ટામેટા ચણા મિક્સ ભેળ

Vandana Dabhi
Vandana Dabhi @cook_17882647

ટામેટા ચણા મિક્સ ભેળ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામચણા
  2. 2ટામેટા
  3. 1ડૂંગળી
  4. 2 ચમચીતલ
  5. 1 ચમચીખાંડ
  6. 0.5 ચમચીમીઠું
  7. 0.5 ચમચીગરમમસાલો
  8. તેલ જરૂર મુજબ
  9. 0.5 ચમચીજીરું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા ચણા પાણી માં પલાળી દેવા.ત્યાર બાદ તેને પાણી માંથી બહાર કાઢી ને સાફ કરી લેવા.

  2. 2

    કડાઈ માં તેલ ગરમ મૂકી જીરું નાખી દેવું. ત્યારબાદ તેમાં સમારેલી ડુંગળી નાખવી.

  3. 3

    ત્યાર પછી તેમાં ટામેટા નાખવા. ધીમે તાપે સેડવી ને ચણા ઉમેરવા.

  4. 4

    પછી તેમાં તલ,મીઠું,હળદર,ખાંડ,નાખી 5 મિનિટ રાંધી ઉતારી લેવું. આપણી ટામેટા ચણા ભેળ તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vandana Dabhi
Vandana Dabhi @cook_17882647
પર

ટિપ્પણીઓ

Similar Recipes