રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈમાં માપ મુજબ ઘી લો. હવે તેમાં લોટ નાખી ધીમા તાપે શેકો (ગેસ મિડિયમ જ રાખવો) લોટ ને સતત હલાવતા રહો.
- 2
હવે લોટ શેકાઈ જાય એટલે તેમાં ગોળ નાખી મિક્સ કરી ફરીથી ધીમા તાપે શેકો. ગોળ ઓગળે ત્યાં સુધી સતત હલાવતા રહો. હવે તેમાં કાજુ બદામ ની કતરણ નાખી દો બધું બરાબર મિકસ થાય જાય એટલે ગેસ બંધ કરી દો.
- 3
હવે ઘી લગાવેલી થાળીમાં તૈયાર સુખડી નાખી ઉપર કાજુ બદામ ની કતરણ ભભરાવી ફટાફટ વાટકી થી સરખું દબાવી લો.
- 4
હવે ગરમ સુખડી મા જ કાપા પાડી દો. હવે સુખડી ઠંડી થાય એટલે સર્વ કરો.. આ વાનગી તમે 15 દિવસ સુધી સ્ટોર કરી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
સુખડી(sukhdi recipe in Gujarati)
#sukhdiઆમ તો સુખડી હેલથી છે પણ મે સુખડી ને વધુ હિલ્થી બનાવવા તેમાં ડ્રાય ફ્રૂટ ને ઉમેર્યા છે ટેસ્ટ માં ખુબ સરસ બની છે. Darshna Mavadiya -
સુખડી ફરાળી(Sukhadi farali recipe in Gujarati)
#trand4માત્ર ત્રણ જ વસ્તુ ના ઉપયોગ થી અને ઝડપથી બની જતી આ વાનગી કેલ્શિયમથી ભરપૂર છે.... Sonal Karia -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#DFT : સુખડીસુખડી એ એક treditional મીઠાઈ છે. જે લગભગ બધા ને ભાવતી હોય છે. મારા ઘરમાં તો સુખડી બધાને બહુ જ ભાવે એટલે ડબ્બો ભરેલો જ હોય. Sonal Modha -
-
-
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
સુખડી ગોળ માં થી બનતી મીઠાઈ છે તે ગુજરાતી ઓ માટે ટ્રેડીશનલ ડીશ છે #trand4 Nisha Shah -
-
-
-
સુખડી(sukhdi in Gujarati)
#વિકમીલ ૨#સ્વીટ ૨#માઇઇબુક# પોસ્ટ ૧૪આષાઢી બીજના શુભ દિવસે કાંઈક મીઠુ ગળ્યું તો બનાવવું જ જોઈએ..તો મેં આજ એ સુખડી બનાવી છે. Dhara Soni -
-
-
-
-
સુખડી (Sukhadi Recipe In Gujarati)
# મારી ઘરે પ્રસાદ માં ઘણી વખત બને છે અને શિયાળા માં પણ વસાણા તરીકે ઉપયોગ માં લઇ શકાય છે. ઘઉં ના લોટ અને ગોળ માંથી બને છે એટલે હેલ્થી બહુ જ છે.આ એક મીઠાઈ છે.ફટાફટ પણ બની જાય છે. Arpita Shah -
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#EB#WEEK12#CookpadIndia#Cookpadgujarati#malpua માલપુઆ એ વિસરાતી જતી સ્વીટસ છે પહેલાં ના લોકો આ સ્વીટ ઘણા વાર તહેવાર માં બનાવતા હતા. પણ હવે આજે ઘણા ઓછા લોકો આ સ્વીટ બનાવતા હશે. અમારા ઘરે મારી મમ્મી અમને આ માલપુઆ ગૌરી વૅત નિમિત્તે ખાસ બનાવતી અને અમે હોશે હોશે ખાતા. તો આ વર્ષે મે પણ મારી દિકરી માટે ગૌરી વૅત માં બનાવ્યા હતા. અને બીજા દિવસે આપણા ઈબુક નું નવું વીકના લીસ્ટ માં માલપુઆ હતા. તો પછી વાર શું હતી બધુ રેડી જ હતું ખાલી ફોટા લઈ રેસીપી લખવાની તો બનાવી દીધા માલપુઆ અને એ જ રેસીપી શેર કરું છું. Vandana Darji -
-
-
-
-
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#trend4#week4Recipe 4સુખડી એક એવી વાનગી છે જે બધાને ભાવે અને ફટાફટ બની પણ જાય છે શિયાળામાં તો ગરમ ગરમ ખાવાની મજા પડે સુખડી માં તમે સુઠ કાજુનો ભૂકો પણ નાખી શકો છો મેં ઘઉંના જાડા લોટ ની બનાવી ખુબ જ સરસ અને સ્વાદિષ્ટ થાય છે Pina Chokshi -
દાણેદાર સુખડી
#ઇબુક#day3હેલો ફ્રેંડ્સ આજે મેં એકદમ જૈન મંદિર માં મળતી સોફ્ટ અને એકદમ ઓછા ઘી માં સુખડી બનાવા ની ખુબજ સરળ રીત મૂકી છે જેના થી સુખડી ના લોટ નો એક એક દાણો પરફેક્ટ રીતે સેકાઈ અને એકદમ દાણેદાર પરફેક્ટ સુખડી બને છે. Juhi Maurya -
ફાડા લાપસી
#હેલ્થી#india#GHપોસ્ટ-2આજે જીવંતીકા માતાજી નું વ્રત કર્યું છે..તો પ્રસાદ માં બનાવી છે ઘઉ ના ફાડા ની લાપસી .. Sunita Vaghela -
ચૂરમા લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#Sunday special#cookpad Gujarati#cookpad india SHRUTI BUCH -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10056049
ટિપ્પણીઓ