Steps
- 1
બધાજ ડ્રાઇફ્રુટસ ને નાના નાના ટુકડા/ જીણા સમારી લો.
- 2
એક કડાઈ મા 2 ટેબલ સ્પૂન ઘી ગરમ કરવા મૂકો. ગરમ ઘી મા બધાજ ડ્રાઇફ્રુટસ ને શેકી લો.
- 3
હવે કડાઈ મા એક ટેબલ સ્પૂન ઘી મૂકી એમાં ખજૂર ઉમેરી ધીમા તાપે ચમચા થી દબાવી સેકો.
- 4
સતત હલાવીને ધીમા આંચ પર 2 મિનિટ સુધી ખસખસ શેકી લો.
- 5
એકવાર ખસખસ સુગંધિત થઈ જાય એટલે તેમાં ખજૂર, શેકેલા સુકા ફળ અને ઇલાઇચી પાવડર નાખો. જ્યોતને ધીમા પર રાખો અને બધી ઘટકોને સારી રીતે મિક્સ કરો. પછી જ્યોત બંધ કરો.
- 6
પછી મિશ્રણને એલ્યુમિનિયમની ટ્રેમાં સ્થાનાંતરિત કરો અને પછી તેને ઠંડુ થવા દો.
- 7
હવે ખજુર પાકને નાના ટુકડા કરી લો. તમારો ખજુર પાક સર્વ કરવા માટે તૈયાર છે.
Similar Recipes
More Recipes
-

Deepa Rupani
-

Hema Wane
-

Meme
-

Meme
-

Meme
-

Kulsoom Bukhari
-

Karuna Naveen Chandwani
-

Traditional Thalipeeth - for Fasting
Sampada Shrungarpure
-

Easy enchilada “lasagna” casserole
Chef Nena
-

Gabriel Brown -

rose recipes 🌹❤️
-

Amanda
-

Lauren
-

Wajeeha Shakir
-

Shazia Mudassir
-

Rabia Fawad
-

Varsha Narayankar
-

Sanchita Das
-

rose recipes 🌹❤️
-

Smart Cook
-

Dorothy Smith-Oyemina
-

Priyanka Mehra
https://cookpad.wasmer.app/us/recipes/14563483

















Comments (2)