વરાની દાળ
Steps
- 1
તુવેરદાળ ધોઈને કૂકરમાં બાફી લો અને બ્લેન્ડ કરી લો.ત્યારબાદ તેમાં જરૂરી પાણી ઉમેરી લીલા મરચાંના ટુકડા, ક્રશ કરેલું આદુ,શીંગદાણા,આંબલીનો પલ્પ,સુધારેલા ટામેટા,ધાણા જીરું,મીઠું,હળદર,લાલ મરચું પાવડર,ગોળ ઉમેરી ઉકળવા મૂકો.
- 2
બરાબર ઉકળી જાય એટલે ગરમ મસાલો ઉમેરી 2 મિનિટ ઉકળવા દો.પછી ઉતારી ઢાંકી દો.વઘારીયામાં તેલ ગરમ કરી તેમાં રાઈ,ઉમેરો.તતડે પછી જીરું ઉમેરો.મેથી,બાદિયા,તજપત્તુ,લીમડાનાં પાન,આખું સૂકુ લાલ મરચું અને હિંગ- મરચું પાવડર ઉમેરી અને વઘાર દાળમાં ઉમેરી દો.કોથમીર ઉમેરી દો.
- 3
તૈયાર છે ટેસ્ટી વરાની પરંપરાગત દાળ.સર્વિંગ માટે દાળ બાઉલમાં લઈ પ્લેટમાં સાથે ભાત અનમોલ્ડ કરી સર્વ કરો.પહેલાંના સમયમાં અને હાલ બ્રહ્મચોયૉશી ભોજનમાં આ રીતે બનાવેલ વરાની દાળ ચુરમાના લાડુ સાથે સબડકા બોલાવી લીજ્જતથી ખવાય છે.
- 4
Similar Recipes
More Recipes
-

Ilovetocookrecipes -

Madhumita Bishnu
-

Dorce Kim
-

Instant No-Gas Sweet Recipe | 5-Minute Delicious Indian Mithai
Padmini Venkatesan
-

Rose & Pistachio Almond Ladoo Flowers
Rekha Bapodra
-

लौकी और कच्चे केले से बना फलाहारी सेहतमंद कटलेट।
Prachi Maheshwari
-

Alan Bacho
-

Ameya Bhat
-

Ankita Kapil Varshney
-

Easy Coffee Mousse and Vanilla Mousse
Fumie's Recipe
-

Chris Gan
-

NAGEV 💓 Zabeth
-

Lucky New Year's Crockpot Pork and Kraut
Devilsnew
-

Surhaan Tahir Wafai
-

Aqsa mukhtiar
-

Kumkum Chatterjee
-

Aqsa mukhtiar
-

David Tong
-

Kiran Asghar
-

Pooja roy
-

Sudipa Gope
-

Uzma Syed
-

Basna Bidisha Bal

















Comments (2)