રાંધવાની સૂચનાઓ
- 1
દુધી ને ધોઈને ઉપરના છલકા ઉતારીને ટુકડા કરી લેવા. ત્યારબાદ ચણાની દાળ અને દૂધીને બાફવા મૂકો.
- 2
કઢાઈમાં તેલ ગરમ મૂકવું. તેમાં રાઇ જીરૂ નાખવું.આદુ-લસણ-મરચાંની પેસ્ટ નાંખવી.ત્યારબાદ ડુંગળી નાખવી.
- 3
ડુંગળી ચઢી જાય એટલે ટામેટાં નાખવું. ટામેટાં ચડી જાય એટલે બધા જ મસાલા નાખવા.
- 4
મસાલામાંથી તેલ છૂટું પડે એટલે બાફેલી દાળ અને દૂધી નાખવી. થોડું પાણી નાખીને ઊકળવા દેવું. દાળ ઉડી જાય એટલે કોથમીર છાંટીને સર્વ કરવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
દુધી ચણાની દાળનું શાક
દુધી ચણાની દાળનું શાક ગુજરાતી સ્ટાઇલમાં ગળપણ અને ખટાશવાળું બને છે અને ભાખરી પરાઠા અને રોટલી સાથે સ્વાદમાં સરસ લાગે છે Jyoti Shah -
-
-
-
-
સ્વાદિષ્ટ મસાલેદાર દુધી અને ચણાની દાળનું હેલ્ધી શાક
#MBR6#Week6#My best recipe of 2022(EBook)#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઆ સાલમાં ઘણી રેસીપી શીખ્યા ઘણા પ્રયોગો કર્રેસીપી અંગે માર્ગદર્શન મેળવ્યું તેમાંથી મેં આજે બેસ્ટ અને સ્પેશિયલ રેસીપી દૂધી અને ચણાની દાળનું શાક ની રેસીપી બનાવી છે Ramaben Joshi -
-
-
-
ચણાની દાળ દૂધીનું શાક (Chana Dal Dudhi Shak Recipe In Gujarati)
#KS6#Cookpad Gujarati#Cookpad India Amee Shaherawala -
-
દૂધી ચણાની દાળનું શાક
#ટ્રેડિશનલ ગુજરાતી અને રોજ અલગ અલગ જોઈતા હોય છે તો આજે હું તમારી સમક્ષ લઈને આવી છું દુધીચણાની દાળનું શાક Khyati Ben Trivedi -
-
-
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#GA4 #Week21 #bottle gourd Ekta Pinkesh Patel -
-
દુધી અને ચણાની દાળનું શાક(dudhi and chana dal saak recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_29 Monika Dholakia -
-
દૂધી ચણાની દાળ નું શાક (Dudhi Chana Dal shaak recipe in Gujarati)
#KS6#Coopadgujrati#CookpadIndia Janki K Mer -
-
મેથીની ભાજી - ચણાની દાળનું શાક
મેથીની ભાજી આમ તો દરેક સિઝનમાં મળતી હોય છે પણ શિયાળામાં મેથીની ભાજી ખૂબ સરસ મળતી હોય છે.ચણાની દાળ સાથે પણ એનું શાક ટેસ્ટી લાગે છે.#RB2 Vibha Mahendra Champaneri -
-
ચણાની દાળ દુધી
#દાળકઢી એક રીતે જોવા જઈએ તો તને શાક પણ કહી શકાય અને દાળ પણ કહી શકાય. દુધી ચણાની દાળને રોટલી તથા ભાત બંનેની જોડી ખાઈ શકાય છે. Khyati Dhaval Chauhan -
-
-
-
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#GA4#Week21#Bottlegourdમેં અહીં દૂધીનો ઉપયોગ કરીને દૂધી ચણાની દાળનું શાક બનાવ્યું છે. તે ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે. Nita Prajesh Suthar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14860621
ટિપ્પણીઓ