ગાર્લિક બ્રેડ

Rupal Lodhiya
Rupal Lodhiya @rupal_lodhiya
Edit recipe
See report
Share
Share

Ingredients

15 મિનિટ
2-3 servings
  1. 2નંગ દાબેલી ના પાવ
  2. 3ચમચા બટર
  3. 1ચમચી લસણ ની પેસ્ટ
  4. 1ચમચી સમારેલી કોથમીર
  5. 1કપ છીણેલું ચીઝ
  6. 1ચમચી ચીલી ફ્લેક્સ
  7. 1ચમચી ઓરેગાનો

Cooking Instructions

15 મિનિટ
  1. 1

    દાબેલી ના પાવ માં ઉભા કટ મૂકી સ્લાઈસ બનાવો.(એક પાવ માં ૨ કટ મૂકતા ૩ સ્લાઈસ બનશે)

  2. 2

    એક કડાઈ માં બટર ગરમ કરી તેમાં લસણ ની પેસ્ટ અને કોથમીર ઉમેરો.

  3. 3

    તૈયાર કરેલી સ્લાઈસ પર બટર નું મિશ્રણ પાથરી ઉપર છીણેલું ચીઝ મૂકી ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી તવી પર ગરમ કરો.

  4. 4

    ત્યારબાદ ઉપર ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ સ્પ્રિંકલ કરી સર્વ કરો.

Edit recipe
See report
Share

Cooksnaps

Did you make this recipe? Share a picture of your creation!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rupal Lodhiya
Rupal Lodhiya @rupal_lodhiya
on

Similar Recipes