બ્રેડ ગુલાબજાંબુ.(Bread Gulab jamun Recipe in Gujarati)

#CookpadTurns6
#Cookpadgujarati
Happy Birthday Cookpad.🎂🎉
Cookpad ના બર્થ ડે પર મે બ્રેડ ગુલાબજાંબુ બનાવ્યા છે. જે નાના મોટા સૌને ભાવે. જેને તમે સરળતાથી બનાવી સ્ટોર કરી શકો. ત્યારબાદ બર્થ ડે પાર્ટીમાં ઉપયોગ કરી શકાય.
બ્રેડ ગુલાબજાંબુ.(Bread Gulab jamun Recipe in Gujarati)
#CookpadTurns6
#Cookpadgujarati
Happy Birthday Cookpad.🎂🎉
Cookpad ના બર્થ ડે પર મે બ્રેડ ગુલાબજાંબુ બનાવ્યા છે. જે નાના મોટા સૌને ભાવે. જેને તમે સરળતાથી બનાવી સ્ટોર કરી શકો. ત્યારબાદ બર્થ ડે પાર્ટીમાં ઉપયોગ કરી શકાય.
Steps
- 1
સૌ પ્રથમ ગેસ પર એક પેનમાં પાણી, ખાંડ અને ઈલાયચી ફોલીને નાખો. ગરમ કરી એક તારની ચાસણી બનાવી લો.
- 2
હવે બ્રેડ ની કિનારી કાપી લો. હાથ વડે બ્રેડ ના ટુકડા કરી લો. જરૂરી દૂધ સાથે સોફ્ટ લોટ જેવો બનાવી લો. હાથ વડે તેના ગોળ બોલ બનાવી લો.
- 3
ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન તળવા. તરત ખાંડ ની ચાસણી માં નાખી દો. બે કલાક ચાસણીમાં ડૂબાડી રાખો. ત્યારબાદ ઝીણા ડ્રાય ફ્રુટ નાખી પીરસો.
- 4
ઠંડા કે ગરમ કરી ઉપયોગ કરી શકાય.
Similar Recipes
More Recipes
-

Drumstick Potato Poppy Seeds Curry (Bengali style Danta-Aloo Posto)
Amrita Chakroborty
-

Bina Anjaria
-

deoyani
-

Crispy Garlic Butter Baked Potatoes
Pinkblanket's Kitchen
-

Lemon mint kadha for digestion
DROOLSOME MORSEL BY AFREEN WASEEM
-

Sanuber Ashrafi
-

Sarvat Hanif
-

Crockpot Alfredo Italian Meatballs
Crock Pot Girl 🤡
-

Creamy Red Thai Curry Squash Soup
Lance Wilson
-

Oakes Kitchen
-

Elisa
-

Christina T
-

SWEET SPICY GARLIC CHICKEN wings
Joyce Mae Cagampang
-

Drumstick Curry (Shevaga Amti)
Namrata Bhogade
-

Quinter latifa
-

Nourishing Chicken Broth (Using Chicken Carcass/Bones)
Natalie Marten (Windsor__Foodie)
-

Madhumita Bishnu
-

Winter Special Andhra Style Palak Pappu
_pjs kitchen_
-

Pabi Chettri
-

Archana Devi ( Chaurasia)
-

Umme Ali
-

Simple boiled salted corn on the cob
Mrs.Naveed

















Comments (11)