કોદરી ની ખીર

Manisha Nayak
Manisha Nayak @cook_17940093

#મીઠાઈ .
# પોસ્ટ -૬

કોદરી ની ખીર

#મીઠાઈ .
# પોસ્ટ -૬

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકી કોદરી
  2. 1 લિટરદૂધ,
  3. ચાર ચમચી ખાંડ
  4. કાજુ, બદામ, ઈલાયચી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દૂધ ગરમ કરવા મૂકો

  2. 2

    દૂધ થોડુ ગરમ થાય એટલે કોદરી ધોઈ ને તેમાં ઉમેરો

  3. 3

    દૂધ મા કોદરી ચડવા આવે એટલે ખાંડ નાખો

  4. 4

    દૂધ ને હલાવતા રો.

  5. 5

    બસ તૈયાર છે કોદરી ની ખીર. હવે ઉપર કાજૂ, બદામ ની કતરણ ભભરાવી દો. ઈલાયચી પાઉડર નાખી દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Manisha Nayak
Manisha Nayak @cook_17940093
પર

ટિપ્પણીઓ

Similar Recipes