સેન્ડવીચ પીઝા
Steps
- 1
સૌપ્રથમ ટમેટૂ ડુંગળી કેપ્સીકમ સમારવું
- 2
ત્યારબાદ એક બાઉલમાં ડુંગળી ટમેટૂ કેપ્સીકમ નાખી તેમાં થોડું તેલ નાખો અને બરાબર મિક્સ કરો
- 3
ત્યારબાદ તેમાં ઓરેગાનો ઉમેરો
- 4
ત્યારબાદ બ્રેડ ઉપર ટોમેટો કેચપ લગાવો
- 5
ત્યારબાદ ડુંગળી ટામેટા નો બનાવેલો મોકલો તેની ઉપર નાખો અને તે માથેથી ચીઝ નાખો
- 6
પછી તેને તવા ઉપર ૧ ચમચી બટર નાખી એકવાર મૂકો
- 7
પછી તેને બેથી ત્રણ મિનિટ ઢાંકીને મૂકીદીયો ત્યારબાદ સર્વ કરો
Similar Recipes
More Recipes
-

Thai Green Papaya Salad (Som Tum Thai)
Emperor Nasi Goreng
-

Sanuber Ashrafi
-

Prachi Phadke Puranik
-

Jhansi
-

Arbi Fry with Chettinad Masala,
Bethica Das
-

Bethica Das
-

Kathiyavadi Bhrela Marcha No Sambharo
Heenaba jadeja
-

Maimoonah Ismail -

Nazneen Darakhshan
-

🌈NinjaMommaKitchen🌈
-

Chicken Teriyaki Noodle Stir-Fry
PittbullMom2014
-

SherryRandall: The Leftover Chronicles
-

Lauren
-

Meme
-

Peas Pulao with Milk based Chicken Rezala
Amrita Mallik
-

Darshana Patel
-

Hina Gul
-

Darshana Patel
-

skilburn -

Nuchin unde steamed lentil dumplings
The_Rx_Cook
-

Dr.Madhumita Mishra
-

Upvas Instant Varai Idly (Varagu Arisi Idly)
Gayatri Balaji -

Wajiha Zafar
https://cookpad.wasmer.app/us/recipes/13974816
























Comments (4)