સમોસા

Manisha Shukla
Manisha Shukla @cook_17017197

આવી રીતે આ મારી સમોસા ની રેસીપી ફેનડસ જરૂર થી બનાવો, આનુ ચટકદાર સ્વાદ ન ભૂલાય😋

સમોસા

આવી રીતે આ મારી સમોસા ની રેસીપી ફેનડસ જરૂર થી બનાવો, આનુ ચટકદાર સ્વાદ ન ભૂલાય😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

8 સર્વિંગ્સ
  1. 4મિડિયમ સાઇઝ ના બટાકા
  2. 250 ગ્રામમૈૈદા
  3. 2 મોટી ચમચીખંડેલી આદુ
  4. 810 નગ તીખાં અને મોડુ લિલલા મરચું
  5. 2 મોટી ચમચીસિંહદાણા
  6. અડધી ચમચી મરી પાવડર
  7. અડધી ચમચી રાઈ
  8. 10નગ મિઠૂ લીમડાના પાન
  9. 1 ચપટીહલદડ
  10. અરધી નાની ચમચી હિંગ
  11. સ્વાદ અનુસાર મીઠું
  12. તલવા માટે તેલ
  13. 2 ચમચીમોયન માટે તેે લ
  14. અડધી નાની ચમચી ગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મૈૈદા મા મોયન અને મિઠૂ નાખી સરસ થોડું કઠણ લોટ બાંધવો અને ઢાંકી ને 10મિનિટ માટે રેવા દેવી

  2. 2

    લિલલા મરચાં આ દુ ને ખાંડી લેવાની

  3. 3

    બટાકા ને ભાફી ઠંડા થાય પછી છોડ કાઢી અને મસલી ને રેવા દેવાની

  4. 4

    2 ચમચી તેલ ગરમ કરી તેમાં સિંહદાણા ને સેકી અને કાઢી લેવાની, રાઇ અને લીમડાના પાન તેલ મા નાખી આદુ અને મરચું નાખી થોડું સેકી ને બટાકા નાખી હલદડ મિઠૂ ગરમ મસાલા નાખી ને સિંહદાણા નાખી દેવા સરસ મિક્સ કરી 2 મિનિટ સેકી અને ઠંડા થાવા દેવી

  5. 5

    બાંધેલી લોટ થોડી મોટી પૂરી વણી વચ્ચે કાપી ને મસાલા ભરી ચોખા ના 1 ચમચી લોટ મા અડધી ચમચી પાણી નાખી મિક્સ કરી આને અગુડી મા લઈ સમોસા ને ચીપકાવી દેવી, બધા સમોસા આવી રીતે તયાર કરો

  6. 6

    ગરમ તેલ મા મૂકી ગૈશ મિડિયમ મા કરી ને તડી લેવાની

  7. 7

    ગરમા ગરમ ચા અને લિલલા મરચાં, અને ચટણી જોડે પીરસો

  8. 8

  9. 9

    ટેસ્ટ મા બેસ્ટ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Manisha Shukla
Manisha Shukla @cook_17017197
પર

ટિપ્પણીઓ

Similar Recipes