રાંધવાની સૂચનાઓ
- 1
Sau પ્રથમ એક તપેલી માં બાફેલા ડોડા ને થોડાક પીસી લેવા અને થોડાક આખા લેવા અને બધા મસાલા નાખી પછી લોટ બાઈન્ડીંગ માટે લેવાનો છે. વધુ નથી લેવાનો એટલે ક્રિસ્પી બને
- 2
હવે તેલ ગરમ કરવા મુકો પછી તેમાં ભજીયા પાડી ને તળવા એકદમ ક્રિસ્પી બનશે.
- 3
હવે એક ડીસ માં કેચપ સાથે વરસાદ માં ગરમ ગરમ ખાવાની મજા આવશે જરૂર બનાવજો. અને ચા સાથે તો બોવ જ મજા આવે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સ્વીટ કોર્ન પકોડા
#teatime વરસાદ આવતો હોય ત્યારે આ ગરમા ગરમ પકોડા ખાવાની મજા આવે આવી રેસીપી જલ્દી બની જાય તેવી છે. Namrata Kamdar -
-
-
સ્વીટ કોર્ન સૂપ
#ફટાફટચોમાસા માં મકાઈ ખુબ સરસ મળે છે.મકાઈ નો ચેવડો, વડા પકોડા બધી testy અને હેલ્ધી recipe છે. હવે ડાયેટ recipe માં જો કોર્ન સૂપ બનાવવામાં આવે તો ખુબ મજા પડી જાય. આસૂપ ખુબ સરસ લાગે છે અને કોર્ન સૂપ પીધા પછી વધુ સમય સુધી ભૂખ પણ લાગતી નથી. જોઈ લો recipe.. Daxita Shah -
-
-
સ્વીટ કોર્ન પકોડા(sweet corn pakoda in Gujarati)
સીઝન માં વરસતા વરસાદ મા ક્રન્ચી, ગરમાગરમ સ્વીટ કોર્ન પકોડા ખાવા ની ને ખવડાવવાની કંઈ ઑર જ મઝા છે..#વીકમીલ3ફ્રાયડ રેસિપી. Meghna Sadekar -
ક્રિસ્પી કોર્ન પકોડા (Crispy Corn Pakoda recipe in Gujarati)
#સુપરશેફ2#ફલોર્સ#લોટ#પોસ્ટ4વરસાદ ની મોસમ માં પકોડા અને મકાઈ બન્ને ની યાદ આવે જ. આ બન્ને વરસાદ સ્પેશિયલ ઘટકો નો સંગમ કરી પકોડા બનાવ્યા છે. મકાઈ ના ભજીયા બધા બનાવતા જ હોઈએ, પણ બધા ની રીત માં થોડો ઘણો ફેર હોય જ. Deepa Rupani -
સ્વીટ કોર્ન ભજીયા
#goldenapron3Week4cornભજીયા એ આપણા બધાના ઓલટાઈમ ફેવરીટ છે તો ચાલો મિત્રો આજે સ્વીટ કોર્ન માંથી ભજીયા બનાવતા શીખીએ Khushi Trivedi -
-
-
મીક્સ ગોટાવડા (મેથી ના ગોટા -બટાકા વડા)
#સ્ટ્રીટઅમદાવાદી સ્ટ્રીટ ફૂડ .. મીક્સ ગોટાવડા (મેથીના ગોટા - બટાકા વડા) સાથે કાપેલી ડુંગળી , તળેલા મરચા, ગળી ચટણી અને તીખી લીલી કોથમીર ની ચટણી Kshama Himesh Upadhyay -
-
-
મેજિક કોન
#રાઈસ આ ડીશ ઠંડી રોટલી વધી હોય તેમાંથી બનાવી છે અલગ રીતે બનાવી એટલે બાળકો ને જોઈ ને ખાવાનું મન થઈ જાય. Namrata Kamdar -
લીલી મકાઇ ના પકોડા
#RB17 અત્યારે લીલી મકાઇ સરસ મળે છે, આજે મેં લીલી મકાઇ ના પકોડા બનાવ્યા ખૂબ સરસ બન્યા. Bhavnaben Adhiya -
-
-
-
-
-
સ્વીટ કોર્ન પકોડા(sweet corn pakoda recipe in gujarati)
#સાઈડસાઈડ ડિશ માટે કંઈક ચટપટું અને તળેલું હોય તો તેમાં ભજીયા ,પકોડા એ સૌથી સારામાં સારો ઓપ્શન છે .મે મકાઇ ના ક્રિસ્પી પકોડા બનાવ્યા છે. Pinky Jain -
-
વેજ મોમોઝ
#મૈંદા આ રેસીપી ખાવામાં હેલ્દી છે. અને તેલ વગર ની એટલે ખાવામાં એકદમ ટેસ્ટી. Namrata Kamdar -
સ્વીટ કોર્ન ઍન્ડ વેજિટેબલ સુપ (Sweet Corn Vegetable Soup Recipe In Gujarati)
આ સુપ નાના મોટા સહુ ને ભાવે છે.ચોમાસા માં આ સુપ પીવાની બહુજ મઝા આવે છે.શરીર માં ગરમાટો લાવે છે. Bina Samir Telivala -
વેજ મોમોઝ
#cooking company#તકનીક આ રેસિપી સ્ટિમ કરી બનાવી છે આમાં તેલ પણ નથી આવતું એટલે ખાવામાં પણ હેલ્થ માટે સારી છે. Namrata Kamdar -
કોર્ન પકોડા (Corn Pakoda Recipe in Gujarati)
મારી ફેમિલી મા વરસાદ આવે એટલે ભજીયા, પકોડા બનવા લાગે એમાં ની એક છે કોર્ન પકોડા જે ક્રિસ્પી અને ક્વિકલી બને છે Ami Sheth Patel -
સ્વીટ કોર્ન પકોડા(Sweet Corn pakoda Recipe in Gujarati)
#GA4#week3# pakoda બાળકો ને મકાઈ માથી બનતા બધીજ ડીશ ગમે છે અને વરસાદ મા ગરમાગરમ પકોડા ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે Bhagat Urvashi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10580321
ટિપ્પણીઓ