Steps
- 1
સૌપ્રથમ ચણાનો લોટ એક વાટકો લઇ ઘી દૂધનો ધાબો દેવો ત્યારબાદ કડાઈમાં ઘી ગરમ મૂકી ધ્રાબો દીધેલ લોટ ચાળી લેવો કડાઈમાં લોટ શેકી લેવો ધીમા ગેસે
- 2
ત્યારબાદ લોટ શેકાઈ ગયા પછી એમાં ઘી દૂધનો મિશ્રણ છે તેમાં એડ કરવું એક વાટકો ખાંડ લઈ તેમાં પાણી એડ કરી
- 3
તેની એક તારી ચાસણી કરવી ચાસણી સાવ ઠરી જાય પછી ચણાનો લોટ શેકેલો છે તેમાં એડ કરવી ત્યારબાદ ડ્રાયફ્રુટ એડ કરવા એલચી પાવડર એડ કરવો તેને એક થાળીમાં ઢાળી દેવો તૈયાર છે મોહનને ભાવ તો મોહનથાળ
Similar Recipes
More Recipes
-

Aunty Eiko's international cuisine experience
-

pinal Patel
-

Madhumita Bishnu
-

Pretty Peri
-

Namrata sarmah
-

Sampada Shrungarpure
-

Maya’s Wine Bar & Kitchen
-

Tricia
-

Denisa Havierniková
-

Chilean stuffed potatoes with beef
Jon Michelena
-

SALG
-

Farea's CookBook 👩🍳👩🍳
-

Jasmin Motta _ #BeingMotta
-

Thai Hot and sour (Tom Yam) Mackerel soup
Jeerapa K.
-

Aisha Shehu
-

Rutuja Patil |Ek_KolhaPuri
-

Meenxi Mandaliya
-

Meenxi Mandaliya
-

Meenxi Mandaliya
-

Rose Njeri
-

Meenxi Mandaliya
https://cookpad.wasmer.app/us/recipes/16445059





















Comments