ચીઝ ચટણી સેન્ડવીચ

Santosh Vyas
Santosh Vyas @cook_20352350
Ahmedabad

#માઇઈબુક -6
#સ્પાઈસી/તીખી રેસપિસ

ચીઝ ચટણી સેન્ડવીચ

#માઇઈબુક -6
#સ્પાઈસી/તીખી રેસપિસ

Edit recipe
See report
Share
Share

Ingredients

૧૫
  1. ૮ બ્રેડ સ્લાઈસ
  2. ૧ કપ છીણેલું મોઝરેલા ચીઝ
  3. ૨ ટેબલસ્પૂન લીલી ચટણી
  4. ૧ કેપ્સિકમ
  5. ૧ ટેબલસ્પૂન બટર

Cooking Instructions

૧૫
  1. 1

    બ્રેડની સ્લાઈસ લઈ એની ઉપર લીલી ચટણી લગાવો બીજી સ્લાઇસ ઉપર બટર લગાવો.

  2. 2

    હવે ઝીણા સમારેલા કેપ્સીકમ પાથરો અને મોઝરેલા ચીઝ છીની ને પાથરો.

  3. 3

    બંને બ્રેડ સ્લાઈસને પેક કરી નોન સ્ટિક પેનમાં તેલ લગાવી બંને બાજુથી શેકી લો.

  4. 4

    બંને બાજુથી શેકાઈ જાય એટલે ગ્રીન અને ગળી ચટણી અથવા ટોમેટો સોસ સાથે સર્વ કરો

Edit recipe
See report
Share

Cooksnaps

Did you make this recipe? Share a picture of your creation!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Santosh Vyas
Santosh Vyas @cook_20352350
on
Ahmedabad
I love cooking..it is my stress buster... love to innovate things.. all I do this for my daughter😍
Read more

Similar Recipes