સુરતી સ્પેશ્યીલ અને ફેવરીટ તપેલી નું શાક or ચણાની દાળના મુઠીયાનું શાક

સુરતી સ્પેશ્યીલ અને ફેવરીટ તપેલી નું શાક or ચણાની દાળના મુઠીયાનું શાક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં દાળ ને પલાળી લો.પાણી નિતારેલી દાળ અને ભાત મિકસર જાર માં લઈ પાણી વગર સખત વાટી લો.હવે તેને બાઉલ માં લઈ ડુંગળી,ફુદીનો,તેલ મસાલા કરી મિકસ કરી લો. તેમાંથી નાના વડા ઉતારી લો.એક વડા જેટલું મિશ્રણ બાકી રાખવું.ભાત ને લીધે વડા ક્રિસ્પી અને સોફટ બનશે.
- 2
હવે બટાકા અને રતાળુ ના મિડીયમ ટુકડા કરી ગોલ્ડન તળી લેવા.આ શાક માં રતાળુ નો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે.
- 3
હવે એક કૂકરમાં એક મોટો ચમચો તેલ લઈ તેમાં મરી,લવંગ,તમાલપત્ર,તજ,3 મોટી સાઈઝની ડુંગળી બારીક સમારેલી સાંતળો.હવે એક બારીક સમારેલું ટામેટું,મીઠું ઉમેરી પા ગ્લાસ પાણી ઉમેરી લો.1 સીટી ફાસ્ટ પર ને 5 મિનીટ સ્લો પર રાખી બાફી લો.
- 4
કૂકર ખોલી વલોવી લો.તેને એક કઢાઈ માં કાઢી ગેસ પર મૂકી હળદર,લાલમરચું,ગરમમસાલો,લસણ,આદુ ની પેસ્ટ,બાકીરાખેલું વડા નું મિશ્રણ ઉમેરી સાંતળી લો. હવે તેમાં અઢી ગ્લાસ પાણી ઉમેરો.ઊબાલ આવે એટલે બટાકા,રતાળું ના પીસ ઉમેરી ઢાંકીને ધીમા તાપે 10 મિનીટ ચડવા દો. હવે તેમાં મુઠીયા ઉમેરી 10 મિનીટ રાખો.મુઠીયા સોફટ થાય એટલે ગેસ બંધ કરી ગરમાગરમ સવૅ કરો.રસો બહુ ઘટ્ટ થઈ જાય તો પાણી ઉમેરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
સુરતી દાણા મુઠીયા નું શાક (Surti Dana Muthiya Shak Recipe In Guj
સુરતી દાણા મુઠીયા નું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ શાક શિયાળામાં બનાવવામાં આવે છે. આ શાક સુરત નું પ્રખ્યાત છે. આ શાક ઊંધિયા જેવું લાગે છે. તેમાં મેથીના મુઠીયા એડ કરવામાં આવે છે. મિત્રો આ શાક જરૂરથી એકવાર બનાવજો. જેની રેસીપી હું શેર કરું છું. Parul Patel -
-
સુરતી ઊંધિયું (Surti undhiyu recipe in Gujarati)
ઊંધિયું ગુજરાત રાજ્યની ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત વાનગી છે જે શિયાળા દરમિયાન બનાવવામાં આવે છે. અલગ અલગ પ્રાંતમાં અલગ અલગ પ્રકારનું ઊંધિયું બનાવવામાં આવે છે. મને ખાસ કરીને સુરતી ઊંધિયું ખૂબ જ પસંદ છે કેમકે એ સ્પાઈસી અને સ્વીટ હોય છે. સુરતી ઉંધીયુ બનાવવા માટે સુરતી પાપડી, નાના રીંગણ, કેળા, બટાકા, શક્કરીયા અને રતાળુ નો ઉપયોગ કરવામાં આવે છે. લીલો મસાલો નાળિયેર, લીલા ધાણા અને લીલુ લસણ ઉમેરીને બનાવવામાં આવે છે. તાજી મેથી માંથી બનાવવામાં આવતા મુઠીયા આ ડિશ ને ખુબ જ સરસ સુગંધ અને સ્વાદ આપે છે. આ સ્વાદિષ્ટ ડિશ ફક્ત શિયાળા દરમિયાન જ બનાવવામાં આવે છે. સુરતી ઉંધીયુ પૂરી સાથે સર્વ કરવામાં આવે છે.#cookpadindia#cookpad_gu spicequeen -
પંજાબી સ્ટાઇલ વાળુ ચણાની દાળ અને દૂધીનું શાક
#GA4#Week1અહીં હું ચણાની દાળ અને દૂધીના શાક ની એક બહુ જ સરસ પંજાબી રેસીપી શેર કરી રહી છું. જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. Mumma's Kitchen -
ચણાની દાળના દાલ વડા(chana dal dal vada recipe in gujarati)
#સુપર શેફ ૪##માઇઇબુક # પોસ્ટ ૨૯ Nipa Parin Mehta -
દાણા મુઠીયા નું શાક (Dana muthiya nu shak recipe in Gujarati)
દાણા મુઠીયા નું શાક શિયાળાની ઋતુ દરમિયાન બનાવવામાં આવે છે જે એક ગુજરાતી ડીશ છે. આ શાક સુરતી કાળા વાલ ની પાપડી ના દાણા અને મેથીના મુઠીયા નો ઉપયોગ કરી બનાવવામાં આવે છે. તાજા લીલા મસાલાના ઉપયોગ થી આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવર ફુલ બને છે. આ શાક પૂરી, રોટલી, પરાઠા અથવા તો રાઈસ સાથે પીરસી શકાય.#cookpadindia#cookpad_gu spicequeen -
-
ચણાની દાળના લાડુ
આ લાડુ ખુબ ટેસ્ટી બને છે પરંપરાગત વાનગી છે. મોતીચુર ના લાડુ બનાવતા ના ફાવતા હોય તો સરસ વિકલ્પ છે.#RB18 Gauri Sathe -
-
-
-
ચણાની દાળના ટેસ્ટી ફરા મજેદાર લસણની ચટણી સાથે
# નોર્થઆ વાનગી ઉત્તર પ્રદેશની છે આવાનગી વારાણસીની પ્રખ્યાત વાનગી છે Ramaben Joshi -
ઘઉં અને ચણાની દાળના સતવા ના લાડુ
#સમર આપણે ભારતના લોકો ઋતુ અનુસાર વાનગીઓ નો સ્વાદ લઈએ છીએ પછી તે ફળ હોય શરબત હોય કે ખોરાક Avani Dave -
દૂધી નું શાક (Dudhi Sabji recipe in gujarati)
#AM3#KS6ઉનાળાની ગરમીમાં દૂધીનું શાક શરીર ને ઠંડક આપે છે. દૂધી ના શાક માં લસણ આદુ મરચાં ની પેસ્ટ અને ડુંગળી, ટામેટા ને સાંતળી ને એડ કર્યું છે. દૂધીનું શાક અલગ રીતે બનાવ્યું છે. દૂધીના શાકમાં મેથીનો વધાર ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને આ શાક માં ખટાસ માં કાચી કેરી નો પણ ઉપયોગ કર્યો છે. અને ગોળ એડ કર્યો છે. દૂધીનું ખાટું મીઠું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
કોકોનટ રાઈસ (Coconut Rice Recipe In Gujarati)
#SR#cookpadgujaratiદક્ષિણ ભારતના લોકોનો મુખ્ય ખોરાક રાઈસ છે.તેથી ત્યાંના લોકો અલગ અલગ પ્રકારના રાઈસ બનાવતા હોય છે.ચોખાની સાથે મેળવેલી એકાદ વસ્તુથી જ રાઈસ ની ઓળખ થઈ જાય છે જેમ કે લેમન રાઈસ, curd rice, કોકોનટ રાઈસ વગેરે...મેં અહીં કોકોનટ નો ઉપયોગ કરી રાઈસને પરંપરાગત રીતે રાઈ જીરું અને દાળનો વઘાર કરી કોકોનટ રાઈસ બનાવ્યા છે. કોકોનટ નો સ્વાદ ખુબ જ સરસ આવે છે. Ankita Tank Parmar -
વઘારેલો ભાત (Vagharelo Rice Recipe in Gujarati)
#cookpadindia#cookpadgujaratiઅમારા ઘર માં બધા ને આ વઘારેલો ભાત ખુબ જ ભાવે છે. Bhumi Parikh -
-
ચણાની દાળ અને પાલક નુ શાક (Chana Dal Palak Shak Recipe In Gujarati)
#WLD#cookpedgujarati#cookpedindia Hinal Dattani -
ચણાની દાળના ખમણ ઢોકળા
#ગુજરતીલોકપ્રિય સ્વાદિષ્ટ ઢોકળા પરંપરાગત ગુજરાતી નાસ્તાની વાનગી છે.બનાવવા માટે સરળ વાનગી છે જે ફક્ત દાળ પલાળવા માટે અગાઉ થી તૈયારી કરવાની હોય છે.અહીં ચણાની દાળ માં થી બનાવેલા ખમણ ઢોકળા ની રેસીપી મૂકી છે. Jasmin Motta _ #BeingMotta -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ