Steps
- 1
સૌ પ્રથમ ચોખા અને દાળ ને બે પાણીથી ધોઈ હળદર અને મીઠું નાખી બાફી લો.
- 2
હવે કેપ્સીકમ લીલી ડુંગળી બટેટાને ઝીણા સમારી લો.
- 3
એક કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ જીરું લીમડો લીલાં મરચાં નાખી સાંતળો. હવે લીલી ડુંગળી કેપ્સિકમ અને બટેટા નાંખી મીઠું નાખી થોડી વારે ચડવા દો.
- 4
હવે તેમાં મરચું હળદર ધાણાજીરું નાખો. કડાઈ પનીરનો મસાલો પણ નાખી મીઠું નાખો.
- 5
હવે બાફેલી ખીચડી નાખી સરખી રીતે મિક્સ કરો.
- 6
આ રજવાડી ખીચડી ને દહી પાપડ સાથે સર્વ કરો. કોથમીર થી ગાર્નિશ કરો.
Similar Recipes
More Recipes
-

Cluelesskitty
-

mary jane
-

Jamaican Meatloaf with Peppers and Banana Topping
Rebecca Dunsworth
-

Gabriel Ivarsson
-

Lauki Thalipeeth (Bottle Gourd Flatbread)
Sangita Vyas
-

Angella Ambrose
-

Karthikeyan Nanjanavaram -

Easy Homemade Naan (Pan Method)
Phenny Sharon -

Devilsnew
-

Natalie Truscello
-

Filled Make-Ahead Breakfast Biscuits
Sonya Bankester
-

New Year’s Day Black-Eyed Peas
Sonya Bankester
-

SALG
-

_pjs kitchen_
-

Crispy fried chicken on creamy lettuce bed
almas.fatima
-

Deepika Parmar
-

Mridula Srivastava
-

Suchitra S(Radhika S)
-

Kippers & Shimeji Takikomi Gohan
Hiroko Liston
-

Custard jelly pudding with butterscotch sprinkles
almas.fatima
-

Cauliflower and potato with green touch
Ghazala Naeem
-

Mushroom, spinach, egg omelette sandwich
Travel with Hena
-

Neha Rakholiya









Comments (3)