ઘઉં ના લોટ નુ ખીચુ
Steps
- 1
પહેલા ઍક વાસણ માં પાણી ઉકળવા મુકો પછી તેમાં મીઠું અજમો અને જીરૂ નાખો
- 2
પછી તેમાં ધીમે ધીમે ઘઉં નો લોટ નાખી ને એક વેલણ થી ઝડપ થી હલાવો
- 3
ત્યાંરબાદ ખીચા ને થોડિવાર માટે ધીમે તાપે ૧૦ મિનિટ માટે સિજવા દયો
- 4
હવે આ આપણું ખિચુ સર્વ કરવા માટે. તૈયાર છે
- 5
હવે એક ડિશ માં ખીચુ કાઢી તેના ઉપર તેલ્ તથા લસણ ની ચટણી નાખી ગરમ ગરમ સર્વ કરો
Similar Recipes
More Recipes
-

Namrata sarmah
-

Sampada Shrungarpure
-

Maya’s Wine Bar & Kitchen
-

Fresh Coconut 🥥 & Dragon Fruit Burfi
Bina Samir Telivala
-

Swati Sheth
-

Coconut Makhana Sweet Sip (For Any Fasting Festive celebrations)
Navnita Jaiswal
-

Nana Aliyu
-

Beena Radia
-

Kulsoom Bukhari
-

Easy and Digestible Warm Singhara Rab (Water Chestnut Porridge)
Krishna Dholakia
-

Crock pot Swedish Meatballs Recipe
🌈NinjaMommaKitchen🌈
-

Slow cooker queso chicken tacos
🌈NinjaMommaKitchen🌈
-

Seasoned Bacon Wrapped Crock Pot Pork Loin
PittbullMom2014
-

Minda
-

Kels Ro
-

Asmita Desai
-

Buff vada / farali aloo pattice
Pallavi Porwal
-

Ruchi Tomar
-

Pooja Chandwani
-

Darshana Naik
-

BREAD CHAM CHAM RECIPE - #GA4 #WEEK6 #Navratri
Safina Khan
-

Grace's Lab
-

Asmita Desai
-

Darshana Patel
-

Shredded chicken Irish potatoes porridge
lubabatu harande
https://cookpad.wasmer.app/us/recipes/13891383




Comments