ઇન્સ્ટન્ટ પાલખ ની ચકરી

Food Carnival
Food Carnival @cook_17756525

#હેલ્ધી_ચકરી #ઇન્સ્ટન્ટ_ચકરી #Healthy_recipe

ઇન્સ્ટન્ટ પાલખ ની ચકરી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#હેલ્ધી_ચકરી #ઇન્સ્ટન્ટ_ચકરી #Healthy_recipe

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨૦-૨૨ ચકરી
  1. ૧ ૧/૨ (દોઢ) કપ સમારેલી પાલખ
  2. ૨ કપ ચોખાનો લોટ
  3. ૧/૨ કપ ફોતરા વગર ના દાળિયા
  4. ૨ ટેબલસ્પૂન માખણ
  5. ૧ ટે.સ્પૂન આદુ મરચાની પેસ્ટ
  6. ૧ ટેબલસ્પૂન તલ
  7. મીઠું સ્વાદાનુસાર
  8. ૧ ટી.સ્પૂન મરી પાવડર
  9. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    છોલેલા દાળિયાને મિક્સર માં નાખી પીસીને પાઉડર બનાવવો.

  2. 2

    સમારેલી પાલખ માં ૧/૪ કપ પાણી નાખવું અને પીસી લેવું

  3. 3

    મોટા બાઉલમાં દાળિયાનો પાઉડર, ચોખાનો લોટ, આદુ મરચાની પેસ્ટ, મીઠું, તલ, મરી પાવડર માખણ લઇ તેમાં પાલખ ની પ્યૂરી નાખી મિડિયમ નરમ લોટ બાંધવો (પાણી નાખવાની જરૂર પડશે નહીં)

  4. 4

    ચકરી ના મશીનમાં તેલ લગાવવું અને બાંધેલો લોટ નાખી પ્લાસ્ટિક શીટ પર અથવા પ્લેટમાં ચકરી પાડવી

  5. 5

    તેને ગરમ તેલમાં ક્રિસ્પી થાય ત્યાં સુધી મિડિયમ તાપ પર તળવી.

  6. 6

    આ ચકરી ને વધુ હેલ્ધી બનાવવા માટે બેકિંગ ટ્રે માં તેલ લગાવવું અને તેના પર ચકરી પાડવી અને તેને પ્રિહીટેડ ઓવનમાં ૧૯૦°સે પર ૨૦ મિનિટ માટે બેક કરવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Food Carnival
Food Carnival @cook_17756525
પર

ટિપ્પણીઓ

Similar Recipes