ચીઝ - પાઈનેપલ - ચેરી સ્ટીક

આજે 14 ફેબ્રુવારી , વેલેન્ટાઇન ડે. આ સ્પેશિયલ દિવસે મેં વિદેશી સ્ટાટર મુક્યું છે જે બધાનું હોટ ફેવરીટ છે. બહુજ સિમ્પલ અને ક્વીક સ્ટાટર જેમાં કુકીંગ પ્રોસેસ બિલકુલ નથી.
Cooksnap
@Vandy_1970
ચીઝ - પાઈનેપલ - ચેરી સ્ટીક
આજે 14 ફેબ્રુવારી , વેલેન્ટાઇન ડે. આ સ્પેશિયલ દિવસે મેં વિદેશી સ્ટાટર મુક્યું છે જે બધાનું હોટ ફેવરીટ છે. બહુજ સિમ્પલ અને ક્વીક સ્ટાટર જેમાં કુકીંગ પ્રોસેસ બિલકુલ નથી.
Cooksnap
@Vandy_1970
Cooking Instructions
- 1
પાઈનેપલ ના પીસ કરી સાઈડ પર રાખવા.એક ચેરી ના બે ભાગ કરવા. ચીઝ કયૂબ ના પણ પીસ કરવા. હવે પ્લેટ માં પાઈનેપલ ગોઠવી અમુક પાઈનેપલ ઉપર ચીઝ અને ચેરી મુકી, સ્ટાટર તરીકે સર્વ કરવું. આવી રીતે બીજી ચીઝ-પાઈનેપલ -ચેરી સ્ટીક તૈયાર કરવી. આ સ્ટાટર, વાઈન સાથે સર્વ કરવા માં આવે છે.આવીજ રીતે બીજી ચીઝ-પાઈનેપલ -પાઈનેપલ - ચેરી સ્ટીક બનાવવી.
Cooksnaps
Did you make this recipe? Share a picture of your creation!
Similar Recipes
-
ત્રિરંગી સેન્ડવીચ ઢોકળાં ત્રિરંગી સેન્ડવીચ ઢોકળાં
અલગ અલગ ઢોકળાં અમારા ફેમિલી નું સૌથી વધું ફેવરેટ ફુડ છે. ગઈ કાલે #cookpadgujarati પર Palak Sheth ના સેન્ડવીચ ઢોકળાં જોયા. બનાવ્યા વગર રહેવાયું નહિ!!!! મેં એમની રેસીપી માં થોડા ફેર-ફાર કરી ને આ બનાવ્યા છે. ટેસ્ટ માં તો બહું સરસ થયા છે.... 😋😋 ઘરમાં બધા ને બહુ જ ભાવ્યાં...તમે જ જોઈ ને કહો કે કેવા બન્યા છે?😋😋😍😊🤤#સ્ટીમ#વીકમીલ૩#માઈઈબુક#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
-
Cauliflower paratha Cauliflower paratha
#goldenapron#Post 14#week 14#7 june 2019 Divyanshi 's Cooking Diary (Divyanshi Hiran)vegetarian Recipes -
-
-
-
-
-
Guacamole Chutney | Avocado Chutney Guacamole Chutney | Avocado Chutney
#goldenapronPost - 14 Priyashii's Kitchen -
Cucumber Salad with Air Fryer Chicken Cucumber Salad with Air Fryer Chicken
#CA2025Recipe # 14 Crock Pot Girl 🤡 -
More Recipes
Comments (3)