છોલે ક્રાઉન પિઝા વિથ પાલક ચટની

Nehal Nayak
Nehal Nayak @cook_17618328

#ગુજ્જુશેફ્સ
#મિસ્ટ્રીબોક્સ

છોલે ક્રાઉન પિઝા વિથ પાલક ચટની

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ગુજ્જુશેફ્સ
#મિસ્ટ્રીબોક્સ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક૧૫ મિનીટ
  1. પસંદ કરેલા ઘટકો-પાલક,છોલે, ચીઝ
  2. ફિલિંગ માટે સામગ્રી
  3. ****************
  4. ૧/૨કપ -બાફેલા છોલે
  5. ૧૧/૨નંગ-ટામેટું
  6. ૧-મીડીયમ ડુંગળી
  7. ૪ થી ૫ કળી -લસણ
  8. મીઠુ સ્વાદ. મુજબ
  9. ૧ચમચો-લાલ મરચું પાવડર
  10. ૧ચમચો-ઓરેગાનો
  11. ૨ચમચા-ઓલિવ ઓઇલ
  12. ૧ ચમચી-ઇટાલિયન સીઝનિંગ
  13. ૪ થી ૫ ચમચા ચીઝ
  14. લોટ બાંધવાની સામગ્રી
  15. *******************
  16. ૧ કપ-મેંદો
  17. ૧ચમચી-ડ્રાય ઇન્સ્ટન્ટ યીસ્ટ
  18. મીઠુ સ્વાદ મુજબ
  19. ૧ ચમચી-ખાંડ
  20. પાણી જરૂર મુજબ
  21. પાલક ચટણી માટે
  22. ***************
  23. ૧/૩ કપ પાલક
  24. ૨ ચમચા-દહીં
  25. મીઠું સ્વાદ મુજબ
  26. ૩ ચમચા-ફુદીનો
  27. ૨ કળી -લસણ
  28. ૩નંગ-લીલું મરચું
  29. ૩ચમચા-કોથમીર
  30. ૧ચમચી-લીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક૧૫ મિનીટ
  1. 1

    પહેલા એક પેન માં તેલ લઇ એમા ટામેટું, ડુંગળી, લસણ ની પેસ્ટ નાખો ૫ મિનિટ સાંતળો.

  2. 2

    પછી ચીઝ સિવાય ના બધા મસાલા અને છોલે ઉમેરો. જ્યાં સુધી થોડું જાડું ના થાય ત્યાં સુધી થવા દો. થોડુ ઠંડુ થવા દો

  3. 3

    લોટ બાંધવા માટે ગરમ પાણી માં ખાંડ અને યીસ્ટ નાખી ૫ મીનીટ રાખો.

  4. 4

    પછી બધી સામગ્રી મિક્સ કરી થોડા ગરમ પાણી થી લોટ બાંધી અડધો કલાક રહેવા દો

  5. 5

    પછી મોટો રોટલો વણો. કોર્નર માં ફરતે ફિલિંગ મૂકો. ચીઝ નાખો.સિઝનીગ નાખો. પછી ૮ ટુકડા માં કટ કરો. જ્યાં ફિલિંગ છે ત્યાં સુધીજ કટ કરો ફોટો માં ડિઝાઇન છે એવી બનાવો.ઉપર ફરી સીઝનિંગ ભભરાઓ.

  6. 6

    પછી ગરમ કરેલ ઓવેન માં ગ8 થી 10 મિનીટ ગ્રીલ કરો. ગરમ ગરમ સર્વ કરો

  7. 7

    પાલક ચટણી માટે બધું મિક્સ કારી મિક્સર માં ક્રશ કરો. પીઝા જોડે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nehal Nayak
Nehal Nayak @cook_17618328
પર

ટિપ્પણીઓ

Similar Recipes