રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા સફરજન, ડુંગળી, લાલ કેપ્સિકમ, પ્લમ,ગાજર,ટામેટું બધું ગેસ જાળી મૂકી એની ઉપર મૂકી રોસ્ટ કરો
- 2
પછી એને એક પ્લેટ માં કાઢી થોડું ઠંડુ કરો. ઉપર ની સ્કિન ઉતારી નાના ટુકડા કરી મિક્સરમાં માં ક્રશ કરો
- 3
પછી એક પેન માં તેલ મૂકી એમા એડ કરો.પછી મીઠુ, ફહિતા સિઝનીગ,ખાંડ નાખી થોડું જાડુ થાય ત્યાં સુધી કૂક કરો. ગેસ બંધ કરો.છેલ્લે લીંબુનો રસ નાંખો.ઠંડુ થવા દો. ચીપ્સ જોડે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પોલેન્ટા કપ કેકસ
#હેલ્થી મકાઇના દલીયા( પોલેન્ટા) ના ગુણો થી ભરપુર લો કાર્બ , ગ્લુટેન ફ્રી,લો કેલરીવજન ઉતારવા માટે ડાયેટ પ્લાન માં ઉમેરવા લાયક વાનગી સ્ટાર્ટર તરીકે પણ ઉપયોગ માં લઇ શકાય Vibha Desai -
-
-
બીટ રુટ સૂપ
#ઇબુક#૧૦.ડે#૧૦વી રેસીપી..પ્રોટીન ફાઈબર થી ભરપૂર. ફેશ એનર્જી.ની સાથે હીમોગલી વીન વધારે છે..દરેક ઉમ્ર ના વ્યકિત માટે ફાયદાકારક છે... Saroj Shah -
-
કોથમબીર વડી(kothmbir vadi recipe in Gujarati)
કોથમબીર વડી એ મહારાષ્ટ્ર ના લોકો ની વાનગી છે ખૂબ જ ઘણી બધી કોથમીર થી બનતી રેસીપી ઓછી સામગ્રી માંથી બનતી ખૂબ સ્વાદિષ્ટ રેસીપી છે Manisha Hathi -
#શાક પરવળ નું શાક
પરવલ બધા ને ભાવે પણ વિવિધતા પણ હોય તો વધારે સારું એટલે હું જુદી વેરાયટી ટ્રાય કરતી રહૂ છું એમાં ની એક પરવડ ના રવૈયા Vibha Desai -
-
-
-
મસાલા ખીચડી પાપડ
#એનિવર્સરી#વીક3આજે મૈન કોર્સ માં મસાલા ખીચડી પાપડ બનાવ્યાં છે જે એકદમ ટેસ્ટી અને હેલ્દી વાનગી છે એકવાર જરૂર થી બનાવો. Urvashi Mehta -
-
#પંચરત્ન કારેલા
ઘણા ઓછાં લોકો ને ભાવતું શાક કારેલા પણ આ રીતે બનાવશો તો ફરી બનાવવા માટે આગ્રહ થશે Vibha Desai -
એપલ સાલસા(Apple salsa recipe in Gujarati)
#CookpadTurns4- કુકપેડ ના બર્થડે માટે ની ઉજવણી માં ફ્રુટ્સ માંથી બનતી અવનવી વાનગીઓ તૈયાર થઈ રહી છે ત્યારે મારા તરફ થી બર્થડે સ્પેશિયલ એપલ સાલસા પ્રસ્તુત છે.. Enjoy..😃 Mauli Mankad -
મેગ્ગી મસાલા ફ્રેનકી (Maggi Masala Frankie recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab mitu madlani -
-
-
-
ગ્રીન સલાડ હમસ
#અમદાવાદલાઈવઆ સલાડ ની રેસીપી એકવાર જરૂર થી બનાવો ને ગ્રીન સલાડ હમસ ખબૂસ સાથે ખાવા ની મજા માણો. Urvashi Mehta -
ટમેટા ના ભજીયા
#ટમેટાટમેટા નાં ભજીયા માટે ટમેટા નાની સાઈઝ ના લેવા.. અને કડક લાલ ટમેટાં પસંદ કરવા.. Sunita Vaghela -
-
-
-
રાઈસ પોટેટો કોઇન્સ વીથ ટોમેટો સૂપ
#લોકડાઉનઅત્યારે lockdown ચાલે છે તો food waste ના થાય તેની કાળજી લેવી તો મે અહી લંચની બચેલી આઈટમ નો ઉપયોગ કરી ડિનર બનાવી લીઘુ તેનાથી મને એક નવો ખૂબજ સરસ ટેસ્ટ અને નવી રેસીપી મલી આ સમયે ધ્યાન રાખતા આપણે રાત્રે દહીં ,છાશ ના બદલે ગરમ વસ્તુ લેવી વધારે સારી તો સાથે સૂપ સારું લાગશે parita ganatra -
મેક્રોની ઈન કૂકર
#કૂકરમેક્રોની બનાવવાની રીત ને એકદમ સરળ કરી છે, બનાવી છે કૂકર માં, જલ્દી બની જાય છે, અને કૂકર તો ફાસ્ટ કુકિંગ કરી જ આપે છે, તો પછી વાનગી પણ ફાસ્ટ લઈએ ને....તમે પણ બનાવજો મજા આવશે... Radhika Nirav Trivedi -
મીન્ટી પ્લમ પંચ (Minty Plum Punch recipe in Gujarati)
#RB13#MVF#cookpadgujarati#cookpadindia#cookpad ચોમાસામાં પ્લમ ખૂબ જ સરસ મીઠાશ વાળા આવે. પ્લમ નો ઉપયોગ આપણે એક સારા ફ્રુટ તરીકે કરીએ છીએ. એ ઉપરાંત તેમાંથી ઘણી વાનગીઓ પણ બનાવી શકાય છે. પ્લમ ના હેલ્થ બેનિફિટ્સ પણ ઘણા છે. તે હાર્ટ ડિસિઝને અટકાવે છે હાઈ બ્લડપ્રેશર અને હાર્ટ એટેક સામે પણ રક્ષણ આપે છે, બ્લડ સુગર પણ કંટ્રોલમાં રાખે છે અને એ ઉપરાંત એક સારા એન્ટિઓક્સિડન્ટ તરીકે પણ કામ કરે છે. મેં આજે પ્લમ અને ફોદીનાને મેઈન ઇન્ગ્રેડિયન્ટ તરીકે લઈને મીંટી પ્લમ પંચ ડ્રીંક બનાવ્યું છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી બને છે. પ્લમ અને ફુદીના સિવાય મેં તેમાં સફરજન અને દાડમનો ઉપયોગ પણ કર્યો છે. Asmita Rupani -
વેજ રાયતા
#ડિનર#સ્ટારઆ રાયતા માં ઘણા પોષ્ટિક શાક, સીડ,અને નટ નો ઉપયોગ કર્યો છે.તેથી ખૂબ સ્વાસ્થ્યવર્ધક,પોષ્ટિક અને સ્વાદિષ્ટ પણ છે. Jagruti Jhobalia -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10533388
ટિપ્પણીઓ