આલુ પરાઠા
વરસાદ માં તીખું અને જલ્દી બને તેવું આલુ પરોઠા.
Steps
- 1
સૌ પ્રથમ એક પેનમાં ઘઉંનું લોટ, ચણાનો લોટ, મીઠું, તેલ નાખી ને પછી જરૂર મુજબ પાણી નાખીને લોટ બાંધવો.
- 2
એક કૂકરમાં બટેટા બાફવા મૂકો. બફાઈ જાય એટલે તેને છીણી લો.
- 3
હવે એક પેનમાં તેલ ગરમ કરો પછી તેમાં રાઈ, જીરું અને ચપટી હિંગ નાખી પછી તેમાં આદુ મરચાં ની પેસ્ટ ઉમેરી ચડવા દો. પછી તેમાં બટાકા નો માવો નાખો. પછી તેમાં મીઠું, મરચું પાવડર, હળદર પાવડર,ધાણાજીરું પાવડર, ગરમ મસાલો, ચાટ મસાલો, ખાંડ અને લીંબુનો રસ નાખી મિક્સ કરો.(માવો ઢીલુ લાગે તો તેમાં થોડા પૌવા નાખવા તેથી તે સ્ટફિન્ગ માં સરલ બને).
- 4
હવે એક લૂઓ લઈ તેને થોડું વણી પછી તેમાં બટાકા નો માવો થોડો નાખો અને પછી વણી લ્યો. પછી તેને પેનમાં તેલ અથવા ઘી સાથે સેકી લ્યો.પછી તેને દહીં સાથે સર્વ કરો.
Similar Recipes
More Recipes
-

Sprouted Green Moong Dal Tadka
Kumkum Chatterjee
-

Hara mung dal chilla (green lentils crepes)
tanveer sayed
-

Pumpkin Cinnamon Roll Focaccia
Kelsey Davis
-

Foodiegeektrish
-

Special Salted Dodo(Fried Plantain Slices)
Ifeoma Obianagha
-

Mad Cook
-

ifuchi
-

ifuchi
-

Sesame Coriander Pesto with Preserved Lemon
Maya’s Wine Bar & Kitchen
-

Kulsoom Bukhari
-

family style
-

Dancerchef 🩰
-

skunkmonkey101
-

skunkmonkey101
-

Meme
-

Meme
-

Meme
-

Jasmin Motta _ #BeingMotta
-

Deep Fried Pork Shoulder Cured Picnic Ham
jessica crain
-

Dr.Madhumita Mishra
-

Puspa Devi
-

Janmashtami Special Sunthavada (सुंठवडा)
Manisha Malvi Angaitkar
-

ZMA














Comments (2)