મકાઈ પનીર સબઝી

Neha Rakholiya @cook_19569722
Cooking Instructions
- 1
સૌ પ્રથમ પનીર કાજુ તળી લેવા.કાંદા ટામેટા લસણ ની પેસ્ટ તૈયાર કરી લેવી.
મકાઈ બાફી દાણા કાઢી લેવા. - 2
સૌ પ્રથમ તેલ મુકી કાંદા લસણ આદુ ની પેસ્ટ નાખી સાતળી લેવી.
પછી ટામેટા ની પેસ્ટ નાખી 10 મિનિટ ચડવા દેવી.
પછી ઉપર બતાવ્યા અનુસાર મસાલા એટ કરવા.મલાઈ કસુરી મેથી એટ કરવી - 3
પછી તેલ ઉપર આવી જાય મકાઈ દાણા પનીર કાજુ નાંખી 5 મિનિટ ચડવા દેવુ.
ગરમા ગરમા સવઁ કરવુ.
Cooksnaps
Did you make this recipe? Share a picture of your creation!
Similar Recipes
-
-
આલૂ પાલક સબ્જી (Aloo Palak Sabji Recipe In Gujarati) આલૂ પાલક સબ્જી (Aloo Palak Sabji Recipe In Gujarati)
#GA4#Week2#Post1 Sunita Shailesh Ved -
-
-
ત્રિરંગી સેન્ડવીચ ઢોકળાં ત્રિરંગી સેન્ડવીચ ઢોકળાં
અલગ અલગ ઢોકળાં અમારા ફેમિલી નું સૌથી વધું ફેવરેટ ફુડ છે. ગઈ કાલે #cookpadgujarati પર Palak Sheth ના સેન્ડવીચ ઢોકળાં જોયા. બનાવ્યા વગર રહેવાયું નહિ!!!! મેં એમની રેસીપી માં થોડા ફેર-ફાર કરી ને આ બનાવ્યા છે. ટેસ્ટ માં તો બહું સરસ થયા છે.... 😋😋 ઘરમાં બધા ને બહુ જ ભાવ્યાં...તમે જ જોઈ ને કહો કે કેવા બન્યા છે?😋😋😍😊🤤#સ્ટીમ#વીકમીલ૩#માઈઈબુક#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
-
મટર પનીર.(Matar Paneer Recipe in Gujarati) મટર પનીર.(Matar Paneer Recipe in Gujarati)
#WK2 મટર પનીર ની અનોખી અને લાજવાબ રેસીપી.ખૂબ જ સરળતાથી ઝટપટ તૈયાર થતી સ્વાદિષ્ટ રેસીપી. Bhavna Desai -
સ્વાદિષ્ટ ટેસ્ટી પનીર બટર મસાલા સ્વાદિષ્ટ ટેસ્ટી પનીર બટર મસાલા
#SN2#Week2#Vasantmasala#aaynaCookerycleb#Panjabi recipe challengeજુદા જુદા મસાલાઓનો ઉપયોગ કરી સ્વાદિષ્ટ ટેસ્ટી પનીર બટર મસાલા બનાવ્યા છે Ramaben Joshi -
નુએટ્રિલા પનીર સમોસા (soya chunks) નુએટ્રિલા પનીર સમોસા (soya chunks)
#માઇઈબુક#પોસ્ટ ૫ Twinkal Kalpesh Kabrawala -
More Recipes
- રજવાડી ખીચડી
- Kippers & Shimeji Takikomi Gohan
- Custard jelly pudding with butterscotch sprinkles
- Cauliflower and potato with green touch
- Mushroom, spinach, egg omelette sandwich
- Aloo baingan ki Bhaji
- Chatpata Chana chat
- Dry Chilli Paneer
- Palak Besan Chilla
- લીલા ચણા નો પુલાવ(Fresh Green Beans Pulao recipe in Gujarati)
https://cookpad.wasmer.app/us/recipes/16629219
Comments