Register or Log In
Save and create recipes, send cooksnaps and more
Search
Premium
Top Cooksnapped Recipes
Top Viewed Recipes
Premium
Challenges
FAQ
Send Feedback
Region
Your Collection
Your Collection
To start creating your recipe library, please
register or login
.
Geeta Rathod
@geeta_rathod72
Block
58
Following
56
Followers
Following
Follow
Edit Profile
Recipes (85)
Cooksnaps (10)
રાઈસ મુઠીયા (Rice Muthiya Recipe In Gujarati)
૧ કપ રાંધેલો ભાત
•
૧/૨ કપ ભાખરી નો લોટ
•
૧/૪ કપ ઢોકળા નો લોટ
•
૧/૪ કપ બાજરીનો લોટ
•
૫ - લીલા મરચા
•
૧ નાનો ટુકડો આદુ
•
થોડા ફુદીના નાં પાન
•
થોડા લીમડાનાં પાન
•
થોડી કોથમીર
•
૧/૪ ટી સ્પૂન અજમો
•
૧ - નાની ચમચી હળદર
•
મીઠું સ્વાદાનુસાર
•
૨૫ મિનીટ
૩ વ્યક્તિ માટે
સીંગની સુખડી (Shing Sukhdi Recipe In Gujarati)
શીંગ દાણા
•
ગોળ
•
ઘી
•
સૂંઠ પાઉડર
•
ઈલાયચી પાઉડર
20 મી.
2
ઓરેંજ કેક (Orange Cake Recipe In Gujarati)
મેંદો
•
બૂરું ખાંડ
•
તેલ
•
ઓરેન્જ નો રસ
•
ઓરેન્જ ની ઉપરની છાલ નું છીણ ઉપર નો ઓરેન્જ ભાગ છીણવો નીચેનો સફેદ ભાગ નાં આવે એ ખાસ જોવું નહીતો કડવો સ્વાદ આવસે
•
બેકિંગ પાઉડર
•
બેકિંગ સોડા
•
મિલ્ક પાઉડર
•
મિલ્ક
45 મિનીટ
4 વ્યક્તી
ટામેટા સૂપ (Tomato Soup Recipe in Gujarati)
ટામેટા
•
દૂધી
•
નાનું બટાકૂ
•
મરી
•
લવિંગ
•
ઈલાયચી
•
તજ
•
મીઠુ સ્વાદ મુજબ
•
સંચળ સ્વાદ મુજબ
રિવર્સેબલ પૂરી (Poori Recipe in Gujarati)
પાલકની ભાજી (ગ્રીન પૂરી)
•
મીઠું
•
અધકચરૂ વાટેલું જીરું
•
તેલનું મોણ
•
મેંદો (યલો પૂરી)
•
ચણાનો લોટ
•
તેલ
•
અજમો
•
હળદર
•
મીઠું
•
# બન્ને પૂરી વચ્ચે લગાવવા માટે :-
•
લાલ મરચું પાઉડર
•
પડવાળી મસાલા રોટી (Padwali Masala Rotli Recipe in Gujarati)
ઘઉંનો જીણો લોટ
•
તેલ
•
લાલ મરચું પાઉડર
•
ધાણાજીરું પાઉડર
•
ઘી
•
મીઠુ સ્વાદ મુજબ
15 મિનીટ
1 વ્યક્તી
ફણગાવેલા કઠોળની ચટપટી (Sprout Kathol Chatpati Recipe In Gujarati)
ફણગાવેલા બાફેલા ચણા
•
ફણગાવેલા મગ
•
ફણગાવેલા મઠ
•
ખારી શીંગ
•
મસાલા વાળા અથવા સાદા કાજુ
•
તજ - લવિંગ નો ભુક્કો
•
બઃફેલું બટાકુ
•
લીલા મરચા
•
તલ
•
લીંબુનો રસ
•
ખાંડ
•
તેલ
•
15 મિનીટ
2 વ્યક્તી
બાજરીના ચીલા (Bajri Chila Recipe in Gujarati)
કપ બાજરીનો ઝીણો લોટ
•
કપ મેથીની લીલી ભાજી
•
ચમચી આદું - મરચાં ક્રશ કરેલા
•
ટી સ્પૂન અજમો
•
મીઠુ સ્વાદ અનુસાર
•
પાણી જરુરમુજબ
10 મિનીટ
1 વ્યક્તિ
પપૈયાનું શરબત (Papaya Sharbat Recipe in Gujarati)
- ગ્રામ ફ્રેશ પપૈયું
•
- ચમચી સાકર
•
ટી સ્પૂન મરી પાઉડર
•
ટી સ્પૂન સંચળ
•
કપ પાણી
5 મિનીટ
1 વ્યક્તી
પાલક ચીલા (Palak Chila Recipe in Gujarati)
(1-1/2 કપ) ઢોકળા નો લોટ
•
પાણી
•
- પાલકની ભાજી
•
- કોથમીર
•
- ચમચી આદું મરચા ક્રશ કરેલા
•
હળદર
•
અજમો
•
ધાણાજીરું
•
મીઠુ સ્વાદ મુજબ
•
ખાવાનો સોડા
20 મિનીટ
3 વ્યક્તી
દૂધીનાં થેપલા (Dudhi Thepla recipe in Gujarati)
દૂધી
•
ઘઉંનો ઝીણો લોટ
•
બાજરીનો લોટ
•
મકાઈનો લોટ
•
આદું - મરચા ક્રશ કરેલા
•
હળદર
•
તલ
•
અજમો
•
ખાંડ
•
તેલ (મોણ માાટે)
•
દહીં
•
મીઠુ સ્વાદ મુજબ
•
20 મિનીટ
3 વ્યક્તી
દૂધી ટામેટાનો સૂપ (Dudhi Tomato Soup Recipe In Gujarati)
ફ્રેશ દૂધી
•
મીડીયમ ટામેટા
•
સંચળ
•
મરી પાઉડર
•
સોલ્ટ સ્વાદ મુજબ
•
પાણી
15 મિનીટ
3 વ્યક્તી
અખરોટ ફજ (Walnuts Fudge Recipe in Gujarati)
ગ્રામ અખરોટ (ભુક્કો કરવો)
•
ટી ચમચી બટર
•
ગ્રામ મિલ્ક મેડ
•
ગ્રામ કોપરાનું છીણ
•
ચમચી કોકો પાઉડર
•
ટીપા વેંનીીલા એસેન્સ
•
જેમ્સ ગોળી સજાવટ માટે આના બદલે ચેરી પણ લઇ શકાય કાજુ પણ ચાલે
•
કોપરાનું છીણ ગોળા ને રગદોળવ માટે
5 મિનીટ
4 વ્યક્તી
મેથી ના ઢોકળા (Methi Dhokla Recipe In Gujarati)
ઢોકળા નો લોટ
•
- પાણી
•
- દહીં
•
- લીલી મેથીની ભાજી
•
- આદું મરચા ક્રશ કરેલા
•
- હળદર
•
અજમો
•
મીઠુ સ્વાદ મુજબ
•
- તેલ
•
- ચમચી પાણી (તેલ & પાણી ખીરામાટે)
•
- ખાવાનો સોડા
20 મિનીટ
3 વ્યક્તી
ફણસી - બટાકાનું શાક (Fansi Bataka Shak Recipe In Gujarati)
- ફણસી
•
- બટાકુ
•
- નંગ ટામેટું
•
- વટાણા
•
- તેલ
•
રાઇ
•
જીરું
•
હિંગ
•
હળદર
•
લાલ મરચું પાઉડર
•
ધાણાજીરું પાઉડર
•
ગરમ મસાલો
•
20 મિનીટ
1
ઓરેન્જ મોકટેલ(orange Mocktail Recipe in Gujarati)
- ફ્રેશ ઓરેન્જ નો રસ
•
- ઓરેન્જ નો પલ્પ
•
- લીંબુ
•
કૂદીના નાં પાન
•
- ચમચી ખાંડ પાઉડર
•
આઈસ કયૂબ
•
મીઠુ
•
મિલી સાદી સોડા
10 મિનીટ
1
પાલક સૂપ (Spinach Soup Recipe In Gujarati)
પાલકની ભાજી
•
ટામેટા
•
નાનો ટુકડો આદું
•
લીંબુ નો રસ
•
મરી પાઉડર
•
સંચળ
•
ફ્રેશ ક્રીમ ( મલાઈ)
•
મીઠુ
•
પાણી જરૂરમુજબ
10 મિનીટ
3 સર્વિંગ
સુખડી પાક (Sukhadi Paak Recipe In Gujarati)
અને 200 ગ્રામ ઘી
•
અને 200 ગ્રામ ગોળ
•
ઘઉંનો ભાખરી નો લોટ
•
અડદ નો ઝીણો લોટ
•
- કપ કોપરું
•
- કપ મિક્સ ડ્રાય ફ્રુટ
•
- કપ ગુદર
•
ઈલાયચી નો ભુક્કો
•
સુંઠ પાઉડર
•
ગંઠોડા પાઉડર
•
બત્રિસું પાઉડર
45 મિનીટ
કોબીજ પરાઠા (Cabbage Parotha Recipe in Gujarati)
કોંબીજ
•
ઘઉંનો ઝીણો લોટ
•
આદું મરચા ક્રશ કરેલા
•
જીરું
•
ધાણા જીરું પાઉડર
•
હળદર
•
ગરમ મસાલો
•
આમચૂર પાઉડર
•
તેલ મોણ માટે
•
મીઠુ સ્વાદ મુજબ
•
તેલ પરાઠાશેકવા જરૂર મુજબ
20 mi.
મખાણા ડ્રાયફ્રૂટ લાડુ(Makhana dryfruit laddu recipe in Gujarati)
મખાણા
•
મિક્સ ડ્રાયફ્રુટ
•
ગોળ
•
ઘી
•
ઈલાયચી પાઉડર
View More