રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સાબૂદાણા ને ૨ થી ૩ વાર પાણી થી ધોઇ લેવા. પછી એક વાટકા માં સાબૂદાણા ડુબે એટલુંજ પાણી રાખી ૩ થી ૪ કલાક પલાળી લેવા. હવે લીલા ધાણા, લીલા મરચાં ને આદુ ની ચટણી બનાવી લેવી. ચટણી માં પાણી ખૂબ જ ઓછું રાખવું જેથી ચટણી સાબૂદાણા માં ઉમેરીએ ત્યારે સાબૂદાણા ચોટે નહીં. હવે એક કઢાઈ માં તેલ ગરમ કરી તેમાં જીરું, વધાર માટે નું લાલ મરચું, લીમડા ના પાન અને કાપેલો બટાકો ઉમેરવો. બટાકો ચઢી જાય એટલે તેમાં બનાવેલી લીલી ચટણી ઉમેરવી.
- 2
ચટણી નુ પાણી બળી જાય એટલે તેમાં સાબૂદાણા ઉમેરી દેવા. હવે તેમાં સ્વાદ મુજબ મીઠું, લીંબુ અને ખાંડ ઉમેરી બરાબર હલાવીને મીક્ષ કરી થોડી વાર થવા દેવી.હવે તેને દહીં સાથે ગરમાગરમ પીરસવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Top Search in
Similar Recipes
-
ફરાળી દહીં સાબૂદાણા ટીક્કી
નવરાત્રિ ના ઉપવાસ માં ફરાળી વાનગી ખાવા નુ મન થાય તો આ વાનગી જરૂર બનાવો અને "ફરાળી દહીં સાબૂદાણા ટીક્કી " ખાવા ની મજા માણો.⚘#ઇબુક#Day2 Urvashi Mehta -
-
-
-
-
-
રાઈસ પોટેટો કોઇન્સ વીથ ટોમેટો સૂપ
#લોકડાઉનઅત્યારે lockdown ચાલે છે તો food waste ના થાય તેની કાળજી લેવી તો મે અહી લંચની બચેલી આઈટમ નો ઉપયોગ કરી ડિનર બનાવી લીઘુ તેનાથી મને એક નવો ખૂબજ સરસ ટેસ્ટ અને નવી રેસીપી મલી આ સમયે ધ્યાન રાખતા આપણે રાત્રે દહીં ,છાશ ના બદલે ગરમ વસ્તુ લેવી વધારે સારી તો સાથે સૂપ સારું લાગશે parita ganatra -
-
ફરાળી સાબૂદાણા ની ખીચડી
#Goldanapro શ્રાવણ માસ ના ઉપવાસ માં ફરાળી ખાવા નું મન થયું હોય તો ફરાળી સાબૂદાણા ની ખીચડી ફટાફટ બની જાય છે ને ટેસ્ટી અને બહુ જ સરસ લાગે છે મને સાબૂદાણા ની ખીચડી બહુ જ ભાવે છે. તમે પણ "ફરાળી સાબૂદાણા ની ખીચડી" આવી રીતે બનાવો અને ખાવા ની મજા લો. Urvashi Mehta -
સાબૂદાણા ની ખીચડી
સાબૂદાણા ની ખીચડી નવરાત્રી માં બનાવેલી હતી પણ અપલોડ કરવાની રહી ગયેલી. Sachi Sanket Naik -
બીટ રાઈસ
#કુકરઆ એક સરળ અને સ્વાદિષ્ટ વાનગી છે.આ રીતે તમે બાળકો ને સરળતાથી બીટ ખવડાવી સકશો. બીટ શરીર મા લોહી વઘારવામા મદદ કરે છKosha
-
મસાલા ખીચડી પાપડ
#એનિવર્સરી#વીક3આજે મૈન કોર્સ માં મસાલા ખીચડી પાપડ બનાવ્યાં છે જે એકદમ ટેસ્ટી અને હેલ્દી વાનગી છે એકવાર જરૂર થી બનાવો. Urvashi Mehta -
-
-
-
-
-
-
-
કોર્ન પાલક સબ્જી (Corn Palak Sabji Recipe In Gujarati)
#GA4#Week 24#garlic આ કોનૅ પાલક ની સબ્જી બહુ જ સરસ લાગે છે, અને આમાં વધારે લસણ નો ટેસ્ટ આગળ પડતો હોય છે, એટલે બહુ જ સરસ લાગે છે આની રોટી,કુલ્ચા,નાન,કે પરોઠા સાથે બહુ જ સરસ લાગે છે,મેં અહીં પરોઠા સાથે સર્વ કરી છે... મારી તો ફેવરીટ છે, તમે પણ બનાવજો , જો બાળકો ભાજી ના ખાતા હોય તો એમની માટે આ બેસ્ટ સબ્જી છે, મારી રેસીપી કેવી લાગી મને જણાવશો...!!! Velisha Dalwadi -
-
શાહી કઢી
#india શાહી કઢી જીરા રાઈસ અથવા ખીચડી સાથે બહુ સ્વાદિષ્ટ લાગે છે. બનાવવા મા ખૂબ જ સરળ છે વળી જલ્દી બની જાય છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
ઇટાલિયન ખીચડી સિઝલર્
#ખીચડીખીચડી એ પણ ઇટાલિયન અને એમાં પણ પાછું સિઝલર...મજ્જા પડી જાય એવું છે...ચોક્કસ બનાવજો Radhika Nirav Trivedi -
-
ગુંદા નું રસા વાળું શાક (Gunda Rasavalu Shak Recipe in Gujarati)
#EBઆ સીઝન માં ગુંદા ખુબજ મળતા હોય છેઅને એમાંથી અવનવી વાનગી ઓ બનતી હોય છે..તેમજ એ હેલ્થ ની દષ્ટિએ પણ ખુબજ ફાયદા કારક...લોહી ની ઉણપ દુર કરે.. છે. જેમાં ડા્ય શાક ખાસ બંને છે્્મે આજે ચટપટું રસા વાળું શાક બનાવયુ છે જે સ્વાદ માં ખુબ સરસ લાગે છે'અને . ગુંદા ની અલગ જ વેરાયટી બંને છે્ Shital Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10377050
ટિપ્પણીઓ