મેંગો મસ્તાની
#લીલીપીળી વાનગીઓ માટે ઠંડુ મિષ્ટાન.
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ દહીં મા કેરી પલપ ઉમેરી ખાંડ નાખી દેવી.એને ઠંડુ મૂકવું.ત્યારબાદ દહીં મા ઈલાયચી મિલ્ક પાઉડર બદામ એડ કરવું.તેમાં 2ટીપા વનિલા એસ્સેન્સ એડ કરવું.
- 2
ગમે તે માઉલ્ડ મા સર્વે કરવું. ચિલ્લડ્ડ મૂકવાનું પાછું ઉપર થી ઈલાયચી અને બદામ થી ગાર્નિશ કરવું.મેં અત્યારે કેકે ના મૌલડ મા સર્વે કર્યું છે.જેથી જોઈને જ ખાવાનું મન થઈ જઈ. ઠંડુ કરી સર્વે કરો..
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મેંગો મસ્તાની કૅક
#લીલીપીળીઆ કૅક માં કેરી નો તાજો રસ વ્હીપ્પડ ક્રીમ માં ઉમેરી ને પીળાં રંગ નું વ્હીપ્પડ ક્રીમ તૈયાર કરેલ છે. એમાં કોઈ કૃત્રિમ રંગ અથવા ફ્લેવર ઉમેરી નથી, ખાલી સ્પૉન્જ માં વેનીલા એસસેન્સ નાખીયું છે. ટૂટ્ટી ફ્રુઇટ્ટી એક લેયર માં છે અને બીજા લેયર માં તાજા ફળો નો ઉપયોગ કર્યો છે. Krupa Kapadia Shah -
મેંગો મસ્તાની
#SRJજૂન સ્પેશ્યલ રેસીપીઆ પુના નું પ્રખ્યાત ડ્રિન્ક છે અને ઠંડુ ઠંડુ પીવાની ખુબ જ મઝા આવે છે તો ચાલો.... Arpita Shah -
-
-
-
-
મેંગો મસ્તાની
#લીલીપીળીઉનાળામાં કેરી ને આઈસ્ક્રીમ સૌ ને પ્રિય હોય છે અને મેંગો મસ્તાની બન્ને નું મિશ્રણ છે ને સો નું મનપસંદ પણ ... Kalpana Parmar -
ચોકલેટ નટ્સ કેક
#ઇબુક૧#રેસિપી૧૨કોઈ પણ ઓકેસન માં બધા ની પ્રિય એવી ચોકલેટ નટ્સ કેક કીટી પાર્ટી માં પણ ચાલે અને બાળકો ની પણ. Ushma Malkan -
-
-
-
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
#કૈરી કેરીની સીઝન બધાની ફેવરિટ કેરી ...તેમાં આપણો કોન્ટેસ્ટ કેરી ...તેમાં મારી રેસીપી મેંગો મસ્તાની...... Badal Patel -
-
-
-
મેંગો મસ્તાની
#SRJ#RB11પુના, મહારાષ્ટ્ર નું બહુજ ફેમસ dessert .કેરી ની સીઝન માં લોકો ની લાઈન લાગે છે ,આ પીવા માટે. Bina Samir Telivala -
-
મેંગો મસ્તાની
#એનિવર્સરી#વીક૪#ડેઝર્ટઘરે મેંગો આઈસ્ક્રીમ બનાવ્યુ હતુ તો એમાંથી આ એક ડ્રીંક બનાવ્યુ છે. Sachi Sanket Naik -
મેંગો મસ્તાની
મેંગોમસ્તાની એ એક લોકપ્રિય પીણું છે, જે પુના નું છે. તેમાં કેરી નાં મિલ્કશેક માં આઇસક્રીમ અને ડ્રાયફ્રૂટ, ગ્લેઝ્ડ ચેરી અને તુટી ફ્રુટી નાંખી ને બનાવવા માં આવે છે. 😋😋મસ્તાની બહુ બધાં હોય છે. સીતાફળ મસ્તાની, અનાનસ મસ્તાની, વેનીલા મસ્તાની, ઓરેન્જ અને રોઝ મસ્તાની, પિસ્તા મસ્તાની, ચોકલેટ મસ્તાની અને મેંગે મસ્તાનની.... અને બીજા અનેક..આમ તે હું પુના કોઈ દિવસ ગઈ નથી પણ, ઘરે મેંગો મસ્તાની બનાવી તેનો આનંદ લઉ છું. તમે પણ આ રેસિપી થી બનાવો અને ઘરે જ એનો આનંદ લો 🍹😍😊#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
-
મેંગો મસ્તાની.(Mango Mastani Recipe in Gujarati)
#SRJ મેંગો મસ્તાની પૂના નું ફેમસ પીણું છે. ફળોના રાજા કેરી ની સિઝન માં જરૂર ટ્રાય કરો. Bhavna Desai -
મેંગો મસ્તાની
ઉનાળા ની ગરમી માં શરીર ને ઠંડક અને તાજગી આપ તુ ડેઝર્ટ#માઇઇબુક #પોસ્ટ૨#વેસ્ટ Bansi Chotaliya Chavda -
-
-
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
#Fam#Mangoમેંગો મસ્તાની એ એક એવું ડેઝટૅ ડ્રીન્ક છે જે ખાસ કરીને ઉનાળામાં બનાવવા મા આવે છે. Kruti's kitchen -
લાપસી (કૂકરમાં બનાવેલ) (Lapsi In Cooker Recipe In Gujarati)
#સામાન્ય રીતે શુભ પ્રસંગે કે સારા દિવસે મોં મીઠું કરવા માટે કંઈક ગળ્યું બનાવે છે અને આજે તો અખા ત્રીજ. અમારે ત્યાં આ દિવસે ઘઉંના ફાડાની લાપસી રાંધીએ છે. આ લાપસી કૂકરમાં બનાવેલ છે એટલે વાંરવાર હલાવવું કે ચોંટશે નહિ. તેમજ એકદમ દાણાદાર થશે. Urmi Desai -
-
-
ઠંડી ઠંડી મેંગો મસ્તાની લસ્સી (Cool Cool Mango Mastani Lassi Recipe In Gujarati)
#cookpad india#cookpad gujarati#સુપર રેસીપી ઓફ ધ જૂન#SRJ Krishna Dholakia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10400036
ટિપ્પણીઓ