ચોકલેટ બ્રાઉની વીથ આઈસક્રીમ
Steps
- 1
સૌપ્રથમ ડાર્ક ચોકલેટ ના કટકા કરી ડબલ બોલ્ડ કરીને ઓગાળેલી લેવાની
- 2
સૌપ્રથમ એક બાઉલમાં મેંદો દળેલી ખાંડ મલાઈ બેકિંગ પાવડર બેકિંગ સોડા ડાર્ક ચોકલેટ ઓગાળેલી નાખી મિક્સ કરી લેવાનું પછી તેને એકદમ હલાવી બેટર તૈયાર કરવાનું
- 3
પછી હાર્ટ સેપ ના બીબામાં ધી અને મેંદો લગાડી બેટર તેમાં નાખી દેવાનું
- 4
પછી કુકરમાં સિટી કાઢી ૩૦થી ૩૫ મિનિટ સુધી ધીમા ગેસ પર થવા દેવાની પછી એક થાળીમાં ગોઠવી તેની ઉપર ચોકલેટ સીરપ લગાડવાનું
- 5
પછી ચોકલેટ ક્રીમ ડિઝાઇન કરવાની પછી સિલ્વર બોલ ગોલ્ડન બોલ ગેમ્સ સ્ટાર થી ડેકોરેશન કરવાનું પછી વેનીલા આઈસ્ક્રીમ અને ચોકલેટ સીરપ ડેકોરેશન કરવું
Similar Recipes
More Recipes
-

Meme
-

Meme
-

Meme
-

Meme
-

Felicia
-

Robert Gonzal
-

SherryRandall: The Leftover Chronicles
-

Quick Fried Noodles (Mie Goreng)
The Girl Who Loves 🍜Noodles😋With🍳Eggs✨
-

Suchitra S(Radhika S)
-

Maryam Anwar
-

Anu's Delight
-

Nivedita Sehgal
-

Humaira Saleem
-

Chelimo Dorcas
-

Saba
-

Robert Gonzal
-

Sasmita Das
-

Anamika Banerjee
https://cookpad.wasmer.app/us/recipes/14358370



























Comments (2)