કારેલા ના ખલવા (karela na khalwa recipe in Gujarati)

Nilam Chotaliya
Nilam Chotaliya @cook_18881146
Veraval
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 વ્યક્તિ
  1. 250 ગ્રામકારેલા
  2. 1 કપચણા નો લોટ
  3. 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  4. 2 ચમચીરવો
  5. 1/2 ચમચીધાણાજીરું પાઉડર
  6. 1/2 ચમચીગરમ મસાલો
  7. મીઠું સ્વાદ મુજબ
  8. 3 ચમચીબૂરું ખાંડ
  9. 1લીંબુ
  10. 1/4 ચમચીહળદર
  11. 1/4 ચમચીસાજી ના ફૂલ
  12. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ કારેલા ને સારી રીતે ધોઈ ને છાલ ઉતારી ને તેને ચિપ્સમાં સમારવા. તેમાં મીઠું નાખીને ચોળી ને 10 મિનિટ માટે રાખી દેવા.

  2. 2

    હવે એક બાઉલમાં ચણા નો લોટ લઈ તેમાં લાલ મરચું પાઉડર, મીઠું, ખાંડ નો પાઉડર, ધાણાજીરુ પાઉડર, લીંબુ નો રસ, ગરમ મસાલો, હળદર, તેલ nakhiqne બરાબર મિક્સ કરવું.

  3. 3

    ત્યારબાદ એક એક કરી ને કારેલા ને ડિપ ફ્રાય કરવા બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી. કેચપ સાથે સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nilam Chotaliya
Nilam Chotaliya @cook_18881146
પર
Veraval
cooking is my hobby....
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Prakash Shah
Prakash Shah @phshah15
2 ચમચી રવો where tp use?
1/4 ચમચી સાજી ના ફૂલ where tp use?

Similar Recipes