પેરી પેરી મસાલા ચીજી ખીચડી
Steps
- 1
સૌ પ્રથમ એક પેન માં ઘી નાખી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે એમાં જીરા અને હિંગ નો વઘાર કરો.
- 2
હવે આ એમાં ઝીણી સમારેલી ડુંગળી,લસણ, લીલા મરચા અને લીમડા નાં પાન નાખી દો.
- 3
બધું બરાબર શેકાઈ જાય એટલે હળદર, પેરી પેરી મસાલો, કિચન કિંગ મસાલો અને જરૂર મુજબ મીઠું નાખી મિક્સ કરી ખીચડી નાખો.
- 4
બધું બરાબર મિક્સ કરી ધીમા તાપ ૫ થી ૭ મીનીટ માટે થવા દો.
- 5
હવે ખીચડી ને એક બાઉલમાં કાઢી ઉપરથી ચીઝ ભભરાવી કોથમીર થી ગાર્નિશ કરો. ઉપરથી થોડો પેરી પેરી મસાલો ભભરાવો અને ગરમ ગરમ ખીચડી સર્વ કરો.
Similar Recipes
More Recipes
-

Mini karela potatoes GM masala baaji
Shivani gori
-

Yadnya Desai
-

Maharashtrian Dal with Sambar Masala
Prachi Phadke Puranik
-

No-Bake African-Inspired Plantain & Nutmeg Cheesecake
Crumbs & Chaos
-

Bombay style special tasty pav bhaji
Ramaben Joshi
-

Fitri Taslim -

Beena Radia
-

#NDव्रत के लिए मलाईदार नारियल मखाना करी
Prachi Maheshwari
-

sania Akram
-

Chicken bacon cheddar ranch egg rolls
Chef Nena
-

kairynel
-

Chicken 🐔 and Waffles 🧇with a Spicy 🥵Maple Sauce
Crock Pot Girl 🤡
-

skunkmonkey101
-

Sharon Ellis
-

Sundi & Ayi’s Kitchen
-

Zankhna Gori
-

Girija Devi
-

martha chaga
-

DrSwati Verma
-

Nadia shabbir
-

Swaranjeet and Ranjeet Singh Arora
-

Umbreen Musa
-

Majida Anjum Khan
-

Poonam Jadhav











Comments