ગ્રીલ્ડ સેન્ડવીચ

સ્ટ્રીટ ફૂડ રેસીપી ચેલેન્જ
#SFC : ગ્રીલ્ડ સેન્ડવીચ
સેન્ડવીચ નુ નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા મા પાણી આવી જાય છે . તો આજે મેં એવાકાડો , વેજીટેબલ અને ચીઝ નાખી ગ્રીલ્ડ સેન્ડવીચ બનાવી .જે અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે આજે એમાં મેં થોડું વેરીએશન કર્યું છે. આ સેન્ડવીચ મારા સન ની ફેવરિટ છે .
ગ્રીલ્ડ સેન્ડવીચ
સ્ટ્રીટ ફૂડ રેસીપી ચેલેન્જ
#SFC : ગ્રીલ્ડ સેન્ડવીચ
સેન્ડવીચ નુ નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા મા પાણી આવી જાય છે . તો આજે મેં એવાકાડો , વેજીટેબલ અને ચીઝ નાખી ગ્રીલ્ડ સેન્ડવીચ બનાવી .જે અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે આજે એમાં મેં થોડું વેરીએશન કર્યું છે. આ સેન્ડવીચ મારા સન ની ફેવરિટ છે .
રાંધવાની સૂચનાઓ
- 1
સેન્ડવીચ બનાવવા માટેની બધી સામગ્રી તૈયાર કરી લેવી.
- 2
સ્ટફિંગ ની બધી જ વસ્તુ એક બાઉલમાં મિક્સ કરી લેવી. તેમા એક ટેબલસ્પૂન મેયોનીઝ એક ટેબલસ્પૂન ચીલી ગાર્લિક સોસ નાખી મિક્સ કરી લેવુ.
- 3
- 4
બ્રેડની સ્લાઈસમાં એક બાજુ ગ્રીન ચટણી અને એક બાજુ બટર લગાવી લેવું. ત્યારબાદ ટોસ્ટરમાં મૂકી વચ્ચે સ્ટફિંગ ભરી ખમણેલું ચીઝ ભભરાવી ઉપર બીજી બ્રેડની સ્લાઈસ મૂકી દેવી અને સેન્ડવીચને ગ્રીલ થવા દેવી.
- 5
- 6
એ રીતે બધી જ સેન્ડવીચ તૈયાર કરી લેવી.
- 7
સર્વિંગ પ્લેટમાં કાઢી ગરમ ગરમ સેન્ડવીચ સર્વ કરવી. તો તૈયાર છે
ગ્રીલ્ડ સેન્ડવીચ
સેન્ડવીચ ને કેચઅપ અને મેયોનીઝ મિક્સ કરી ડીપ સાથે સર્વ કરવી.
Similar Recipes
-
વેજ મેયો ગ્રીલ્ડ સેન્ડવીચ (Veg Mayo Grilled Sandwich Recipe In Gujarati)
#GSR#Grilled Sandwich Recipe#Cookpad#CookpadGujarati#Cookpadindiaસેન્ડવીચ એ બ્રેડમાંથી બનતી ફાસ્ટ ફૂડ રેસીપી છે સમય જતા તેમાં ઘણા જ વેરીએશન આવેલા છે જેમ કે ચીઝ સેન્ડવીચ વેજીટેબલ સેન્ડવીચ મેયોનીઝ સેન્ડવીચ તેમાં મેં આજે મેયોનીઝ સેન્ડવીચ બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને શાકભાજી નો ઉપયોગ થયો હોવાથી બધા વિટામિનો જળવાઈ રહે છે Ramaben Joshi -
ગ્રીલ્ડ ચીઝી આલુ મટર સેન્ડવીચ (Grilled Cheesy Aloo Matar Sandwich Recipe In Gujarati)
#ATW1#TheChefStory#cookpadgujaratiસેન્ડવીચ એ ભારતીય ફેમસ સ્ટ્રીટ ફૂડ છે સેન્ડવીચ અલગ અલગ પ્રકારની બનાવવામાં આવે છે જેમ કે મિક્સ વેજ સેન્ડવીચ કર્ડ સેન્ડવીચ ચાઈનીઝ સેન્ડવીચ આલુ મટર સેન્ડવીચ મેં આજે ચીઝી આલુ મટર સેન્ડવીચ બનાવી છે અલગ અલગ બ્રેડ પર સોસ ચટણી અને મેયોનીઝ લગાવી આલુ મટર સેન્ડવીચ નું સ્ટફિંગ પાથરી ઉપર ચીઝ ફેલાવી તેની ઉપર બ્રેડ મૂકવી અને પછી તે જીકે બટર મૂકીને ગ્રીલ્ડ કરીને શેકી લેવી. Ankita Tank Parmar -
આલુ મટર સેન્ડવીચ 🥪
Amazing August#AA2 : આલુ મટર સેન્ડવીચનાના મોટા બધા ને સેન્ડવીચ નુ નામ સાંભળતા જ મોઢા મા પાણી આવી જાય છે .તો આજે મે વેજીટેબલ સેન્ડવીચ 🥪 બનાવી . Sonal Modha -
ચીઝ પનીર મેકક્ષીકન ગ્રીલ્ડ સેન્ડવીચ
#goldenapron3#week 9ચીઝ પનીર મેક્સિકન ગ્રીલ્ડ સેન્ડવીચ નામ તો સાંભળ્યું હશે ને ઘણા લોકોએ આનો ટેસ્ટ પણ કર્યો હશે તે ઘણી રેસ્ટોરન્ટ મા બનતી હોયછે ને હવે તો તેના શોખીનો ઘણી જગ્યાએ તેનો સ્વાદ પણ માણ્યો હશે તે સ્વાદમાં પણ લાજવાબ છે ને જેને સ્વીટકોર્ન ભાવતી હશે તે તો જરૂરથી આ રેશીપી નો સ્વાદ માણતા પણ હશે મેં તો કોશિશ કરીછે તે ઘરની બનાવની ખૂબ જ સરસ થાયછે બીજું રેસ્ટોરન્ટ કરતા ઘરનું ચોખ્ખુ પણ ખરું તે પણ આપણા ટેસ્ટનું બનાવી શકાય તો આજે મેં આ સેન્ડવીચ બનાવી છે તેની રીત જાણી લો Usha Bhatt -
વેજીટેબલ ચીઝ ગ્રિલ્ડ સેન્ડવીચ (Vegetable Cheese Grilled Sandwich Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD : વેજીટેબલ ચીઝ Grilled સેન્ડવીચસેન્ડવીચ નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય. અને વડી ચીઝ સેન્ડવીચ yummy 😋 Sonal Modha -
પનીર સેન્ડવીચ(Paneer Sandwich Recipe in Gujarati)
#NSDસેન્ડવીચ એ સૌને ખૂબ જ ભાવે છે. અને એમાં પણ જંગલી પનીર સેન્ડવીચ તો મુંબઈ ની ખૂબજ ફેમસ સેન્ડવીચ છે. અને હવે તો અમદાવાદી ઓની પણ મનપસંદ બની ગઈ છે. payal Prajapati patel -
મેયો પનીર ચીઝ ગ્રીલ્ડ સેન્ડવીચ (Mayo Paneer Cheese Grilled Sandwich Recipe In Gujarati)
#ATW1#TheChefStory#CookpadIndia ગ્રીલ્ડ સેન્ડવીચ એ યંગસ્ટર માટેનું એક ખૂબ જ ફેવરેટ ્સટ્રીટ ફૂડ છે. યંગસ્ટર્સને ચીઝ પનીર મેયો ખૂબ જ પસંદ આવતું હોય છે. અને એ બધું જો ગ્રીલ્ડ સેન્ડવીચ ના ફોર્મ માં મળે તો તો મજા જ પડી જાય. સ્પાઇસી અને ચટપટી લાગતી આ ગ્રીલ્ડ સેન્ડવીચ મારા ઘરમાં દરેકની ફેવરેટ છે. બહાર જઈએ ત્યારે ચોક્કસ ખાવાની જ. ઘરે બનાવેલી પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તરત જ બની જાય છે. Khyati Dhaval Chauhan -
વેજ મેયો ગ્રીલ સેન્ડવીચ (Veg mayo grill sandwich recipe in Guj.)
#RB7#week7#cookpadgujarati#cookpadindia#cookpad આજે મેં મિક્સ વેજીટેબલ વાળી ગ્રીલ સેન્ડવીચ બનાવી છે અને તેમાં પણ મેયોનીઝ ઉમેરીને. આ સેન્ડવીચ બનાવવી ખૂબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી જ સામગ્રી માંથી બની જાય છે. આ સેન્ડવીચને આપણે બાળકોના લંચબોક્સમાં, પાર્ટીમાં સ્નેક્સ તરીકે કે પછી સાંજ ના લાઈટ ડીનરમાં પણ બનાવી શકીએ છીએ. મેયોનીઝનો ક્રીમી ટેસ્ટ આ સેન્ડવીચને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. Asmita Rupani -
સ્પાઈસી ચીઝ ગ્રીલ્ડ સેન્ડવીચ (Spicy Cheese Grilled Sandwich Recipe In Gujarati)
#GSR#cookpadindia#cookpadgujaratiસ્પાઇસી ચીઝ ગ્રીલ્ડ સેન્ડવીચ Ketki Dave -
ચીઝ સેન્ડવીચ (Cheese Sandwich Recipe In Gujarati)
સેન્ડવીચ નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી ઉપર થી ચીઝ yummy 😋મારે ઘરે મહેમાન આવ્યા છે તો છોકરાઓને સેન્ડવીચ ખાવી હતી તો મેં બનાવી આપી . Sonal Modha -
વેજ ચીઝ પિઝા(Veg Cheese Pizza Recipe in Gujarati)
#GA4#Week10#cheezમેં અહીંયા વેજ ચીઝ પિઝા બનાવ્યા છે.જેમાં ચીઝ નો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. જેથી બાળકોને પીઝા ખૂબ જ ભાવે છે. અને બધાને પણ ખૂબ જ પસંદ આવે છે .અમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે. મેં અહીંયા ઓવન નો ઉપયોગ કર્યા વગર તવા ઉપર જ પીઝા બનાવ્યા છે. Ankita Solanki -
ગ્રીલ્ડ વેજ ચીઝ સેન્ડવીચ(Grilled veg cheese sandwich recipe in Gujarati)
#par બ્રેડ અને ચીઝ બાળકો નું ફેવરીટ તેને હેલ્ધી બનાવવા માટે વેજીટેબલ નો ઉપયોગ કરી બનાવી છે.જે મેલ્ટેડ ચીઝ અથવા ટોસ્ટેડ ચીઝ તરીકે પણ ઓળખાય છે. Bina Mithani -
મેક્સીકન સેન્ડવીચ વીથ કોર્ન (Mexican Sandwich With Corn Recipe In Gujarati)
વેજીટેબલ, ચીઝ અને સ્પાઇસી મારી દીકરી ની ફેવરિટ રેસીપી છે #સાઇડ Bindi Shah -
ઘૂઘરા સેન્ડવીચ (Gughra Sandwich Recipe In Gujarati)
#KER#GSR#ChooseToCook#cookpadgujarati#cookpadindia#cookpad મેં આજે અમદાવાદની ખૂબ જ ફેમસ એવી ઘૂઘરા સેન્ડવીચ બનાવી છે. અમદાવાદના ખાણીપીણી માટે ખૂબ જ પ્રખ્યાત એવા માણેકચોક વિસ્તારની આ ધૂઘરા સેન્ડવીચ વિશ્વભરમાં ખૂબ જ પ્રસિદ્ધ છે. આ સેન્ડવીચ ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવા જ ઇન્ગ્રિડિયન્ટ્સ માંથી બની જાય છે. તો ચાલો જોઈએ આ સેન્ડવીચ કઈ રીતે બને છે. Asmita Rupani -
-
સ્મોકડ પનીર સેન્ડવીચ (Smoked Paneer Sandwich Recipe In Gujarati)
સેન્ડવીચ તો આપણે ખાતા જ હોઈએ છીએ અને સેન્ડવીચ ઘણી અલગ અલગ રીતે બને છે. પનીર, ચીઝ, માયોનીઝ અને વેજીટેબલ સાથે ટ્રાય કરી અને ઉપરથી smokey ફ્લેવર આપ્યું છે. ઘણીજ સરસ લાગે છે આ સેન્ડવીચ. Shreya Jaimin Desai -
વેજીટેબલ ગ્રીલ્ડ સેન્ડવીચ (Vegetable Grilled Sandwich Recipe In Gujarati)
#GSR#cookpadindia#cookpadgujaratiવેજીટેબલ ગ્રીલ્ડ સેન્ડવીચ Ketki Dave -
વેજીટેબલ ગ્રીલ્ડ સેન્ડવીચ (Vegetable Grilled Sandwich Recipe In Gujarati)
#GSR વેજીટેબલ ગ્રીલ્ડ સેન્ડવીચ વેજીટેબલ સેન્ડવીચ નાના મોટા બધાને ભાવતી જ હોય છે બ્રેકફાસ્ટ અથવા ડીનર મા પણ ખાઈ શકાય. તો આજે મેં વેજીટેબલ સેન્ડવીચ બનાવી. Sonal Modha -
ફ્રેન્ચફ્રાઈસ પિઝ્ઝા સેન્ડવીચ (French Fries Pizza Sandwich Recipe in Gujarati)
#આલુફ્રેન્ચ ફ્રાઈસ તો સૌની ફેવરિટ હોય જ છે.. તો આજે મેં ફ્રેન્ચ ફ્રાઈસ ની સેન્ડવીચ બનાવી છે.. ખૂબ જ મસ્ત લાગે છે.. તમે પણ ચોક્કસ બનાવજો.. Charmi Shah -
ચીઝ ચિલી સેન્ડવીચ (Cheese Chilly Sandwich Recipe In Gujarati)
ચીઝ સેન્ડવીચ બધા ની બહુ ફેવરીટ હોય છે. પણ જ્યારે એમાં ચીલીઝ ની તીખાશ ઉમેરવામાં આવે તો ખાવાની વધારે મજા આવે. આજે મેં એકદમ સ્ટ્રીટ સ્ટાઇલ ચીઝ ચિલી સેન્ડવીચ બનાવી છે.#GA4 #Week17 #cheese Nidhi Desai -
મુંબઈ સ્ટાઇલ વેજીટેબલ ચીઝ સેન્ડવીચ (Mumbai Style Vegetable Cheese Sandwich Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી જોઈને મોઢામાં પાણી આવી જાય છે. મુંબઈ સ્ટાઇલ વેજીટેબલ ચીઝ સેન્ડવીચ Falguni Shah -
-
પોટેટો ગ્રીલ્ડ સેન્ડવીચ
#બટાકા#goldenapron#post 7#પોટેટો ગ્રીલ્ડ સેન્ડવીચ#18/04/19હેલ્લો મિત્રો આજે મેં પોટેટો ગ્રીલ્ડ સેન્ડવીચ બનાવી છે, જે ખુબજ ટેસ્ટી લાગે છે, આ જ રીતે મિક્સ સેન્ડવીચ પણ બનાવાય, બાળકો શાક ના ખાતા હોય તેના માટે આ બેસ્ટ ઓપ્શન છે. Swapnal Sheth -
વેજ ચીઝ માયો ગી્લ સેન્ડવીચ
#માઇઇબુકઆ સેન્ડવીચ બનાવી ખૂબ જ સરળ છે અને એકદમ જ જલ્દીથી બની જાય છે છોકરાઓને ઈવનિંગ સ્નેક્સ તરીકે આપવામાં ખૂબ જ સારી છે Devika Panwala -
-
-
ચીઝ પનીર કોર્ન ગ્રિલ્ડ સેન્ડવીચ (Cheese Paneer Corn Grilled Sandwich Recipe In Gujarati)
#GSRગ્રીલ્ડ સેન્ડવીચ રેસીપીસસેન્ડવીચ એક પ્રકાર નું ફાસ્ટ ફૂડ છે.. અલગ અલગ પ્રકાર ની સેન્ડવીચ ખુબ જ ટેસ્ટી લાગે છે અને સેન્ડવીચ તમે નાસ્તા માં અથવા ડિનર માં પણ લઇ શકો છો.તેમાં ગ્રીલ્ડ સેન્ડવીચ બધા ની પ્રિય હોય છે. અને મેં પણ બનાવી છે તો ચાલો........ Arpita Shah -
ગાર્લિક સેન્ડવીચ (Garlic Sandwich Recipe In Gujarati)
#GA4#Week24સેન્ડવીચ તો આપણે બનાવતા જ હોઈએ છીએ પણ શિયાળો વિદાય લઈ રહ્યો છે ત્યારે લીલાં લસણની સેન્ડવીચ બનાવવાનો વિચાર આવ્યો અને ખરેખર ગાર્લિક સેન્ડવીચ ખુબ જ સ્વાદિષ્ટ બની. Mamta Pathak -
વેજીટેબલ પાસ્તા ઇન રેડ સોસ (Vegetable Pasta In Red Sauce Recipe In Gujarati)
સલાડ / પાસ્તા રેસીપી#SPR : વેજીટેબલ પાસ્તા ઇન રેડ સોસપાસ્તા એ એક ઇટાલિયન ડિશ છે જેમા આપણે અલગ અલગ વેરીએશન કરી ને બનાવી શકીએ છીએ .પાસ્તા નું નામ સાંભળતા જ નાના મોટા બધાના મોઢામાં પાણી આવી જતું હોય છે. તો આજે મેં થોડા વેજીટેબલ નાખી અને રેડ સોસ વાળા પાસ્તા બનાવ્યા. જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે. Sonal Modha -
બેલપેપર ચીઝ ટોસ્ટ (Bellpaper Cheese Toast Recipe In Gujarati)
#GA4#Week17#cheeseBell papper ચીઝનું કોમ્બિનેશન સ્વાદ થી ભરપૂર હોય છે તેમાં પણ ફટાફટ બની પણ જાય છે સાજના નાસ્તામાં અથવા તો બ્રેકફાસ્ટમા લેઈ શકાય છે.. જેમાં તમે તમારી પસંદગીના કોઈ પણ શાકભાજી ઉમેરી શકો છો. તમે પણ ટ્રાય કરજો એકદમ કલરફૂલ ચીઝી .. Shital Desai
More Recipes
ટિપ્પણીઓ (8)