ચોકલેટ પેસ્ટ્રી
Steps
- 1
સૌપ્રથમ બોર બો ન બિસ્કીટ લઈ મિક્ચર માં ભૂકો કરી નાખવાનો
- 2
પછી એક તપેલીમાં બોર બો ન બિસ્કિટનો ભૂકો પછી તેમાં દળેલી ખાંડ ઈનો તેની માથે દૂધ નાખી એકદમ હલાવો
- 3
પછી તૈયાર કરેલું બેટર એલ્યુમિનિયમના ડબ્બામાં ઘી અને મેંદો લગાડી તૈયાર કરેલું બેટર તેમાં નાખી દેવાનું પછી એક મોટા લોયામાં મીઠું નાખી એલ્યુમિનિયમના ડબ્બો મૂકી દેવાનો ૩૦થી ૩૫ મિનિટ સુધી થવા દેવાની પછી થઈ જાય એટલે એક ડીસ કાઢી લેવાની
- 4
પછી ડાર્ક ચોકલેટ ને ડબલ બોલ્ડ કરીને ઓગાળેલી લેવાની પછી પેસ્ટ્રી પીસ કરી
- 5
પછી એની માથે ડાર્ક ચોકલેટ ઓગાળેલી લગાવાની પછી ચોકલેટ ક્રીમ નું ફુલ કરી પછી સિલ્વર બોલ ગોલ્ડન બોલ ડાર્ક ચોકલેટ ખમણેલી થી ડેકોરેશન કરવું
Similar Recipes
More Recipes
-

Meme
-

Meme
-

Meme
-

Meme
-

Felicia
-

Robert Gonzal
-

SherryRandall: The Leftover Chronicles
-

Quick Fried Noodles (Mie Goreng)
The Girl Who Loves 🍜Noodles😋With🍳Eggs✨
-

Loba Fatima
-

Vina Upasani
-

Sonia Kriplani,,,
-

Hina Anwar
-

Farwa Ali
-

Kittu Da Dhaba
-

Zobia Sajjad
-

Alu matar methi gajar ki bhujia
Zainab Aftab
-

Summirox
https://cookpad.wasmer.app/us/recipes/14358742



























Comments (10)