ટાેમેટાે ગા્લીક બૂ્શેટા

Ami Adhar Desai @amidhar10
#ટમેટા
એકદમ સરળ વાનગી છે. નાસ્તા મા લઇ શકાય છે અને તમે સ્ટાટર મા પણ મહેમાન ને આપી શકાય એવું છે.
ટાેમેટાે ગા્લીક બૂ્શેટા
#ટમેટા
એકદમ સરળ વાનગી છે. નાસ્તા મા લઇ શકાય છે અને તમે સ્ટાટર મા પણ મહેમાન ને આપી શકાય એવું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં ટામેટા, ચીલી ફલેક્સ, ઓરેગાનાે, તેલ અને મીઠું ઉમેરું બધુ બરાબર મીક્ષ કરી લાે.
- 2
હવે બૂ્શેટા બે્ડ લઇ એની ઉપર ઓરીયાે રાેસ્ટ ગા્લીક પેસ્ટ લગાવી લાે, ત્યારબાદ ઉપર ટામેટાનું સ્ટફીંગ મૂકાે.પછી ચીઝ મૂકાે ઉપર.
- 3
હવે તવાે ગરમ કરી તેલ મૂકી થાેડા ગરમ કરી લાે, બે્ડ કી્સપી થાય એવા અને પછી ગરમ પીરસાે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાેન (મકાઈ) કિ્સ્પી મસાલા
#indiaબહુ સરળ અને થાેડા જ સમય મા બની જતી વાનગી છે. બાળકાે ને કંઇક નવું બનાવી આપવા માટે બેસ્ટ વાનગી છે. સ્ટાટર મા પણ લઇ શકાય એવી છે. નાના-માેટા બધા ને પસંદ આવશે. Ami Adhar Desai -
ચીઝ ઉત્તપમ (Cheese Uttapam recipe in Gujarati)
#GA4#WEEK17#Cheese- બાળકો ને ભાવે એવા, એકદમ ટેસ્ટી અને હેલ્થી.. નાસ્તા માં આપી શકાય એવા.. ચીઝ સ્ટફ્ડ ઉત્તપમ..😋😋 Mauli Mankad -
મકાઇનાે ચેવડાે
#indiaઆ વાનગી એકદમ સરળ અને જલ્દીથી બની જાય એવું છે. ચાેમાસા મા ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે. સવારે નાસ્તા મા લઇ શકાય છે.આને મકાઇનાે ખીચળાે પણ કહેવાય. Ami Adhar Desai -
રેડ મખની ગે્વી પાસ્તા
#એનિવર્સરી#સ્ટાર્ટર્સઆ પાસ્તાની રેડ ગે્વી થાેડી અલગ રીતે બનાવી છે, જે ખૂબ જ સરસ કિ્મી લાગે છે અને સ્ટાટર માટે ખૂબ જ સરસ લાગે છે. નાના-માેટા સાૈવ ને ભાવે એવું છે. Ami Adhar Desai -
ટોમેટો વેફર્સ બાઇટસ
#ટમેટા બાળકો ને નાસ્તા માટે ટીફીન બોક્સમાં આપી શકાય તેવી રેસિપી છે ..... Neha Suthar -
સેઝવાન ચીઝ ઈડલી
આ વાનગી ઝડપથી બની જાય છે અને સ્વાદ મા પણ સરસ લાગે છે અને બાળકો ને લંચબોક્ષ મા પણ આપી શકાય છે. #નોનઈન્ડિયન # પોસ્ટ ૫ Bhumika Parmar -
રવા ઉત્તપમ(Rava Uttapam Recipe in Gujarati)
#GA4#week17#ચીઝઆ વાનગી તમે બ્રેકફાસ્ટ મા લઇ શકો છો, તેમજ લાઈટ ડીનર મા પણ લઇ શકાય. Krishna Joshi -
મુંગદાલ ટ્વિસ્ટ
#સ્નેક્સ આ ચા સાથે નાસ્તા મા લઇ શકાય છે અને ખાવામાં પણ હેલ્દી છે તમે 15 દિવસ રાખી પણ સકો અને બાર જવું હોય તો સાથે પણ આપણે લઇ જાય શકાય. Namrata Kamdar -
ચીઝી ગાજર રોલ
#મિલ્કી# ચીઝઆજે હું એકદમ ટેસ્ટી અને ઝડપ થી બની જાય એવી ચટપટી વાનગી લઇ ને આવી છું. જે બાળકો ગાજર ન ખાતા હોય એ બાળકો માંગી ને ખાશે. ખુબ જ ટેસ્ટી છે. તમે પણ બનાવ જો. Bijal Preyas Desai -
મગના ઢાેસા
#હેલ્થી#indiaઆ એક ઢાેસાની હેલ્થી રેસીપી છે. એકદમ સરળ અને હેલ્થી છે,જે વિટામિન અને પ્રોટીન ભરપૂર છે. તમે આને ડાઇટ રેસીપીમા પણ લઇ શકાે છાે. નાના બાળકાે ને ટિફિન મા પન આપી શકાય છે. Ami Adhar Desai -
બ્રેડ કટ્લેટ
#રસોઈનીરંગત #પ્રેઝન્ટેશન બ્રેડ ના ઉપયોગ થી ટેસ્ટી અને ચટાકેદાર કટ્લે ટ બાવવી છે,નાસ્તા મા અને ટિફિન મા પણ આપી શકાય Varsha Karia I M Crazy About Cooking -
ટોમેટો ડીપ (Tomato dip recipe in Gujarati)
એકદમ ટેસ્ટી અને સરળ રીતે બનાવી શકાય એવું સ્વાદિષ્ટ ડીપ જેને કોઈ પણ સ્નેકસ સાથે ખાઈ શકીએ છીએ.#GA4#week8 Mauli Mankad -
ચીઝબસ્ટ બ્રેડ મીની પિઝા ( cheese bust bread mini pizza recepie in Gujarati
#ફટાફટ આ પિઝ્ઝા બ્રેડ સ્લાઈસ માંથી બને ખૂબ છ ઝડપથી અને ખૂબ ટેસ્ટી લાગે છે, તો એકદમ પિઝ્ઝા ખાવાનુ મન હોય અને જરૂરી સામગ્રી હોય તો ઝડપથી પિઝ્ઝા બનાવી શકાય, ચીઝ બસ્ટ પિઝ્ઝા બનાવી શકાય, મૌઝરૈલા ચીઝ, થોડા વેજ, બ્રેડ અને પિઝ્ઝા તૈયાર, સ્ટાટર મા પણ આપી શકાય, તમે પણ ટ્રાઇ કરજો . Nidhi Desai -
મીની કલરફુલ ઉત્તપમ (Mini Colourful Uttapam Recipe In Gujarati)
નાના બાળકો ને બીટ ગાજર ખવડાવવા સાથે નાસ્તા મા પણ આપી શકાય એવી હેલ્ધી વાનગી તૈયાર કરવાની કોશિષ કરી અને હુ સફળ રહી, ઝડપથી સરળતાથી બનાવી શકાય એવી વાનગી તમે પણ ટ્રાઇ કરજો Nidhi Desai -
અક્કી રોટી (રાઈસ રોટી)(akki roti recipe in gujarati)
# સાઉથ આ રોટી કર્ણાટક માં સવાર ના નાસ્તા માટે ફેમસ છે. સવારે નાસ્તા માં અથવા સાંજ ના નાસ્તા માં પણ ખાઈ શકાય છે.અને બાળકો ને લંચબોક્સ માં પણ આપી શકાય તેવી વાનગી છે. ખાવામાં સોફ્ટ-ક્રિસ્પી અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. લીલા નારીયેળ ની ચટણી,અથવા ચા- કેાફી સાથે પણ ખાઈ શકાય છે.😊 Dimple prajapati -
વોલનટ વેજીટેબલ રોલ (Walnut Vegetable Roll Recipe In Gujarati)
#Walnutsઆ વાનગી લો કેલરી, પૌષ્ટિક અને સ્વાદિષ્ટ છે.બાળકો ને શાક અને અખરોટ ખવડાવવા માટે સારો ઉપાય છે. satnamkaur khanuja -
થેપલા
#LBથેપલા માં મલાઈ અને દહીં નાખ્યું છે તો એકદમ સોફ્ટ અને ટેસ્ટી લાગશે. ઘી લગાવી ને ઠંડા થેપલા પણ ખુબ સરસ લાગે છે. અને પિકનિક માં સાથે લઇ જઈ શકાય છે અને બાળકો ને નાસ્તા માં પણ આપી શકાય છે. Arpita Shah -
#બુરેતાે બાઉલ
અત્યાર ના સમય મા બહુ જ લાેક પિ્ય વાનગી છે. અને મેક્ષીકન હાેટલમા મલી પન રહે છે. આ ડીશમા રાઇશ, રાજમા, સાેર કી્મ થી બનતું હાેય છે. ચાલાે તાે હવે રેસીપી જાઉં લીએ.#નાેનઇન્ડિયન Ami Adhar Desai -
સોજી વડા (Sooji Vada Recipe In Gujarati)
આ રેસીપી ઈવનીગ મા ગરમ નાસ્તા મા બાળકો ને આપી શકાય અથવા લાઇટ ડિનર મા પણ ચાલે. સોજી વડા ઇન્સ્ટટ રેસીપી Parul Patel -
-
રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta recipe in Gujarati)
#ATW3#TheChefStoryWeek 3Mediterranian/Italian આ રેસીપી બ્રેકફાસ્ટ અને ડિનરમાં પણ બનાવી શકાય છે એકદમ ફટાફટ બની જાય છે.. સ્વાદિષ્ટ અને બનાવવામાં સરળ છે..બાળકોની અતિપ્રિય વાનગી છે..રેસ્ટોરન્ટ્સ માં સ્ટાર્ટર તરીકે પીરસાય છે...ટિફિન બોક્સ માં પણ આપી શકાય છે. Sudha Banjara Vasani -
મેક્સિકન રાઇસ
#ભાતઆ રાઇસ એકદમ હેલ્થી અને જલ્દીથી બની જાય એવી વાનગી છે. અહિ થાેડું ફ્યુઝન કયુઁ છે. ટાેમેટાે કેચપ ઉમેર્યું છે. આમાં તમે તમારી પસંદના કાેઇપણ શાકભાજી ઉમેરી શકાે છાે. આછી સામગ્રી બને એવી વાનગી છે. તાે તમે જરૂરથી એકવાર બનાવજાે. Ami Adhar Desai -
મેંદા ની ફારસી પૂરી
#ઇબુક #day10 નાસ્તા મા આં ફરશી પૂરી ચા સાથે ખૂબ જ સારી લાગે છે. બનાવવી પણ સરળ છે અને ધાણા દિવસ સુધી સારી રહે છે બાળકો ને ટિફિન મા પણ આપી શકાય છે. Varsha Karia I M Crazy About Cooking -
રવા ટોસ્ટ
#રવાપોહાસુજી માથી બનતા ઈન્સ્ટન્ટ ટોસ્ટ,બનાવવા મા સરળ,સ્વાદ મા એટલા જ ટેસ્ટી. સવાર ના નાસ્તા મા અથવા સાન્જ ના સ્નેક્સ માટે એકદમ પરફેક્ટ. Nilam Piyush Hariyani -
ઉત્તપમ
#ઇબુક #day17#સાઉથ ઉત્તપમ એ ટેસ્ટી અને હેલ્ધી ફૂડ કહી શકાય સ્વાદ મા લાજવાબ અને બાનાવવા પણ સરળ Varsha Karia I M Crazy About Cooking -
મિક્સ કઠોળ સમોસા
#કઠોળ આ વાનગી ચા સાથે તેમજ નાસ્તા મા પણ લઇ શકાય તેવી કઠોળ માંથી બનતી પૌષ્ટિક વાનગી છે. Nidhi Popat -
ઓનિયન ટામેટો ઉત્તપમ(onion tomato uttapam Recipe in gujarati)
#સુપરશેફ3#માઇઇબુક#પોસ્ટ26ઉત્તપમ જલ્દી બની જતી વાનગી છે તેને બાળકો ના લંચ બોક્સ મા પણ આપી શકાય છે Krishna Hiral Bodar -
ફરાળી કેળા ના કોફ્તા 😄😄
#weekendબહુ જ ફટાફટ બની જાય છે અને કોઈ મહેમાન આવે તો પણ તમે નાસ્તા માં સર્વ કરી શકો છો અને ઉપવાસ માં પણ ખાઈ શકાય છે. Arpita Shah -
બાફેલા મગ નો સલાડ (Bafela Moong Salad Recipe In Gujarati)
#AsahiKaseiIndia#oilfree recipeઆ સલાડ બ્રેકફાસ્ટમાં પણ લઇ શકાય છે ડાયટમાં પણ લઇ શકાય છે લંચમાં પણ લઇ શકાય છે અને સાંજે છોટી છોટી ભૂખને સંતોષવા માટે પણ આ સલાડ આપણે ખાઈ શકીએ છીએ ખૂબ જ હેલ્ધી સલાડ છે અને પૌષ્ટિક પણ છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10527199
ટિપ્પણીઓ