ઘુટો
Steps
- 1
સૌ પ્રથમ બધા જ શાકભાજી ધોઈ નીતારી જીણા સમારી લો.આદુ-મરચાંની પેસ્ટ બનાવી લો.સફરજન છેલ્લે ટામેટાં ઉમેરતા સમયે સમારવુ જેથી કાળુ ન પડે.
- 2
હવે ઉપર જણાવ્યા મુજબનો અનુકૂળતા પ્રમાણેના ચૂલો સળગાવી તેના પર મોટું તપેલુ મૂકી તેમાં 0ll ઘડો પાણી ઉમેરો અને ઢાંકીને ગરમ થવા દો.
- 3
ગરમ થયા બાદ સમારેલા શાકમાંથી બટાકા,ગાજર,વાલોળ,ગવાર,
ફણસી,ચણા, તુવેર,લીલા વાલ ઉમેરી દો.અધકચરૂ શાક ચડે ત્યારબાદ,દૂધી,રીંગણા,વટાણા,
ફલાવર,કોબી,ઉમેરી ચડવા દો. જરૂર પડ્યે શાક ડૂબે એટલું પાણી ઉમેરો.શાકભાજી ગળી જાય એટલા ચડવા દેવા. - 4
રીંગણ, વટાણા સ્હેજ ચડી જાય પછી બંન્ને ડુંગળી, લીલી લસણ,આદુ-મરચાં ની પેસ્ટ ઉમેરી દો અને સફરજન પણ હવે સમારીને ઉમેરી દો.કોથમીર ઉમેરી અને ઢાંકી ચડવા દો.જરૂર લાગે તો પાણી ઉમેરવું.
- 5
શાક એકદમ ગળી જાય એટલે આગ ધીમી કરી પોટેટો મેશરની મદદથી બધું જ શાક મેશ કરી લો અને ભઠ્ઠા પર ચડવા દો ચડી એકરસ થઈ જાય એટલે 100 ગ્રામ જેટલું બટર ઉમેરો.અને મીકસ કરી દો.તૈયાર છે "ઘુટો"
- 6
ગરમાગરમ ઘુટો બાઉલમાં લઈ એકદમ ઓછું મીઠું (મીઠા વગર પણ એટલો સરસ જ ટેસ્ટ આવે છે.) લસણની ચટણી ઉમેરી મિક્સ કરી ઉપર બટર તથા બેસન સેવ ઉમેરી રોટલા સાથે સર્વ કરો.(રોટલો હાથેથી અધકચરો ક્રશ કરી એમાં ઘુટો ઉમેરી મીક્સ કરી ખવાય છે.) ઘુટો એકલો પણ ખાઈ શકાય છે.
Similar Recipes
More Recipes
-

Ameya Bhat
-

Ameya Bhat
-

Arezu
-

Suchitra S(Radhika S)
-

Chamchamiya (Pearl Millet Cheela)
Deepa Rupani
-

Maggie Conlon
-

Pinkblanket's Kitchen
-

Deep Fried Belgian-Style Potato Fries
Þór Jórmundurssón
-

Sarvat Hanif
-

fenway
-

ShaiLeeds
-

fenway
-

Crock Pot Girl 🤡
-

Fady SBT
-

Anitha (Annie)
-

Miriam👩🍳
-

Smitaben R dave
-

Irum Zaidi Home Cooking
-

Rita Talukdar Adak
-

Sumera Rahman
-

Crock Pot Girl 🤡
-

Mamta Pandya



















Comments (3)