રાંધવાની સૂચનાઓ
- 1
દૂધ ને ગરમ કરવા મૂકો પછી તેમાં ચોખા દોઈને તેમાં નાખો ચોખા ચડવા લાગે પછી સાકાર નાખો પછી કાજુ, બદામ ની કતરણ અને એલચી પાઉડર નાખી દો ગેસ પર થી ઉતારી દો. તૈયાર છે સ્વાદિષ્ટ ચોખા ની ખીર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રજવાડી-ખીર
#ચોખા#કૂકર#india#Post-12 આ ખીર સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે.તેમાં સાકર અને માવો નાખવા થી તે ક્રીમી લાગે છે અને કલર પણ ક્રીમ લાગે છે. દ્વારકાધીશ ને આ રીતે દૂધ માં ચડાવેલ ચોખા ની ખીર ધરાવાય છે. Yamuna H Javani -
-
-
-
-
-
-
-
બાસુંદી
#ગુજરાતીબાસુંદી એ એક ગુજરાતી સ્વિટ ડીશ છે જે ગુજરાત અને મહારાષ્ટ્ર મા ખૂબ જ જાનીતી છે. તહેવારાે મા ગુજરાતી ઘરાે મા બનતી હાેય છે, આમાં ખાંડ ને બદલે ખડા સાકર પન ઘણા લાેકાે વાપરે છે કારણ કે ખડા સાકર શરીર માટે ઠંડી છે. Ami Adhar Desai -
ચોખા ની ખીર (Rice Kheer Recipe In Gujarati)
#ChooseToCook#cookpadindia#cookpadgujaratiઅમારે ત્યાં દશેરા તેમજ કાળી ચૌદશ ના નિવેદ માં ચોખા ની ખીર ,પડ સાથે ધરવા માં આવે છે . Keshma Raichura -
-
ચોખા ની ખીર
#goldenapron3#week 3#milkખીર એ દૂધ માંથી બનતી વાનગી છે. આ ભારતીય વાનગી છે. ખીર ચોખા ઉપરાંત ઘઉંના ફાડા ની પણ બને છે. દૂધ ઉપરાંત ચોખા કાજુ બદામ ઈલાયચી કેસર નાખીને બનાવવામાં આવે છે. Daxita Shah -
દૂધી ની ખીર (Doodhi kheer recipe in Gujarati)
#goldenapron3 week 17 puzzle word #kheerઆ ખીર બનાવવામાં ખુબજ સહેલી અને આરોગ્યકારક છે. આ ખીર બનાવવાની ખાસ્ય્ત એ છે કે, આ ખીર બનાવવા માટે ખુબજ ઓછી સામગ્રીની જરૂર પડશે. આ ખીર મુખ્યત્વે દુધી, ખાંડ અને દૂધમાંથી બનાવવામાં આવે છે. કાજુ, બદામ અને દ્રાક્ષ થી ભરપુર એવી આ ખીર માત્ર જોયાનેજ મો માં પાણી આવી જશે. ખીર એ એક એવી મીઠાઈ છે કે જેને, પૂરી શાક અથવા તો ફક્ત પૂરી અને રોટલી સાથે લઇ શકાય છે. તો ચાલો જોઈએ દૂધીની ખીર બનાવવાની રીત. Upadhyay Kausha -
-
-
ચોખા ની ખીર
#mr#cookpadindia#cookpadgujarati શ્રાદ્ધ પક્ષમાં ખીર અને દૂધપાક બધા ના ઘરે બનતા જ હોય છે.ભાદરવા મહિના માં પિત થતો હોય છે એટલે ખાસ કરી ને ખીર અને દૂધપાક બનાવી ને ખવાય છે જેથી પિત માં રાહત મળે એવું આપણા પૂર્વજો એ કહેલું છે. Alpa Pandya -
કેશરીયા સામા ખીર
#દૂધ#જૂનસ્ટારસામો, મૌરૈયો ને આપણે ફરાળી વાનગી બનાવા માં વાપરીએ છીએ. આજે એમાં થી ખીર બનાવસુ. Deepa Rupani -
-
-
શીંગોડા અને ગુંદર નો દળ :::
#goldenapron3 #week19 #ghee( શિયાળામાં, સુવાવડમાં અને મહિલા માટેની ખાસ રેસિપી ) Vidhya Halvawala -
-
-
એપલ પનીર ખીર
#દૂધ#જૂનસ્ટારકોઈ પણ તહેવાર હોય ક ખાસ દિવસ હોય, કાઈ નવું બનાવની ઈચ્છા થતી જ હોય. ખાસ કરી ને નવી મીઠાઈ.આજે બે એકદમ સ્વાસ્થ્યપ્રદ ઘટક થી એક સ્વાદિષ્ટ ખીર બનાવી છે. જે અલગ જ લાગશે. પનીર નું પ્રોટીન અને સફરજન નું લોહતત્વ બંને મળી ને આ ખીર ને એકદમ પૌષ્ટિક બનાવે છે. Deepa Rupani -
-
-
-
-
કેસર બદામ ખીર
#રાઈસ રેસિપી કોન્ટેસ્ટ માટે મારી રેસિપી છે કેસર બદામ ખીર....કોઈ પણ પ્રકાર ના ફ્યુઝન કે ફેનસી ઇન્ગ્રેડીઈન્ટ નો ઉપયોગ કર્યા વિના ખૂબ જ સરળ એવી આપણી ટ્રેડિશનલ....આજે પણ દરેક શુભ પ્રસંગે દરેક ઘરમાં બનતી એવી વાનગી....#રાઈસ hardika trivedi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10169736
ટિપ્પણીઓ