લીલા ચણા નો પુલાવ(Fresh Green Beans Pulao recipe in Gujarati)

લીલા ચણા નો પુલાવ(Fresh Green Beans Pulao recipe in Gujarati)
Steps
- 1
સૌપ્રથમ બાસમતી ચોખા ને ધોઈને 20 મિનિટ માટે પલાળી રાખો. પછી ઉકળતા પાણીમાં ચપટી ખાંડ અને મીઠું ઉમેરી લીલા ચણા ઉમેરી પાંચ મિનિટ ઉકાળી પછી તેમાં ચોખા ઉમેરો ચોખા 70 થી 80% જેટલા કૂક થઈ જાય એટલે તેને ઓસાવીને ઠંડા કરી લો. લીલા મરચા ને સમારી લો મીઠો લીમડો ધોઈ લો.
- 2
એક કડાઈમાં ઘીનો વગર મૂકી તેમાં જીરું ઉમેરો. જીરું તતડે એટલે તેમાં હિંગ, મીઠો લીમડો,બંને પ્રકારના મરચા,બધા જ ખડા મસાલા, કાજુ અને દ્રાક્ષ ઉમેરીને ધીમા તાપે તેને સાંતળો. હવે તેમાં રાંધેલા લીલા ચણા વાળા ભાત અને હળદર, મીઠું અને પુલાવ નો મસાલો ઉમેરી હળવા હાથે બધું જ મિક્સ કરી લો.
- 3
હવે ધીમા તાપે ઢાંકીને પાંચ મિનિટ માટે તેને કુક થવા દો જેથી સરસ રીતે બધી જ ફ્લેવર પુલાવમાં બેસી જાય પછી તેમાં ઝીણી સમારેલી કોથમીર ઉમેરીને સર્વ કરો. મેં અહીં લીલા ચણા નાં પુલાવ ને કઢી સાથે સર્વ કરેલ છે.
- 4
Similar Recipes
More Recipes
-

Surhaan Tahir Wafai
-

Rainbow mango relish with crispy chips
Sarvat Hanif
-

Janice Dadivas
-

PorkRibs and Lotus Roots with Red fermented sauce
Janice Dadivas
-

ChefBenji
-

Bareeraawais22
-

Maddy Bellreng
-

Perfect Cranberry Sauce (Food Network Magazine)
Cluelesskitty
-

Small Batch Blueberry Almond Flour Muffins
Maya’s Wine Bar & Kitchen
-

Devilsnew
-

Natalie Truscello
-

Filled Make-Ahead Breakfast Biscuits
Sonya Bankester
-

New Year’s Day Black-Eyed Peas
Sonya Bankester
-

SALG
-

Neha Rakholiya
-

Wajiha Zafar
-

Nazia Parveen
-

Chef Tripti Saxena
-

Kumkum Chatterjee
-

Cooking with. Sarwat Noor
-

Jantullu'sbakery
-

पत्तागोभी,आलू,गाजर की सूखी सब्जी
Urmila Agarwal
-

Shagufta Sheikh
















Comments (5)