ડલિશ્યસ સોફ્ટ ટેસ્ટી ચોકલેટ કેક

#MBR9
#Week9
#XS
# ક્રિસમસ ન્યુ યર સ્પેશિયલ રેસીપી ચેલેન્જ
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia
"Happy birthday to all" ક્રિસમસ અને ન્યુ યર ના તહેવારો દુનિયાભરમાં ઉજવાય છે આખા વર્ષ દરમિયાન વિવિધ વાનગીઓ બનાવી પ્રયોગો કર્યા નવુ શીખ્યા તેમાં આજે મારી બેસ્ટ અને સ્પેશિયલ વાનગી છે ડેલિશ્યસ સોફ્ટ ચોકલેટ કેક નવા વર્ષની ઉજવણીમાં મેં આજે ચોકલેટ કેક બનાવી છે જે ખૂબ જ સરસ બની છે
ડલિશ્યસ સોફ્ટ ટેસ્ટી ચોકલેટ કેક
#MBR9
#Week9
#XS
# ક્રિસમસ ન્યુ યર સ્પેશિયલ રેસીપી ચેલેન્જ
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia
"Happy birthday to all" ક્રિસમસ અને ન્યુ યર ના તહેવારો દુનિયાભરમાં ઉજવાય છે આખા વર્ષ દરમિયાન વિવિધ વાનગીઓ બનાવી પ્રયોગો કર્યા નવુ શીખ્યા તેમાં આજે મારી બેસ્ટ અને સ્પેશિયલ વાનગી છે ડેલિશ્યસ સોફ્ટ ચોકલેટ કેક નવા વર્ષની ઉજવણીમાં મેં આજે ચોકલેટ કેક બનાવી છે જે ખૂબ જ સરસ બની છે
Steps
- 1
સૌપ્રથમ સવા કપ મેંદો લેવો બે ચમચી કોકો પાવડર લેવા એક વાટકીમાં બટર લેવું અડધી ચમચી બેકિંગ પાઉડર લેવો પા ચમચી બેકિંગ સોડા લેવા એક ચમચી વેનિલા એસેન્સ લેવું આ બધાને અલગ અલગ વાટકીમાં ભરી લેવા ત્યારબાદ એક બાઉલમાં એક કપ સુગર પાવડર તેમાં બટર નાખો અને તેને મિક્સ કરો થોડીવાર હલાવવું
- 2
ત્યારબાદ સુગર પાવડર અને બટર નું જે મિશ્રણ છે તેમાં સવા કપ મેંદો બે ચમચી કોકો પાવડર અડધી ચમચી બેકિંગ પાઉડર પા ચમચી બેકિંગ સોડા આ બધું નાખીને ચાળી લેવું ત્યારબાદ બાઉલમાં મિક્સ કરો ત્યારે જેમ જરૂર પડે તેમ દૂધ નાખવું અને કેક માટેનું બેટર તૈયાર કરવું
- 3
ત્યારબાદ હલાવીને કેક બને તેવું મિશ્રણ તૈયાર કરવું. તેમાં એક ચમચી વેનિલા એસેન્સ નાખો ત્યારબાદ ગેસ ઉપર એક કડાઈ મૂકી તેમાં મીઠું નાખવું એના ઉપર સ્ટેન્ડ મૂકવું અને ગરમ કરો અને અને કેક ટીનમાં બટર પેપર મૂકી તેલથી ગ્રીસ કરી આજુબાજુ પણ ગ્રીસ કરવું અને પછી કેકનું બેટર કેક ટીન માં નાખી ઉપર કાજુ બદામ ની કતરણ વડે ડેકોરેટ કરવું કડાઈમાં કેક ટીન મૂકી ચોકલેટ કેક બેક કરવી 20થી 30 મિનિટ પછી કેક બરાબર ચડી ગઈ છે કે નહીં તે તપાસો જો ચપ્પુ કે સ્ટીક ઉપર કેક ચોંટે નહીં તો સમજવું કે કેક બરાબર બેક થઈ ગઈ છે
- 4
ત્યારબાદ થોડીવાર પછી એક થાળીમાં ધીમેથી કેક ઊંધી નાખવી પછી થોડીવાર પછી પાછી કેક ને સવળી કરવી પછી ઉપર ડ્રાયફ્રુટ થી ડેકોરેટ કરવું કેકની વચ્ચે કાજુથી ડેકોરેટ કરવું તેને ફરતે બદામથી ડેકોરેટ કરવું ક્રિસમસ ટ્રી ગોઠવો આમ નવા વર્ષની ઉજવણીમાં આપણી ડેલિશ્યસ સોફ્ટ તૈયાર થશે
- 5
આ ચોકલેટ કેક ને સર્વિંગ પ્લેટમાં બરાબર ગોઠવી ડેકોરેટ કરી ક્રિસમસ ટ્રી ગોઠવી ફરતે ફૂલોથી ડેકોરેટ કરી નવા વર્ષની હોશભેર ઉજવણી માટે ડેલશ્યસ સોફ્ટ ટેસ્ટી ચોકલેટ કેક સર્વ કરવી તેનો સ્વાદ કંઈક ઓર જ હોય છે બધાને નવા વર્ષની શુભકામના નવું વર્ષ ઉત્તમ અને ફળદાયી નીવડે તેવી પ્રભુ પાસે પ્રાર્થના
"Happy New year"
Similar Recipes
More Recipes
-

Mridula Srivastava
-

Surhaan Tahir Wafai
-

Darshana Patel
-

Strawberry Coconut Greek Yogurt Bowl
BitesWithReagan
-

BitesWithReagan
-

Comfort Ndungu
-

Archana Agrawal
-

John Carroll
-

agarcia14
-

Crock Pot Girl 🤡
-

PittbullMom2014
-

Slow Cooker Hawaiian Chicken Wings
PittbullMom2014
-

Minda
-

Sudipa Gope
-

Prisha Tayal
-

Mishka Gupta
-

Shriya shah -

Garima Jain
-

Sana Owais
-

Sole Vange Bhaji(Green Tuvar Brinjal Curry)
Manisha Malvi Angaitkar
-

Surhaan Tahir Wafai
-

Krishna Biswas
-

Rosalyn John




















Comments