Punjabi kadhi Pakoda(recipe in gujarati)

Pinal Naik @cook_19814618
પંજાબી કઢી પકોડા એકદમ ટેસ્ટી ડિશ છે. ડિનરમાં કે લંચમાં રાઈસ કે રોટી સાથે સવઁ કરી શકાય .
Punjabi kadhi Pakoda(recipe in gujarati)
પંજાબી કઢી પકોડા એકદમ ટેસ્ટી ડિશ છે. ડિનરમાં કે લંચમાં રાઈસ કે રોટી સાથે સવઁ કરી શકાય .
Cooking Instructions
- 1
ચણાના લોટમાં ઉપરના બધા મસાલા નાખી બરાબર મિક્સ કરીને ગરમ તેલમાં તળી લો.
- 2
કડાઈમાં 2 ટેબલ સ્પૂન તેલ નાખી લાલ મરચા નાખો. પછી હીંગ હળદર નાખી ચોપઁ કરેલા બટાકા અને કાંદા નાખો.5 મિનિટ પછી દહીંમાં ચણાનો લોટ નાખી બેટર તૈયાર. કરીને નાખો. ઉપરના બધા મસાલા એડ કરીને 5 મિનિટ ચડવા દો. થોડું થીક થયા બાદ તેમાં પકોડા નાખો.
- 3
પકોડા જમવાના 5 મિનિટ પહેલા જ નાખો.ઉપરથી કોથમીરથી ગાનિઁશ કરો.રેડી છે પંજાબી પકોડા કઢી. Njoy👍
Cooksnaps
Did you make this recipe? Share a picture of your creation!
Similar Recipes
-
Special Punjabi Style Kadhi Pakoda Recipe With Secret Tips Special Punjabi Style Kadhi Pakoda Recipe With Secret Tips
Aaj hum aapko sikhaege apne tarike se #PunjabiKadhiPakoda banane ki recipe kuch secret tips ke sath...Punjabi Kadhi Pakora is one of the most popular North Indian dishes!Deep fried fritters (pakora) are dunked in a yogurt based curry made with besan (gram flour) and spices! So today I am sharing way to make the best #PunjabiKadhiPakora at home.This Punjabi Kadhi Pakora✔ tastes just like the one from your favorite dhaba.✔ is spicy and so flavorful.✔ has fritters made with onion and chilies.✔ tastes even better the next day!With step by step photos – this is my mother's recipe of making traditional Punjabi kadhi with pakoras. She has been making this delicious kadhi since ages.Its a family treasured recipe Hashmi Kitchen -
-
આલૂ પાલક સબ્જી (Aloo Palak Sabji Recipe In Gujarati) આલૂ પાલક સબ્જી (Aloo Palak Sabji Recipe In Gujarati)
#GA4#Week2#Post1 Sunita Shailesh Ved -
-
ત્રિરંગી સેન્ડવીચ ઢોકળાં ત્રિરંગી સેન્ડવીચ ઢોકળાં
અલગ અલગ ઢોકળાં અમારા ફેમિલી નું સૌથી વધું ફેવરેટ ફુડ છે. ગઈ કાલે #cookpadgujarati પર Palak Sheth ના સેન્ડવીચ ઢોકળાં જોયા. બનાવ્યા વગર રહેવાયું નહિ!!!! મેં એમની રેસીપી માં થોડા ફેર-ફાર કરી ને આ બનાવ્યા છે. ટેસ્ટ માં તો બહું સરસ થયા છે.... 😋😋 ઘરમાં બધા ને બહુ જ ભાવ્યાં...તમે જ જોઈ ને કહો કે કેવા બન્યા છે?😋😋😍😊🤤#સ્ટીમ#વીકમીલ૩#માઈઈબુક#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
બિસ્કીટ પીઝા જૈન (Biscuit Pizza Jain Recipe In Gujarati) બિસ્કીટ પીઝા જૈન (Biscuit Pizza Jain Recipe In Gujarati)
#JWC2#BISCUIT#PIZZA#INSTANT#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
ડપકા કઢી.(Dapka Kadhi Recipe in Gujarati) ડપકા કઢી.(Dapka Kadhi Recipe in Gujarati)
#WK5Post 1 આ ડપકા કઢી ગુજરાતી ગામઠી રીતે બનાવી છે.ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી બને છે.રોટલા,રોટલી કે રાઈસ સાથે ઉપયોગ થાય. Bhavna Desai -
લીલા મેથી દાણા ની કઢી (Green Fenugreek Kadhi Recipe in Gujarati) લીલા મેથી દાણા ની કઢી (Green Fenugreek Kadhi Recipe in Gujarati)
#ROK#KADHHI#GREEN_Fenugreek Kadhhi#Jain#marvad#rajsthan#lunch#dinner#cookpadIndia#cookpadgujrati લીલા મેથી નાં દાણા મેં સૌ પ્રથમ રાજસ્થાનના બાલોતરા જિલ્લાના નાકોડાજી નામના તીર્થમાં જોયા હતા. ત્યાં તેનું વેચાણ તથા ઉપયોગ ખૂબ સારા પ્રમાણમાં થાય છે. અહીં મેં સૂકા ગુંદા સાથે આ મેથીના દાણા નું શાક પહેલીવાર ટ્રાય કર્યું હતું. આ પ્રદેશોમાં લીલા શાકભાજી ઓછા પ્રમાણમાં ઉગતા હોય છે આથી ત્યાં વિવિધ પ્રકારની સુકવણી જોવા મળે છે. સામાન્ય રીતે આપણે વઘારમાં મેથીના દાણા નાખતા હોઈએ છીએ તે ઘાટા પીળાં કલર ના હોય છે અને સ્વાદમાં સહેજ વધુ કડવા હોય છે. જ્યારે લીલા રંગના મેથીના દાણા સ્વાદમાં ઓછા કડવા હોય છે આથી શાક કઢી વગેરે બનાવવામાં તેનો ઉપયોગ થાય છે. હું ત્યાંથી પહેલી વખત લીલા મેથીના દાણા લાવી હતી અને તેમાંથી મેં ઘણી બધી વાનગીઓ બનાવી છે હવે અન્ય સ્થળોએ પણ આ પ્રકારના દાણા મળે છે પરંતુ ત્યાં જેવા એકદમ સરસ લીલા રંગના નથી હોતા. Shweta Shah -
લીલવા ના મસાલા ની કઢી.(Lilva Masala kadhi recipe in Gujarati) લીલવા ના મસાલા ની કઢી.(Lilva Masala kadhi recipe in Gujarati)
#Rok#Cookpadgujarati#Cookpadindia કઢી એક ખૂબ જ પ્રખ્યાત ગુજરાતી રેસિપી છે.આ એક અદ્ભુત મીઠી અને મસાલેદાર દહીં અને ચણા ના લોટ થી બનાવવામાં આવે છે. શિયાળામાં મળતા તુવેર ના લીલવા અને આંબા હળદર નો ઉપયોગ કરી સ્વાદિષ્ટ કઢી બનાવી છે. આ મુખ્યત્વે દક્ષિણ ગુજરાતમાં બનતી રેસીપી છે. Bhavna Desai -
કુંભણીયા ભજીયાં.(Kumbhaniya Bhajiya Recipe in Gujarati) કુંભણીયા ભજીયાં.(Kumbhaniya Bhajiya Recipe in Gujarati)
#WK3Post 2 ગુજરાત ના સુરત માં શિયાળામાં સ્ટ્રીટ ફૂડ તરીકે મળે છે કુંભણીયા ભજીયાં.જેમાં લીલા લસણ નો ઉપયોગ કરવામાં આવે છે.ભજીયાં સાથે કાંદા,લીબું અને છાશ સર્વ થાય છે.ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
पंजाबी मसाला परांठा (Punjabi Masala Paratha Recipe In Gujarati) पंजाबी मसाला परांठा (Punjabi Masala Paratha Recipe In Gujarati)
#GA4#Week1#Punjabi#Potato Vandana Gupta
More Recipes
https://cookpad.wasmer.app/us/recipes/13245117
Comments (2)