Steps
- 1
ડુંગળી, ટમેટું અને મરચાંને ઝીણા ઝીણા સમારી લો. - હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો. તેમાં જીરું, સમારેલી ડુંગળી અને આદુ-લસણની પેસ્ટ ઉમેરો. તે બ્રાઉન રંગની થાય ત્યા સુધી સાંતળો. - તેમાં મરચાં અને ટમેટા ઉમેરો અને તે પલ્પી અને નરમ થાય ત્યા સુધી પકાવો. - ત્યાર બાદ હળદર, ગરમ મસાલો, મીઠું અને થોડું પાણી ઉમેરીને બધા મસાલાને ચઢવા દો. તેમાં છીણેલું પનીર અને કેપ્સીકમ ઉમેરી 5 મિનીટ સુધી ચઢવા દો જેથી પનીર સાથે મસાલો મિક્સ થઈ જાય. - લીલા ધાણા સાથે ગાર્નિશ કરીને ગરમા ગરમ પનીર ભુર્જી સર્વ કરો.
Similar Recipes
More Recipes
-

Ankita Kapil Varshney
-

Sarvat Hanif
-

Barnali Debdas
-

Archana Agrawal
-

Amelia E :)
-

jenscookingdiary
-

Chef Mommy Nessa
-

sylvia.beal
-

Parker
-

Chef Mommy Nessa
-

Sanchita Das
-

Avii sheikh
-

Mukta Shukla
-

RuQus
-

Prachi Desai
-

Jasmin Motta _ #BeingMotta
-

Miemie's Chop
-

Asha Ranjan
-

Aloo ke parathe with tomato chutney
Tina Chakraborty let's Cook
-

chefRabi❤️
https://cookpad.wasmer.app/us/recipes/10953623














Comments