Steps
- 1
સૌ પ્રથમ એક તાસકમાં ચણાનો લોટ લો. તેમાં દૂધ અને ઘી નાખી ધારબો આપો.
- 2
હવે અડધી કલાક રાખી તેને એક ચારણીથી ચાળી લો.
- 3
હવે એક નોનસ્ટિક કડાઈમાં ઘી મૂકી તેમાં ચણાનાં લોટને મિડિયમ ગેસ પર લોટ ગુલાબી થાય ત્યાં સુધી શેકો.
- 4
હવે ખાંડને મિક્સીમાં ક્રશ કરી લો.
- 5
મિશ્રણ ઠંડુ પડે પછી તેમાં દળેલી ખાંડ, કોપરાનું છીણ કાજુ બદામ, એલચી પાઉડર નાખી મિક્સ કરો.
- 6
હવે આ મિશ્રણમાં થી નાનાં લાડું વાળી કોપરાના છીણ માં રગદોળી લો.
- 7
તો તૈયાર છે પરંપરાગત મીઠાઈ મગજ...
Similar Recipes
More Recipes
-

Hara mung dal chilla (green lentils crepes)
tanveer sayed
-

Pumpkin Cinnamon Roll Focaccia
Kelsey Davis
-

Foodiegeektrish
-

Special Salted Dodo(Fried Plantain Slices)
Ifeoma Obianagha
-

Mad Cook
-

ifuchi
-

ifuchi
-

Sesame Coriander Pesto with Preserved Lemon
Maya’s Wine Bar & Kitchen
-

Kulsoom Bukhari
-

ifuchi
-

Queso chicken soup instant pot ip
Aaron Anderson
-

kris_13
-

Sonya Bankester
-

Sonya Bankester
-

ZMA
-

Madhu Bindra
-

Iqra Farrukh
-

Neha Dua
-

Leyona Wangari
-

Alka Bhandari
-

Darshana Patel
https://cookpad.wasmer.app/us/recipes/16584543













Comments (2)