સ્ટીમડ છોલેે ટીકિ ફ્રેન્કિ

Ankita Khokhariya Virani @cook_17409283
તેલ વીના બનતી ટીકકી ને બાફી હેલ્થી વાનગી બને છે
#તકનીક #RecipeRefashion
સ્ટીમડ છોલેે ટીકિ ફ્રેન્કિ
તેલ વીના બનતી ટીકકી ને બાફી હેલ્થી વાનગી બને છે
#તકનીક #RecipeRefashion
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ છોલે ચણા ને ક્રશ કરી એમા બધાં મસાલા ઉમેરી કણક બનાવી...કબાબ જેવો આકાર આપો
- 2
પછી ઢોકળયા મા 10 મિનીટ બાફી લો...
- 3
હવે રોટી ને ઘી મા શેકી એનાં પર લિલી ચટણી લગાવો..ટીકી મૂકો..હવે લીંબુ નો રસ વાલા કાપેલા મરચા ઉમેરો..કાપેલા ડુંગળી કોબિજ ગાજર..સમારેલી કોથમીર થિ સજાવો..ફ્રેંકી મસાલો ઉમેરો.રોલ વાળી.. ટોમેટો સોસ સાથે સર્વ કરો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દેશી હોટ ડોગ બ્રેડ રોલ
હોટ ડોગ દુનિયા ભરની ફેવરેટ વાનગી છે. હોટ ડોગ ની ધણી વેરાઇટી બને છે , પણ મેં અહીંયા દેશી હોટ ડોગ બ્રેડ રોલ બનાવ્યો છે , જે તમને ચોકકસ ગમશે.#MRC Bina Samir Telivala -
વર્મીસેલી વેજ સ્પ્રિંગ રોલ
#કાંદાલસણ આ ખુબ જ ઓછા તેલ મા બનતી ટેસ્ટી અને હેલ્ધી વાનગી છે જે બધી જ ઉંમર ના લોકો ખુબ જ પ્રેમ થી ખાઈ શકે છે. Dhara Panchamia -
કોર્ન ચીઝ સલાડ (Corn Cheese Salad Recipe In Gujarati)
#RB1 આ સલાડ મારા ઘરમાં સૌ ને પ્રિય છે. સૌ થી વધુ બને છે. Manisha Desai -
સ્પાઇસી કેબેજ વડા
આ વડા બાફેલા હોવાથી થી ખૂબ જ પૌષ્ટિક છે. અને ઝડપથી બની પણ જાય છે. જે ને તમે નાસતા મા પણ બનાવી શકો છો.#RecipeRefashion#તકનીક Rupal Gandhi -
-
ફ્રાઇડ રાઈસ(Fried Rice Recipe in Gujarati)
#GA4#week3#chinese...આમ તો આપણે Chinese ફૂડ માં ઘણી બધી વાનગીઓ બનાવતા હોય છીએ જે ખૂબ જ ટેસ્ટી અને ચટાકેદાર હોય છે. નાના બાળકો થી લઈ ને મોટા લોકો ને પણ આ વાનગીઓ પસંદ હોય છે. તો એવી જ મે એક Chinese વાનગી મંચુરિયન ફ્રાઇડ રાઈસ બનાવ્યા છે. Payal Patel -
-
#ચિકપિક્સપીનેચ ચીઝી સ્ટાર્ટર
#ZayakaQueens#તકનીકઆ એક હિલથી વાનગી છે .બાળકો ને પાલક ,ચણા ખાતા નથી હોતા .અને આ વાનગી જોઈ ખાધા વિના રહી શકતા નથી.આ વાનગી ફ્રાય કરી ને બનાવાય છે. Snehalatta Bhavsar Shah -
હમસ અને ફલાફલ(Hummus falafel recipe in Gujarati)
#GA4#Week 6છોલે ચણા માથી બનતી એક લેબેનીજ રેસિપિ Shital Shah -
ક્રેકજેક બીસ્કીટ ભાખરી(bhakhri recipe in Gujarati)
હાય ફ્રેન્ડ આજે હું તમારા બધા માટે ઘરે બનાવેલી ક્રેકજૅક બિસ્કિટ ભાખરી લઈ ને આવી રહી છું. આ ખુબજ ઓછી સામગ્રી થી બનતી સવારે કે સાંજે ચા સાથે લઈ શકો છો. ટ્રાવેલિંગ સમયે આ ખુબજ હેલ્થી નાસ્તો છે. તો થઈ જાવ તૈયાર.. વધુ એક નવી રેશિપી માટે. Hemali Rindani -
ચટપટા આલુ ટાકોઝ
#5Rockstars#તકનીકઆ વાનગી આપણી પાસે ઘર માં હાજર હોય એજ સામગ્રી માંથી બને છે અને ખૂબ જ હેલ્દી પણ છે નાના મોટા સૌ ને પસંદ આવે એવી વાનગી છે Daksha Bandhan Makwana -
પંજાબી છોલે ચણા (Punjabi Chole Chana Recipe In Gujarati)
#GA4#Week6# puzzle answer- chickpeas Upasna Prajapati -
ફ્રેન્કી(frankie recipe in Gujarati)
#કિડ્સ#જુલાઈપોસ્ટ૬ફ્રેન્કી એ આજકાલ ની જનરેશન ની ફૅવરીટ વાનગી છે. કિડ્સ ને વધારે પસંદ પડે છે મોટા લોકો ને પણ ભાવે.પણ કિડ્સ ની તો ફેવરીટ હોય છે.અને સાથે સાથે ફ્રેન્કી હેલ્થી પણ હોય છે. Nayna J. Prajapati -
-
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#KSઉધિયુ ગુજરાતી પ્રખયાત વાનગી છે વિવિધ શાક ભાજી અને કંદ ના ઉપયોગ કરી ને બનાવાય છે મેંશિયાળા મા લીલા શાક ભાજી ખુબ સારા પ્રમાણ મા મળે છે .માટે વિન્ટર મા ખાસ ઉતારણ મા બને છે. દરેક ગ્રામ મા કે ઘરો મા વઘારી ને ,બાફીને , શેકી ને ,માટલા મા જીદી જીદી રીત થી બને છે. મે તલ ના તેલ મા તળી ને ,વઘારી ને, બાફી ને બનાવયા છે. સાથે મેથી ના મુઠીયા પણ મિકસ કરયા છે. Saroj Shah -
બ્રોકોલી સલાડ (Broccoli Salad Recipe In Gujarati)
#ChooseToCook આમારા ફેમીલી નો ગાડૅનીંગ નાં શોખ ને કારણે અલગ અલગ પ્રકાર નાં કીચન ને લગતાં ઝાડપાન રાખ્યાં છે.તેમાં નું એક ફુદીનો છે.તેનો ઉપયોગ કરીને આ સલાડ બનાવ્યો છે.આ એક સાઈડ ડિશ છે. Bina Mithani -
-
બફોરી
#CRC#chhatyisgardh receipe challenge#cookpadindia#cookpadgujarati બફોરી એ છત્તીસગઢ પરંપરાગત વાનગી છે.તે સાદી અને હલકી વાનગી છે કારણ તેને વરાળ થી બાફી ને બનાવાય છે.હેલ્થી છે તળવા ને બદલે બાફી ને બને છે.ત્યાં ના લોકો તેને નાસ્તા માં ખાય છે.બફોરી ત્યાં ના તહેવાર અને ખાસ પ્રસંગો માં બને છે. Alpa Pandya -
લીલી તુવેરની ફ્રાય અને રોસ્ટેડ કચોરી(Lilva kachori fried and roased recipe in Gujarati)
#GA4#Week13શિયાળા માં સૌની મનપસંદ અને લોકપ્રિય વાનગી તથા હેલ્થી પણ છે અને ઘર માં નાના - મોટા બધા ને ખુબ જ ભાવે છે . Maitry shah -
પંજાબી છોલે (Punjabi chhole recipe in Gujarati)
#MW2#કૂકપેડ_મિડ_વીક_ચેલેન્જપોસ્ટ - 3 પંજાબી છોલે એવી વાનગી છે કે પરાઠા....રાઈસ....પૂરી અને ભાખરી સાથે ખાઈ શકાય છે....all time fevourite વાનગી છે ડીનર પાર્ટીમાં ખૂબ લોકપ્રિય છે... Sudha Banjara Vasani -
ઘઉ નાલોટ રવા ના સતપડી માવા મોદક
#રસોઈનીરંગત #તકનીક #સતપડી માવા મોદક બહુ ક્રીસ્પી બને છે ગણપતિ બાપ્પા ને વ્હાલા મોદક અલગ અલગ ઘણી રીતે બને છે પૂનામાં ખાસ આ મોદક જોવા મળે છે mamtabhatt829@gmail.com Bhatt -
-
છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)
#cooksnap Chhallangeઆ રેસીપી મેં આપણા ગ્રુપના ઓથર શ્રી પાયલ ભટ્ટની રેસીપી ને ફોલો કરીને બનાવી છે થેન્ક્યુ પાયલબેન રેસિપી શેર કરવા બદલ આજે મેં છોલે કુકરમા બનાવ્યા છે Rita Gajjar -
પેરી પેરી ફ્રાય પાસ્તા
#Tasteofgujarat#ફયુઝનવીકઆપણે સૌ મકાઈ ને બાફી ને તળી ને ખાઈ એ છીએ તો આજે મે પાસ્તા ને બાફી ને તળી તેને પેરી પેરી મસાલો અને વડાપાઉ ની ચટણી સાથે સવઁ કયુઁ છે Prerita Shah -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#મૉમખાન્ડવી એક ગુજરાતી વાનગી છે ગુજરાત ની ક્ષેત્રીય ભાષા ને કારણ દહી વડી,રોલ ખામણી જેવા નામ થી પણ ફેમસ ગુજજૂ ફેવરીટ વાનગી છે. Saroj Shah -
કડાઈ છોલે ચીઝ કોરમા
"કડાઈ છોલે ચીઝ કોરમા "બહુ મસ્ત બન્યા છે. આજે આ વાનગી ખાવા ની મજા પડી હો ! આવી ટેસ્ટી વાનગી તમને પસંદ હોય તો બનાવો. અને "કડાઈ છોલે ચીઝ કોરમા " ખાવા ની મજા માણો.#મિસ્ટ્રીબોક્સ#ગામઠીરેસિપી Urvashi Mehta -
હેલ્થી બીટરુટ કટલેટ
હેલ્થી ને સાથે ટેસ્ટી પણ છે...હેલ્થી વેજીટેબલ પણ છે..તમે ડીનર માં સલાદ સાથે એન્જોય કરી શકો છો...#હેલ્થીફાસ્ટફૂડ Meghna Sadekar -
(Fried momos recipe in gujarati) ફ્રાઇડ મોમોસ
#નોર્થફ્રાઇડ મોમોઝ એ હિમાચલ પ્રદેશની વાનગી છે જે તળી ને કે બાફી ને જમાય છે અને શિયાળામાં જમવામાં બહુજ સરસ લાગે છે Darshna Rajpara -
કચ્છી સંભારીયું (Kutchhi Sambhariyu Recipe in Gujarati)
#KRC#Cookpadindiaઆ એક કચ્છી વિસરાતી વાનગી છે આ શાક ને વરાળ માં બાફી ને ખાવામાં આવે છે ખૂબ સરસ લાગે છે Rekha Vora -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10549550
ટિપ્પણીઓ