ઘઉ ની સેવ નુ બિરાંજ

Manisha Nayak @cook_17940093
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉ ની સેવ નો ભૂકો કરી લો. મારા ઘરે સેવ નુ મશીન છે તો હું ઘર ની સેવ નો ઉપયોગ કરી રહી છું. બઝાર ની સેવ પાતળી હોય છે.
- 2
ગેસ પર એક કડાઇ મૂકી ઘી ગરમ કરો તેમાં સેવ નાખી દો. ધીમી આંચ પર સેવ સેકો. ગેસ ફૂલ હસે તો સેવ બળી જશે તો ધીમા તાપ પર સેક્તા રો.
- 3
બીજી બાજુ એક તપેલી માં ગોળ નાખો. ગોળ ઓગળી જાય એટલે ગેસ પરથી ઉતારી લો.
- 4
સેવ થોડી લાલ જેવી થાય એટલે ગોળ નુ પાણી નાખી દો. હલાવતા રહેવું.
- 5
પાણી બળી જાય એટલે ગેસ પર થી ઉતારી દો.
- 6
ગેસ પર થી ઉતારી કાજૂ, બદામ, દ્રાક્ષ, ખસખસ, ઈલાયચી પાઉડર નાખી દો.
- 7
હવે રેડી છે ઘઉ ની સેવ નુ બિરંજ.સેવ ઘરે બનાવી હોય છે તે મીઠી લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ઘઉં ની સેવ બીરંજ (Wheat Sev Biranj Recipe In Gujarati)
#HR#Holi recipe challenge#cookpad Gujarati Jayshree Doshi -
-
ચૂરમા ના લાડુ (Churma Na Ladu Recipe In Gujarati)
#GCગણેશ ચતુર્થ એ બનાવી શકાય ને સોમવારે પણ બનાવી શકાય Pina Mandaliya -
-
-
-
લીલાં ઘઉ ના પોક નુ જાદરીયુ
મિત્રો મધર ડે ની આપ સહુ ને હાદિઁક શૂભકામના. મારા મમ્મી જાદરીયુ બહૂ સરસ બનાવે. મારા મમ્મી મને બહૂ જ પ્રેમ થી બધા કામ શીખવાડે છે.તો ચાલો આપણે મમ્મી ની સાથે હું જાદરીયુ બનાવીએ. Hiral Patel Chovatia -
ઘઉં ની સેવ નો શીરો (Wheat Sev Sheera Recipe In Gujarati)
#HR#Holi recipe challenge#cookpad Gujarati Jayshree Doshi -
-
ડ્રાયફ્રુટ ચીકી (Dryfruit Chikki Recipe in Gujarati)
ડ્રાયફ્રુટ ચીક્કી (Dry fruit chikki recipe in Gujarati)#GA4#week18ઉત્તરાયણ નો તહેવાર આવી રહ્યો છે તો બધાં ના ઘેર થી તલ, સિંગદાણા અને ગોળ ની smell અવાની શરૂ થઈ ગઈ છે. એમાંની જ આ એક ચિક્કી છે. ડ્રાય ફ્રૂટ ચિક્કી. Kinjal Shah -
-
-
-
-
-
-
લીલાં ઘઉ ના પોક નુ જાદરીયુ
#goldenapron3#week19#Gheeલીલા ઘઉં નાં પોંખ નું જાદરિયુ, છે આ હડાળા ભાલ નું પ્રખ્યાત છે મને મારા ફઇજી (ફઈબા) સાસુ એ શીખવાડિયુ તુ તે તમારી સાથે શેર કરું છું આ આપણે મોહનથાળ બનાવી છે તેમ બનવાનું હોય છે આને ગોળ નાખી ને પન બનાવાય અને ખાંડ નાખી ને પન મે ગોળ નાખી ને બનાવીયુ છે અને સ્વાદ માં સ્વાદિષ્ટ અને લાજવાબ છે 👌 Dhara Kiran Joshi -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#અક્ષય તૃતીયા સ્પેશીયલ#MDC#સમર લંચ રેસીપી#સ્વીટ,પ્રસાદ રેસીપી, Saroj Shah -
કેસરિયા લાપશી (Kesariya lapsi in gujrati)
#ડિનર. આજે અખાત્રીજ હતી એટલે મેં આજે આ કેસરિયા લાપશી બનાવી છે. આમ તો આ એક ટ્રેડિશનલ વાનગી છે. દરેક શુભ પ્રસંગ ની શાન છે આ લાપશી. Manisha Desai -
-
-
ઙા્યફુ્ટ રોલ
3#SGઆ વાનગી બધા જ સૂકા મેવા થી ભરપૂર છે.હેલ્થ ની દ્રષ્ટિએ પો્ટીનયુકત છે.શિયાળામાં ખાવાથી શરીર ને ઠંડી સામે રક્ષણ મળી રહે છે.ડાયાબિટીસ ના દરદી પણ આ મીઠાઈ ખાઈ શકે છે. Payal Jay Joshi -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#trend4#post2 આ નવરાત્રી ના પર્વ માં માતાજી ને સુખડી નો પ્રસાદ બનાવી ધરાવ્યો છે.નાનાં મોટાં બધા ને પ્રિય એવી સુખડી ની રેસીપી નીચે મુજબ છે.🙂 Bhavnaben Adhiya -
-
મખાના બોલ (Makhana ball Recipe in Gujarati)
# મખાના બોલ્સ#GA4#Week13મખાના એટલે લોટસ સીડ્સ, એ હેલ્થ માટે બહુ ફાયદાકારક છે. સાથે ડ્રાય ફ્રુટ ઉમેરો એટલે હેલ્થ બેનેફિટ ડબલ થઈ જાય. શિયાળો શરૂ થઇ ગયો છે તો હવે નવું કંઇક બનાવીએ જે ટેસ્ટી પણ હોય અને હેલ્થી પણ....આ એક ઈનોવેટીવ વા ન ગી છે... Kinjal Shah -
-
ઘઉં ની મીઠી સેવ (Ghaun ni mithi sev recipe in Gujarati)
ગુજરાત માં હોળી ના દિવસે દરેક ઘર માં ઘઉં ની મીઠી સેવ બનાવવા માં આવે છે. આ એક ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ વાનગી છે જે દસ મિનિટ થી ઓછા સમય માં બની જાય છે. આ સેવ ભોજન ના ભાગ રૂપે અથવા તો મીઠાઈ તરીકે પીરસવા માં આવે છે.#HR#cookpadindia#cookpad_gu spicequeen -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10222797
ટિપ્પણીઓ