રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કેપ્સીકમને રીંગ કટ કરી એક બાઉલમાં બટેટાને મેસ કરી તેમાં બધા મસાલા મિક્ષ કરી સરખું હલાવી લો.
- 2
મિક્સ કરેલ મસાલો કેપ્સીકમ ની રીંગ માં સરખો ભરી લો.
- 3
એક પેન માં થોડું તેલ લઇ રીંગને તેમાં મૂકી ચડવા દો. હવે બીજી સાઈડ બદલાવી તેના પર ચીઝ ને ખમણી ધીમા ગેસ પર ઢાંકી ને ચડવા દો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
રેડ બેલ પેપર સૂપ
#એનિવર્સરીબેલ પેપર મા ફાયબર નુ પ્રમાણ ખૂબ સારું હોય છે આજે મે એમાં થી સૂપ બનાવ્યો છે. Radhika Nirav Trivedi -
-
-
મેક્સીકન પીઝા
#તવાબધા લોકો મેંદા માંથી પીઝા બનાવતા હોય છે પણ હું આજે ઘઉં ના લોટ માંથી પીઝા બનવાની રેસિપી લાવી છું અને એ પણ આપને આપણા રેગ્યુલર તવા પર કેમ બનાવો એ બતાવીશ જે એકદમ બહાર જેવો જ બનશે . Suhani Gatha -
-
પેપર બેઝ પીઝા
#સ્ટાર#ડિનરઆ બેઝ બહાર મળે છે. પણ ઘરે પણ સરળતા થી બનાવી શકાય છે. ઇન્સ્ટન્ટ બની જાય તેવો છે આ બેઝ. અલગ પ્રકાર ના બેઝ વાળો પીઝા છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
-
-
ટોમેટો કોનકાસે ઇન બ્રેડ રીંગ🥯🍅
#ટમેટાફ્રેન્ડસ, કોનકાસે એક ફ્રેન્ચ કુકીગ સ્ટાઇલ છે . જેમાં મોસ્ટલી ટામેટા નો યુઝ થાય છે.જેને પરટીકયૂલર મેથડ માં કુક કરી ,ચૉપ (કટીંગ) કરવા માં આવે છે. તેમાં લસણ અને ડુંગળી ની ફલેવર સાથે ફ્રેશ ટોમેટો ની ફે્ગનન્સ ખુબ જ સરસ આવે છે. મેં તેમાં વેરીએશન કરી મારી એક મૌલિક રેસિપી તૈયાર કરી છે. asharamparia -
લીલવા સ્ટફડ્ પરાઠા તવા પીઝા
#તવાફ્રેન્ડ્સ, જનરલી આપણે ઘરે વિવિધ પ્રકારના સ્ટફ્ડ પરાઠા બનાવતા જ હોય . પરંતુ મેં અહીં સ્ટફ્ડ પરાઠા ના પીઝા બનાવી ફયુઝન રેસિપી તૈયાર કરી છે. જેમાં સ્ટફડ પરાઠા પીઝા બેઝ તરીકે યુઝ કરેલ છે . હેલ્ધી અને ટેસ્ટી એવી આ રેસિપી નીચે મુજબ છે. asharamparia -
ચીઝ પેપર બોલ્સ
#તીખીકાળા મોતી જેવા દેખાતા તીખા કહો કે મરી કહો એના કમાલ ઘણા છે . કાળા મરી પાચનક્રીયા ને તંદુરસ્ત બનાવે છે.પેટ ના દુખાવા તથા ગેસ ની સમસ્યા દુર થાય છે. મરી ને ઘી સાથે ખાવાથી આંખો નું તેજ વધે છે. ખાસી તથા સરદી માટે પણ ફાયદકારક છે.મરી ના પાવડર ને ઘી માં મીક્સ કરી દાદ, ખાજ અને ખુજલી માં રાહત મળે છે.મરી થી શ્વાસ અને ફેફસાં ના રોગ માં રાહત મળે છે. Suhani Gatha -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ભાખરી પીઝા
#RB4 આ પીઝા બાળકો ને ખૂબ જ ભાવે છે . અને મોટેરા ને પણ ખૂબ જ ભાવે છે.. તો ચાલો જાણીએ તેની રેસિપી. Khyati Joshi Trivedi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10522963
ટિપ્પણીઓ