રાંધવાની સૂચનાઓ
- 1
પેલા લોટ લઈ તેમાં ઘી નું મોણ નાખી દુધ થી લોટ બાંધવો લોટ ને ૧૦ મિનિટ રેસ્ટ આપવો
- 2
૧ પેન માં ઘી લઈ તેમાં માવો લઈ ગુલાબી થાય ત્યાં સુધી સેકવા ત્યાર બાદ તેમાં સાકર નો પાઉડર કાજુ બદામ ની કતરણ ઇલાયચી પાવડર નાખી બધું હલાવવું અને સ્ટફિંગ બનાવું ત્યાર બાદ તેના બોલ બનાવી લેવા
- 3
ત્યા બાદ લોટ ની પૂરી વણી તેમાં માવા નું સ્ટફિંગ મૂકી કવર કરી ઘી માં તળી લેવી ઘારી ને ગુલાબ જેવી તળવા ની
- 4
ત્યાર બાદ ઘારી ને સિજવેલ ઘી માં ડીપ કરી લેવી ઘી સિજવા માટે ગરમ કરી ઠંડુ થયા પછી ફિઝ માં મૂકી દેવું પછી બાર કાઢી બીટ કરવું આમ ઘારી ને ઘી માં ડીપ કરી પિસ્તા ની કતરણ થી ગાર્નિશ કરી સર્વ કરવી
- 5
રેડ્ડી છે ફરાળી ઘારી તમે પણ બનાવજો બોવ મસ્ત લાગે અને કંઈ નવું ફરાળ કરવા મળે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
શિંગોડા ના લોટ નો શીરો (Shingoda Flour Sheero Recipe in Gujarati)
#childhood અમે નાના હતાં ત્યારે ઉપવાસ માં શિંગોડા નો લોટ શીરો ધર માં બનાવા માં આવતો. મને આ શીરો ખૂબ ભાવતો હું નાની હતી ત્યારે કારો શીરો કેહતી. sneha desai -
ડ્રાયફ્રુટ ધુધરા (dryfruit ghughra Recipe in Gujarati)
દીવાળી મા ગુજરાતી ના ધર મા આ સ્વીટ બને જ છે અને અલગ અલગ રીતે પણ. ડા્યફુટધુધરા ટેસ્ટી બને છે#GA4#week9 Bindi Shah -
-
-
બદામ પીસ્તા નું મસાલાવાળું દુધ (Badam Pista Masala Milk Recipe In Gujarati)
વર્ષો થી બનતી આવતું આ પારંપરિક પીણું ખૂબ જ હેલ્થી છે એની સાથે સાથે આ પીવાથી ઉંઘ બહુ સરસ આવે અને ચોમાસા અને શિયાળા માં શક્તિવર્ધક અને ઈમ્યુનીટી બુસ્ટર છે. ફરાળ,એકટાંણા, અલુણા વ્રત માં ખાસ આ પીણું પીવામાં આવે છે. મસાલાવાળું બદામ પીસ્તા નું દુધ#ff1 Bina Samir Telivala -
ડ્રાયફ્રુટ ઘારી (Dryfruit Ghari Recipe In Gujarati)
#CT my city famousSurat ne dry fruit ghari Hinal Dattani -
ઘારી (Ghari Recipe In Gujarati)
# cook book#આમ તો સુરતની ઘારી વખણાય છે પરંતુ તેના ઉપર જે ઘી લગાવેલું હોય છે તે ઘણા લોકોને પસંદ પડતું નથી અને અત્યારે હવે ઘી પચતું નથી તો મારા ઘર માટે મેં આ ઘી વગરની હેલ્ધી ઘારી બનાવી છે અને દિવાળીના તહેવારોમાં આવી મીઠાઈ ખુબ જ સરસ લાગે છે Kalpana Mavani -
ઘારી(Ghari recipe in Gujarati)
#India2020#વેસ્ટસુરત ની ફેમસ વાનગીઓ માની આ એક છે..ઘારી અલગ અલગ ફ્લેવર્સ માં બનાવાય છે પરંતુ મે અહી ટ્રેડિશનલ જ બનાવી છે. Sonal Karia -
-
-
-
-
સુરતી ઘારી (Surti Ghari Recipe In Gujarati)
#CT સુરતી ઘારી ખૂબ લોકપ્રિય છે . ઘારી પરંપરાગત મીઠાઈ છે જે માવા અને ડ્રાય ફ્રૂટ સ્ટફિંગથી ભરેલી મીઠી અને મેંદા ના લોટના પડ માથી બનાવવામા આવે છે. ત્યારબાદ તેને ઘી લગાવીને પીરસવામાં આવે છે. સ્ટફિંગમાં કાજુ, બદામ, પિસ્તા અને કેસર જેવા ડ્રાયફ્રૂટથી ભરપૂર & સ્વાદિષ્ટ હોય છે અથવા સાદા માવા ઘારી પણ બનાવવામાં આવે છે. ઘારી ચંદિપડવો ના દિવસે ખાસ બનાવવા મા આવે છે તે 'ભૂસુ'( મિક્ષ તીખું ચવાણું)) સાથે લેવામાં આવે છે . હવે તો ઘારી એટલી લોકપ્રિય થઈ ગય છે કે અલગ અલગ તહેવારો અને પ્રસોગોમાં માં ઘારી તો હોય જ છે........સુરત વિશે લોકવાયકા છે સુરતનું જમણ ને કાશીનું મરણ - નસીબદારને જ મળે. પણ આજે આપણે આપણા રસોડે & cookpad ગુજરાતી ના માધ્યમ થી ઘરે જ ડ્રાય ફ્રૂટ ઘારી બનાવીએ Bansi Kotecha -
-
-
-
-
-
-
-
ડ્રાયફ્રૂટ પૂરણપોળી(Dryfruit Puran poli Recipe in Gujarati)
#GA4#Week9ડ્રાયફ્રૂટ પૂરણપોળી ખાવામાં ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે.અને નાના-મોટા સૌને ભાવે એવી સ્વીટ વાનગી છે.😍 Dimple prajapati -
મગસ (Magas Recipe in Gujarati)
#કૂકબુકમગસ એ ગુજરાતી સ્ટાઈલ ની બેસન ની બરફી છે. મગસ બધાં ગુજરાતી ઘરોમાં મોટા ભાગે અવાર નવાર વાર-તહેવારે બનતી ખુબ જ પ્રખ્યાત અને ખુબજ સરળ તાથી ઘરમાં જ અવેલેબલ હોય તેવાં સામાન માંથી ઝડપથી બની જતી બનતી મીઠાઈ છે.મગસ ચણાનો લોટ, ઘી અને દળેલી ખાંડ આ ત્રણ મેઈનવસ્તુઓ માં થી બને છે. મગસ બનાવવાની બધાની રીત અલગ હોય છે, એનાં થી ટેસ્ટ માં પણ ખુબ જ ફેર પડી જતો હોય છે. મોટા ભાગે બધાં સાદા ચણાનાં લોટ માં થી બનાવતાં હોય છે; એમાં થી એકદમ સ્મુધ અને લીસો મગસ બને છે. ઘણાં લોકો એકલાં કકરાં ચણાં ના લોટ માંથી બનાવે છે. એનું ટેક્ષચર પણ ખુબ અલગ હોય છે. ઘણાં લોકો ચણાં ના લોટ માં ધાબો દહીં ને પણ મગસ બનાવે છે.પણ, હું હંમેશા મારી મોમ ની રીત થી સાદા ચણાં નાં લોટ માં થોડો કકરો ચણાનો લોટ ઉમેરી ને બનાવું છું. એનાં થી ખુબ જ ઝડપથી વધારાની તૈયારી કર્યા વગર એકદમ ટેસ્ટી મગસ બની જાય છે.તમે મગસ ને બરફી સ્વરૂપે સેટ કરવાને બદલે, તમે તેમાં લાડુ પણ બનાવી શકો છો. ફક્ત એનો સેપ ચેન્જ થાય છે. ઘણાં લોકો તેનાં ચકતાં કરી ને બનાવે છે, અને ઘણાં બધાં એનાં લાડુ વાળે છે. તે ફક્ત આકારની બાબત છે. સ્વાદ બંને માં સરખો જ રહે છે. અમારી ઘરે બધાને મગસ ચકતાં કરેલો ભાવે છે, એટલે હું એવો બનાવું છું.મારી Daughter ને મગસ ખુબ જ ભાવે છે. એટલે અવાર નવાર અમારી ઘરે એ બનતો હોય છે. મગસમાં ચારોળી અને ઇલાયચી પાઉડર નો ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે. તમને એનો ટેસ્ટ ગમતાં હોચ તો જરુર થી નાંખી જોજો. બદામ- પીસ્તાં ઓપ્સન્લ છે. તમને ગમે તો ઉપર ઉમેરો. એનાં થી એનો દેખાવ એકદમ સરસ થઈ જાય છે, અને ટેસ્ટ માં પણ વધારે સરસ લાગે છે. તમે પણ મારી આ રેસિપી થી મગસ બનાવી જોજો. અને જરુર થી જણાવજો કે તમને કેવો લાગ્યો!!!#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10306814
ટિપ્પણીઓ