આંબળાનો મુરબ્બો
Steps
- 1
સૌ પ્રથમ આંબળાને ધોઈ લો. ચાળણીમાં રાખી દો. તપેલીમાં નીચે પાણી મૂકી તેમાં રોલ પર ચાળણી રાખી ઢાંકી ગેસ ઓન કરી તેના પર મૂકી બાફી લો. બફાઈ જાય એટલે ઠંડા થવા દો.
- 2
ત્યારબાદ તેના ઠળીયા કાઢી મેસ કરી લો.હવે કડાઈમાં ઘી મૂકી ક્રશ કરેલ આંબળાંનો માવો ઉમેરી 5 મિનીટ સાંતળો.પછી તેમાં ખાંડ ઉમેરો.
- 3
એ પછી તેમાં કેસર ને 2 ચમચી પાણીમાં ઘોળી ઉમેરો. એલચી પાવડર તથા જાયફળ પાવડર ઉમેરી 5 મિનીટ હલાવો.પછી ગેસ બંધ કરી ઠંડો પડવા દો.તૈયાર છે શિયાળાની સીઝનનો સ્પે.હેલ્ધી ગુણકારી આંબળાંનો મુરબ્બો.
- 4
સર્વિંગ બાઉલમાં મુરબ્બો લઈ સવૅ કરો.વરખ પણ ઉમેરી શકાય.
Similar Recipes
More Recipes
-

Aishwarya Kitchen A
-

pinal Patel
-

Heenaba jadeja
-

Thecha filled Aloo Pakora Chaat
Madhumita Bishnu
-

Sparkling Pomegranate Fizz Anaar Soda
Rumana Irfan
-

ShaiLeeds
-

cudi
-

Sarvat Hanif
-

Sticky Miso Salmon with Sesame Greens & Edamame Rice
Mark Baldwin
-

fenway
-

ShaiLeeds
-

fenway
-

Crock Pot Girl 🤡
-

Shamila Ali
-

Fady Sabo Takko
-

Anitha (Annie)
-

Miriam👩🍳
-

Smitaben R dave
-

Irum Zaidi Home Cooking
-

Rita Talukdar Adak
-

Sumera Rahman
-

Crock Pot Girl 🤡
https://cookpad.wasmer.app/us/recipes/16759404















Comments