ફરાળી ખીચડી

Devi Amlani @cook_13336844
અહીં વ્રતમાં ખાઈ શકાય તેવી મેં ફરાળી ખીચડી બનાવેલી છે જે સ્વાદમાં ખુબ જ સરસ છે
#ફરાળી
#goldenapron
# post 25
ફરાળી ખીચડી
અહીં વ્રતમાં ખાઈ શકાય તેવી મેં ફરાળી ખીચડી બનાવેલી છે જે સ્વાદમાં ખુબ જ સરસ છે
#ફરાળી
#goldenapron
# post 25
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક નોન સ્ટીક પેન માં તેલ મૂકી તેમાં જીરું અને આદુ મરચા લીમડો નાખીને ફ્રાય કરો
- 2
ત્યારબાદ તેમાં ઝીણા સમારેલા બટાકા નાખો તેમજ સિંધાલુ મરી પાવડર અને ખાંડ નાખીને હલાવો
- 3
ત્યારબાદ તેમાં સાબુદાણા નાંખીને એકદમ ફ્રાય કરો અને સાથે લીંબુનો રસ પણ ભેળવો
- 4
સૌથી છેલ્લે દિવસ બંધ કરીને સમારેલ ધાણા ભાજી અને સીંગદાણાનો ભૂકો નાખીને એક થી બે વખત હલાવો અને હવે તેને ફરાળી ચેવડા અને લીલી ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી કટલેટ
અહીં મેં ફરાળી કટલેટ બનાવી છે જે સ્વાદમાં ખુબ જ સરસ છે સાથે સાથે ક્રિસ્પી પણ એકદમ છે# ફરાળી#goldenapron#post 24 Devi Amlani -
ફરાળી સાબૂદાણા ની ખીચડી
#Goldanapro શ્રાવણ માસ ના ઉપવાસ માં ફરાળી ખાવા નું મન થયું હોય તો ફરાળી સાબૂદાણા ની ખીચડી ફટાફટ બની જાય છે ને ટેસ્ટી અને બહુ જ સરસ લાગે છે મને સાબૂદાણા ની ખીચડી બહુ જ ભાવે છે. તમે પણ "ફરાળી સાબૂદાણા ની ખીચડી" આવી રીતે બનાવો અને ખાવા ની મજા લો. Urvashi Mehta -
સાબુદાણાની ખીચડી(Sago khichadi recepi in Gujarati)
#ઉપવાસ#માઇઇબુક#મારા ઘરમાં બધાને ખુબ ભાવે. સાબુદાણા ની ખીચડી હોય એટલે સાથે ફરાળી કઢી હોય જ.એક કમ્પ્લીટ થાળી. Davda Bhavana -
પાલખ કોનૅ બિરયાની
પાલખ કોનૅ બિરયાની એકદમ જલ્દીથી બની જાય છે સાથે સાથે સ્વાદમાં પણ ખૂબ જ ટેસ્ટી છે#goldenapron#post 9 Devi Amlani -
સફેદ થાબડી પેંડા
અહીં મેં સફેદ પેંડા બનાવ્યા છે જે સ્વાદમાં ખુબ જ સરસ છે##goldenapron#post23 Devi Amlani -
સાબુદાણા ના વડા (Sabudana Vada recipe in Gujarati)
ફરાળી રેસીપી હોય એટલે બધાને ફેવરીટ હોય છે તો અહીં મે સાબુદાણા ના વડા બનાવ્યા છે ખૂબ જ ટેસ્ટી બન્યા છે તેની રેસીપી આ મુજબ છે Nidhi Jay Vinda -
-
પનીર અંગુરી
અહીં મેં પંજાબી સ્ટાઈલ પનીર અંગુરી બનાવી છે જે સવારમાં ખુબ જ સરસ છે અને પરોઠા અને રોટલી સાથે લઈ શકાય છે#goldenapron#post 13 Devi Amlani -
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#Week15#ff2#ફરાળી રેશીપી#ફાસ્ટ & ફેસ્ટિવ રેશીપી#childhood Smitaben R dave -
સાબુદાણા બટેકાની ખીચડી
#આલુઆજે અગિયારસ છે તો મેં આલુ કોન્ટેસ્ટ માટે ફરાળી ખીચડી બનાવી છે ,જે નાના મોટા સૌને ભાવે છે .ચાલો સાબુદાણા બટેકા ની ખીચડી ની રેસિપી જોઇએ. Keshma Raichura -
દૂધી ની ફરાળી ખીચડી (Dudhi Farali Khichdi Recipe In Gujarati)
#faralખૂબ ઝડપથી બની જતી દુધીની આ ફરાળી ખીચડી બટેટાના ઓપ્શનમાં ખૂબ હેલ્ધી છે. સાબુદાણા બટેટાની ખીચડી બનાવો એ રીતે પણ આ ખીચડી બની શકે તમે બટાકા ને બદલે દુધીનો નો ઉપયોગ કરી શકો છો.. મેં અહીં સાબુદાણા નથી લીધેલા તમે એડ કરી શકો છો Hetal Chirag Buch -
-
ફરાળી પ્લેટર (farari plater recipe in gujarati)
#ઉપવાસઆજે મેં ઉપવાસમાં ખાઈ શકાય તેવી ડિશ બનાવવી છે. ઘરમાં બધાને એક એક વસ્તુ ભાવે તો મેં બધી વસ્તુ બનાવવી જેથી ઘરના બધા ખુશ. Kiran Solanki -
-
માંડવી બટેટા ની ખીચડી(mandvi batata ni khichdi recipe in gujarati)
#ઉપવાસ#ફરાળીચેલેન્ઝઆજે મેં ફરાળી ખીચડી બનાવી છે જે ખૂબ ઓછા મસાલા અને ઓછા તેલ માં બની છે અને ખૂબ સરસ લાગે છે Dipal Parmar -
ફરાળી ખીચડી (Farali Khichdi Recipe In Gujarati)
ફરાળી ખીચડી તો બધા ઘરે બનાવતા હોઈ છે પણ બધા ની થોડી અલગ રીત હોઈ છે તો બધા ને નવું શીખવા મળે છે.. તો ચાલો શરુ કરીયે.. #GA4#Week7 . shital Ghaghada -
ફરાળી સાબુદાણા ખીચડી (Sago Khichdi recipe in Gujarati)
#ઉપવાસઉપવાસમાં ખીચડી બનાવવામાં આવે છે જેમકે સીંગદાણા બટેટા અને સાબુદાણા બટેટાની ખીચડી. આ ફરાળી રેસીપીમાં મેં લાલ મરચું પાવડરનો ઉપયોગ કર્યો નથી. આ ખીચડીમાં ગ્રીન કલર લાવવા મેં કોથમીર અને આદુ-મરચાની પેસ્ટનો ઉપયોગ કર્યો છે. જેથી તે હરિયાળી ખીચડી લાગે છે. Kashmira Bhuva -
સોફ્ટ ક્રિસ્પી ફરાળી પેટીસ
#Farali recipe#Cookpad#Cookpadgujarati#Cookpadindiaમેં અગિયારસ નિમિત્તે બટેટાની સોફ્ટ ક્રિસ્પી ફરાળી પેટીસ બનાવી છે જે ખૂબ જ સરસ બની છે Ramaben Joshi -
સાબુદાણા કટલેસ(ફરાળી)
#મેઆપણે વેજીટેબલ કટલેસ તો બહુ ખાધી તો ચાલો આપણે કંઈક નવું કરીએ માટે હું એક સરસ ફરાળી વાનગી લાવી છુ Kruti Ragesh Dave -
થાઈ સલાડ
અહીં મેં થાય સલાડ બનાવ્યું છે છે ખૂબ જ ટેસ્ટી છે સાથે ઓઇલ ફ્રી છે જે ડાયટમાં યુઝ કરી શકાય#Goldenapron Devi Amlani -
શાહી ખીચડી
#ચોખા#goldenapron#post 9#શાહી ખીચડી#29/04/19હેલ્લો મિત્રો આજે મેં શાહી ખીચડી બનાવી છે, જે ખુબજ સરસ લાગે છે. આમાં શાક જે વાપરવા હોય એ વપરાય. Swapnal Sheth -
પાલક કોર્ન ઢોકળા
ગુજરાતીના જો સવારમાં નાસ્તામાં ઢોકળા મળી જાય તો કહેવું જ શું? અહીં મેં પાલક અને કોર્ન નો યુઝ કર્યો છે જેથી એક હેલ્ધી બ્રેકફાસ્ટ બની જશે#goldenapron#post 5 Devi Amlani -
-
ફરાળી વોફલ (Farali Waffle Recipe In Gujarati)
#SJRવોફલ અત્યારે ખૂબ જ ટ્રેન્ડમાં છે ઘણી અલગ અલગ જાતના વોફલ્સ હવે ઘરે ઘરે બનવા માંડ્યા છે. ફરાળી ઢોસા માટે જે ખીરું બનાવીએ છીએ તેનો ઉપયોગ કરી મેં આ ફરાળી વોફેલ્સ બનાવ્યા છે. Hetal Chirag Buch -
ફરાળી સાબુદાણા ની ખીચડી
#RB10 ઉપવાસ માં ઘર માં સૌ ને વહાલી છૂટી સાબુદાણા ની ખીચડી અને દહીં મસાલા Sushma vyas -
સાબુદાણા બટાટાના અપમ (Sabudana Bataka Appam Recipe In Gujarati)
ફ્રેન્ડ્સ આજે ફલાહાર માં દરેકના ઘરે અવનવી રેસીપી બની હશે મેં આજે અહીં બટાકા સાબુદાણાના અપમ બનાવ્યા છે જે ખુબ ટેસ્ટી બન્યા છે Nidhi Jay Vinda -
દુધી રીંગ મુઠીયા
સામાન્ય રીતે આપણે ટ્રેડિશનલ મુઠીયા તો બનાવતા હોય છે અહીં મેં એ જ મુક્યા છે પરંતુ થોડો સેઈપ માં ફેરફાર કરીને અહીં બનાવ્યા છે જે સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે અને ખૂબ જ હેલ્ધી પણ છે#goldenappron#post 23 Devi Amlani -
ચટપટા આલુ રોલ
અહીં મેં બટાકામાંથી એકદમ ક્રિસ્પી અને ચટપટા આલુ બનાવ્યા છે જે બાળકોને ખૂબ જ પસંદ પડશે સાથે-સાથે ટી ટાઈમ માં પણ ખુબ જ સરસ લાગશે#goldenapron#post7 Devi Amlani -
સૂરણ નું ફરાળી શાક (Suran Farali Shak Recipe In Gujarati)
સૂરણ એક ખૂબ જ આરોગ્યવર્ધક કંદમૂળનો પ્રકાર છે જે ઉપવાસ દરમિયાન ઉપયોગમાં લઈ શકાય છે. સૂરણનો ઉપયોગ કરીને ખુબ જ સરળતાથી સ્વાદિષ્ટ ફરાળી શાક બનાવી શકાય છે. ઝડપથી બની જતું સૂરણનું શાક મોરિયા અને દહીં સાથે પીરસવાથી ખૂબ જ સરસ લાગે છે.#SFR#cookpadindia#cookpad_gu spicequeen
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10389413
ટિપ્પણીઓ