CookpadCookpad
Guest
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Premium
    • Top Cooksnapped Recipes
    • Top Viewed Recipes
  • Premium
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સ્વાદિષ્ટ ટેસ્ટી પનીર બટર મસાલા
Save this recipe to come back to it later.
  • Add Cooksnap
  • Add to folders
  • Print
  • Share
    • Copied!
    • Email
    • Facebook
    • Pin it
    • Twitter
  • Report Recipe
  • See report
  • Edit recipe
  • Delete
CookpadCookpad
A picture of સ્વાદિષ્ટ ટેસ્ટી પનીર બટર મસાલા.

સ્વાદિષ્ટ ટેસ્ટી પનીર બટર મસાલા

Ramaben Joshi
Ramaben Joshi @cook_21079550

#SN2
#Week2
#Vasantmasala
#aaynaCookerycleb
#Panjabi recipe challenge
જુદા જુદા મસાલાઓનો ઉપયોગ કરી સ્વાદિષ્ટ ટેસ્ટી પનીર બટર મસાલા બનાવ્યા છે

#SN2
#Week2
#Vasantmasala
#aaynaCookerycleb
#Panjabi recipe challenge
જુદા જુદા મસાલાઓનો ઉપયોગ કરી સ્વાદિષ્ટ ટેસ્ટી પનીર બટર મસાલા બનાવ્યા છે

Read more

સ્વાદિષ્ટ ટેસ્ટી પનીર બટર મસાલા

Ramaben Joshi
Ramaben Joshi @cook_21079550

#SN2
#Week2
#Vasantmasala
#aaynaCookerycleb
#Panjabi recipe challenge
જુદા જુદા મસાલાઓનો ઉપયોગ કરી સ્વાદિષ્ટ ટેસ્ટી પનીર બટર મસાલા બનાવ્યા છે

#SN2
#Week2
#Vasantmasala
#aaynaCookerycleb
#Panjabi recipe challenge
જુદા જુદા મસાલાઓનો ઉપયોગ કરી સ્વાદિષ્ટ ટેસ્ટી પનીર બટર મસાલા બનાવ્યા છે

Read more
Saved
Save this recipe to come back to it later.
Edit recipe
See report
Add to folders
Add CooksnapAdd Cooksnap
ShareShare
  • Copied!
  • Email
  • Facebook
  • Pin it
  • Twitter
PrintPrint
  • PrintPrint
  • Add CooksnapAdd Cooksnap
  • Report Recipe
  • See report
  • Delete
Share
  • Copied!
  • Email
  • Facebook
  • Pin it
  • Twitter
Save this recipe to come back to it later.
  • Add Cooksnap
  • Add to folders
  • Print
  • Report Recipe
  • See report
  • Edit recipe
  • Delete

Ingredients

30 મિનિટ100 min
2 વ્યક્તિ માટે
  • 100ગ્રામ પનીર
  • 2ચમચી ઘી
  • 4સુકા મરચા
  • 2સમારેલી ડુંગળી
  • 2સમારેલા ટમેટા
  • 4લસણની કડી
  • 1ટુકડો ક્રશ કરેલો આદો
  • 1ચમચી આદુ મરચાની પેસ્ટ
  • 2ચમચી બટર
  • 2ચમચી કસુરી મેથી
  • 1ચમચી મીઠું
  • 2ચમચી મલાઈ
  • 1ચમચી ગરમ મસાલો
  • 3તજ ના ટુકડા
  • 3લવિંગ
  • 2તમાલપત્ર
  • 1/2ચમચી જીરૂ
  • 2નંગ એલચી
  • 15નંગ કાજુ
Cookpad Open in Cookpad App
Saved
Save this recipe to come back to it later.

Steps

30 મિનિટ100 min
  1. 1

    સૌપ્રથમ 100 ગ્રામ પનીર લેવું એક મિસ્ટર જારમાં બે સમારેલા ટમેટા નાખવા ચાર સુકા મરચા નાખવા બે લીલા મરચાં ચાર લસણની કડી એક આદુનો ટુકડો નાખીને આ બધાને પીસીને ટમેટાની પેસ્ટ બનાવવી એક બાઉલમાં ભરી લેવી

    A picture of step 1 of સ્વાદિષ્ટ ટેસ્ટી પનીર બટર મસાલા.
    A picture of step 1 of સ્વાદિષ્ટ ટેસ્ટી પનીર બટર મસાલા.
    A picture of step 1 of સ્વાદિષ્ટ ટેસ્ટી પનીર બટર મસાલા.
  2. 2

    ત્યારબાદ પનીરને હળદર મરચું નાખી મિક્સ કરીને કોટ કરવા ત્યારબાદ એક પેનમાં બે ચમચી બટર નાખી પનીરને સાતળવું ને એક ડીશ માં કાઢી લેવું

    A picture of step 2 of સ્વાદિષ્ટ ટેસ્ટી પનીર બટર મસાલા.
    A picture of step 2 of સ્વાદિષ્ટ ટેસ્ટી પનીર બટર મસાલા.
    A picture of step 2 of સ્વાદિષ્ટ ટેસ્ટી પનીર બટર મસાલા.
  3. 3

    ત્યારબાદ એક પેનમાં બે ચમચી તેલ નાખવાનું તેમાં બે તજના ટુકડા લવિંગ બે તમાલપત્ર અડધી ચમચી જીરૂ નાખીને સાંતળવા ત્યારબાદ તેમાં સમારેલી ડુંગળી નાખી લીલા મરચાં નાખવા મીઠું નાખવું અને થોડીવાર માટે સાંતળવું આ બધું બરાબર સંતળાઈ જાય પછી તેમાં ટમેટાની પેસ્ટ નાખવી ત્યારબાદ બે મિનિટ માટે સાંતળવું જેથી તેલ બહાર આવશે અને આપણી ગ્રેવી સરસ તૈયાર થશે ત્યારબાદ તેમાં બે ચમચી મરચું અડધી ચમચી હળદર અડધી ચમચી ધાણાજીરું આ બધો મસાલો નાખીને સાંતળવા ત્યારબાદ કાજુને મિક્સરમાં પીસીને થોડું પાણી નાખીને કાજુની પેસ્ટ બનાવવી

    A picture of step 3 of સ્વાદિષ્ટ ટેસ્ટી પનીર બટર મસાલા.
    A picture of step 3 of સ્વાદિષ્ટ ટેસ્ટી પનીર બટર મસાલા.
    A picture of step 3 of સ્વાદિષ્ટ ટેસ્ટી પનીર બટર મસાલા.
  4. 4

    ગ્રેવી સાથે સાંતળેલા મસાલામાં કાજુની પેસ્ટ નાખી ત્યારબાદ તેમાં કસૂરી મેથી નાખવી અને હલાવવી તેમાં સાંતળેલું પનીર નાખવું કસૂરી મેથી નાખવી ત્યારબાદ ત્રણ મિનિટ સાંતળીને સર્વિંગ પ્લેટમાં ભરવું અને તેના ઉપર મલાઈ થી ડેકોરેટ કરવું અને સર્વ કરવું. આ પંજાબી રેસીપી ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે વારંવાર ખાવાનું મન થાય છે

    A picture of step 4 of સ્વાદિષ્ટ ટેસ્ટી પનીર બટર મસાલા.
    A picture of step 4 of સ્વાદિષ્ટ ટેસ્ટી પનીર બટર મસાલા.
    A picture of step 4 of સ્વાદિષ્ટ ટેસ્ટી પનીર બટર મસાલા.
  5. 5

    A picture of step 5 of સ્વાદિષ્ટ ટેસ્ટી પનીર બટર મસાલા.
Saved
Save this recipe to come back to it later.
Edit recipe
See report
Add to folders
Add CooksnapAdd Cooksnap
ShareShare
  • Copied!
  • Email
  • Facebook
  • Pin it
  • Twitter
PrintPrint
  • PrintPrint
  • Add CooksnapAdd Cooksnap
  • Report Recipe
  • See report
  • Delete

Cooksnaps

Saved
Save this recipe to come back to it later.
  • Add Cooksnap
  • Add to folders
  • Print
  • Share
    • Copied!
    • Email
    • Facebook
    • Pin it
    • Twitter
  • Report Recipe
  • See report
  • Edit recipe
  • Delete

Copied!

Ramaben Joshi
Ramaben Joshi @cook_21079550
on February 14, 2023 18:25

Comments

Guest
Add a comment
0/0

Similar Recipes

More Recipes

  1. A picture of Watermelon Cake (fresh fruit cake).

    Watermelon Cake (fresh fruit cake)

    Rehana Wasim Rehana Wasim
  2. A picture of Zafrani mughlai rice kheer.

    Zafrani mughlai rice kheer

    Mukti Sahay Mukti Sahay
  3. A picture of Lifafa paratha.

    Lifafa paratha

    Mukti Sahay Mukti Sahay
  4. A picture of Coconut Dosa.

    Coconut Dosa

    Madhumita Bishnu Madhumita Bishnu
  5. A picture of Hashbrown Egg Bites.

    Hashbrown Egg Bites

    Kendall Sampson Kendall Sampson
  6. A picture of Rhonda’s Deviled Eggs.

    Rhonda’s Deviled Eggs

    Kendall Sampson Kendall Sampson
  7. A picture of Smash Burger Tacos.

    Smash Burger Tacos

    Kendall Sampson Kendall Sampson
  8. A picture of Pesto-Stuffed Chicken Rolls.

    Pesto-Stuffed Chicken Rolls

    Kendall Sampson Kendall Sampson
  9. A picture of Stuffed Peppers with Cheese and Tomato Filling.

    Stuffed Peppers with Cheese and Tomato Filling

    mary jane mary jane
  10. A picture of Apple Cake with Cinnamon & Ginger ~ Tao / Vegetarian.

    Apple Cake with Cinnamon & Ginger ~ Tao / Vegetarian

    Zào Jün ~ TAO 'proof' Vegetarian Cooking Zào Jün ~ TAO 'proof' Vegetarian Cooking
  11. A picture of Chicken Bacon Ranch Pinwheels.

    Chicken Bacon Ranch Pinwheels

    PittbullMom2014 PittbullMom2014
  12. A picture of Slow Cooker Mongolian Beef.

    Slow Cooker Mongolian Beef

    Erin Stein Erin Stein
  13. A picture of Frosted Soft Sugar Cookies.

    Frosted Soft Sugar Cookies

    Chris Gan Chris Gan
  14. A picture of California Farm Frozen Black Beans.

    California Farm Frozen Black Beans

    Hobby Horseman Hobby Horseman
  15. A picture of California Farm Beef Stuffed Potato Skins on Latkes.

    California Farm Beef Stuffed Potato Skins on Latkes

    Hobby Horseman Hobby Horseman
  16. A picture of भरलेले ओले बोंबील फ्राय.

    भरलेले ओले बोंबील फ्राय

    Deepa Ambavkar. Deepa Ambavkar.
  17. A picture of Mix vegetable biryani.

    Mix vegetable biryani

    Adeya Adeya
  18. A picture of Potato Pastry.

    Potato Pastry

    Tronél Candiotes-Strydom Tronél Candiotes-Strydom
  19. A picture of Air Fryer Salt and Pepper Chicken Wings:.

    Air Fryer Salt and Pepper Chicken Wings:

    Lubna’s Kitchen Lubna’s Kitchen
  20. A picture of Rainbow mini pancakes.

    Rainbow mini pancakes

    Khayrat's Kitchen& Cakes Khayrat's Kitchen& Cakes
  21. A picture of Easy chocolate cake:.

    Easy chocolate cake:

    Lubna’s Kitchen Lubna’s Kitchen
  22. A picture of Malai Methi Mater.

    Malai Methi Mater

    Man o Salwa By Neelam Saleem Man o Salwa By Neelam Saleem
  23. A picture of Moong dal bariyan😋مونگ دال بڑیاں😋.

    Moong dal bariyan😋مونگ دال بڑیاں😋

    Umme Azaan Khan Umme Azaan Khan
  24. A picture of Moong Daal Sandwich.

    Moong Daal Sandwich

    Erum Ahmed Erum Ahmed
  25. A picture of Gram Lentil With Bottle Gourd.

    Gram Lentil With Bottle Gourd

    Man o Salwa By Neelam Saleem Man o Salwa By Neelam Saleem
https://cookpad.wasmer.app/us/recipes/16805886
Cookpad Open in Cookpad App

About Us

Our mission at Cookpad is to make everyday cooking fun, because we believe that cooking is key to a happier and healthier life for people, communities and the planet. We empower home cooks all over the world to help each other by sharing their recipes and cooking experiences.

Subscribe to Premium for exclusive features & benefits!

Cookpad Communities

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 See All

Learn More

Cookpad Premium Careers Feedback Blog Terms of Service Community Guidelines Privacy Policy Frequently Asked Questions

Download our app

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close