય છે.શાક ની પણ જરૂર નથી.
Similar Recipes
More Recipes
-

Maya’s Wine Bar & Kitchen
-

Fresh Coconut 🥥 & Dragon Fruit Burfi
Bina Samir Telivala
-

Swati Sheth
-

Coconut Makhana Sweet Sip (For Any Fasting Festive celebrations)
Navnita Jaiswal
-

Nana Aliyu
-

Beena Radia
-

Kulsoom Bukhari
-

Easy and Digestible Warm Singhara Rab (Water Chestnut Porridge)
Krishna Dholakia
-

Deepa Rupani
-

🥕✨ Creamy Carrot, Green Chilli & Basil Soup 🌿
Gurpal kaur Ubhi's {Heavenly Jewel Kitchen}
-

Brad's bacon and smoked cheddar deviled eggs
wingmaster835
-

The Most Amazingly Moist Smoked Turkey! 🦃
Boca de Fogo
-

Kenyan Potatoes Fritters/Bhajiya
FAylin_23
-

KetoBlondie's Blackberry Cobbler
KetoBlondie
-

Angela Mertoyono
-

Sapna Tyagi 👩🏻🍳
-

Leftovers Rice (Bhata) Cutlets
Pranjal Kotkar
-

Susie Loeffler
-

Madiha Faisal
-

Tanushri Paul
-

Bianca Mwale
-

Dineo Nakedi
-

Savaira Momin
-

Hylda Sherow
-

Pooja Agarwal



























Comments