ક્રિસ્પી ટેસ્ટી મમરા ના લાડુ

#US
#Utarayan special recipe challenge
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia
ઉતરાયણ આનંદ અને ઉત્સાહથી માણવાનો દિવસ છે તે દિવસે પતંગ ઉડાડે છે તલ મમરા ના લાડુ બનાવે છે તે ઉપરાંત ખીચડો મીઠો ખીચડો ખારો ખીચડો જલેબી આમ અનેક વિધવાનગી બનાવીને લોકો આનંદ માણે છે મેં આજે મમરાના લાડુ બનાવ્યા છે
ક્રિસ્પી ટેસ્ટી મમરા ના લાડુ
#US
#Utarayan special recipe challenge
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia
ઉતરાયણ આનંદ અને ઉત્સાહથી માણવાનો દિવસ છે તે દિવસે પતંગ ઉડાડે છે તલ મમરા ના લાડુ બનાવે છે તે ઉપરાંત ખીચડો મીઠો ખીચડો ખારો ખીચડો જલેબી આમ અનેક વિધવાનગી બનાવીને લોકો આનંદ માણે છે મેં આજે મમરાના લાડુ બનાવ્યા છે
Steps
- 1
સૌપ્રથમ એક તપેલીમાં મમરા નાંખી એકદમ ધીમે તાપે શેકવા ત્યારબાદ એક ડીશમાં ભરવા એક વાટકી ગોળ લેવો
- 2
ત્યારબાદ એક તપેલામાં એક ચમચી ઘી નાખવું એક વાટકી ગોળ નાખવો બે ચમચી પાણી નાખવું ગેસને ધીમો રાખી ધીમે તાપ આપે ગોળની ચાસણી બનાવવી જ્યારે ચાસણી તૈયાર થાય ત્યારે ઉપર બબલ્સ આવશે ચાસણી નું એક ટીપુ પાણી ભરેલા વાટકામાં નાખવું અને જો તે કડક લાગે તો સમજવું કે આપણી ગોળની ચાસણી તૈયાર થઈ ગઈ છે પછી તેમાં શેકેલા મમરા નાખવા અને હલાવવા
- 3
ત્યારબાદ હાથ પાણીવાળા કરી અને ઝડપથી લાડુ વાળવા અને એક ડીશમાં ગોઠવવા ત્યારબાદ સર્વિંગ પ્લેટ લઈ તેમાં લાડુને યોગ્ય રીતે ગોઠવવા અને સર્વ કરવા મમરાના લાડુ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે જલ્દી પચી જાય છે આ બાલ વૃદ્ધ બધાને આ લાડુ મનપસંદ છે અને બાળકો તો ઉતરાયણ માં હોશે હોશે ખાય છે
- 4
Similar Recipes
More Recipes
-

Oven-roasted chicken drumsticks
Sarvat Hanif
-

Namrata’s Signature Baingan Anda Recipe
Namrata sarmah
-

culinarycubit
-

Bina Anjaria
-

Shilpa Shah
-

Green Raw Papaya Peanuts Zesty Crunchy Salad
Manisha Sampat
-

Onyxa Mix
-

Ryan
-

Bethica Das
-

Natalie Truscello
-

⚡Welderwoman⚡
-

Shelley Ford -

Shelley Ford -

California Farm Burrito Grande
Hobby Horseman
-

Gurpal kaur Ubhi's {Heavenly Jewel Kitchen}
-

Gur ki Roti (jaggery stuffed paratha) 😋 sweet paratha 😋
Jyoti Prakash Assudani
-

Laura
-

Daxa Parmar
-

Anamika's Passion
-

Shaheen,s cooking
-

Maria Shujaat
-

Shelley Ford -

Sudipa Gope
-

M_Kitchen50















Comments