લહસુની પાલક ખીચડી. (Lasooni palak Khichdi Recipe in Gujarati)
#CB10
Post 1
Steps
- 1
સૌ પ્રથમ દાળ ચોખા પલાળીને રાખો.પાલક ની ભાજી સાફ કરી પ્યુરી બનાવી લેવી.એક કૂકર માં એક ચમચી ઘી માં હિંગ,હળદર,મીઠું નાખી વઘારી ખીચડી તૈયાર કરી લેવી.
- 2
ત્યારબાદ એક કડાઈમાં ઘી સાથે જીરૂ અને હિંગ નાખો.કાંદા નાખી સાતળો.આદુ મરચાં અને ટામેટું નાખી સાતળો.સહેજ નરમ થાય ત્યારે પાલક પ્યુરી ઉમેરો.બધા મસાલા નાખો.
- 3
તેમા રાંધેલી ખીચડી ઉમેરો.મીઠું,ખાંડ,લીંબુનો રસ અને જરૂરી પાણી ઉમેરી મિક્સ કરો.પાંચ મિનિટ થવા દો.હવે ઘી ગરમ કરી સમારેલું લસણ નાખી કકડાવી લો.તેમા લીમડી અને મરચાં મરચાં નાખી ખીચડી માં ઉપર થી વઘાર કરો.લહસુની પાલક ખીચડી તૈયાર.
Similar Recipes
More Recipes
-

Muniswari.G
-

Layered Corn Stuffed Dhokla : A Fun Sandwich Twist
Krishna Dholakia
-

Alan Bacho
-

Brandon W. -

Slow Cooker Sesame Ginger Beef
Kendall Sampson -

Gurpal kaur Ubhi's {Heavenly Jewel Kitchen}
-

Bethica Das
-

Low Carb (Keto-Friendly) Cream Cheese Brownie
Solcire Roman
-

Mom's Best Chocolate Chip Cookies
MaplewoodRoad -

Reyhane.k
-

Orange Marmalade Thumbprints with Fresh Rosemary
Adam Janowski
-

Ifeoma Obianagha
-

Darshana Patel
-

Upvasachi kachori,Vrat ki Kachori
Rutuja Patil |Ek_KolhaPuri
-

Ahanaa -

Suchitra S(Radhika S)
-

Marianna Christodoulou
-

Shakshi Jain
-

Mamta Lahoti
-

Komal Desai





















Comments (16)