ટમેટાં ના ભજીયા

Bhaveshદૂઑઊપડ Bhuptani
Bhaveshદૂઑઊપડ Bhuptani @cook_18493133

#AV

શેર કરો

ઘટકો

  1. ૩ નંગ કડક ટમેટા
  2. ૧ વાટકી બેસન
  3. સ્વાદાનુસાર મીઠું
  4. ચપટીખાવા ના સોડા
  5. આદુ,મરચાં, લસણ અને કોથમીર ની બનાવેલ ચટણી
  6. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ટમેટા ની સ્લાઇસ કરી તેના પર ચટણી લગાવો

  2. 2

    હવે બેસન માં મીઠું અને પાણી ઉમેરી બેટર બનાવો

  3. 3

    હવે તળવા મટે તેલ ગરમ કરો.બેસન ના બેટર મા ખાવા ના સોડા અને એક ચમચી ગરમ તેલ નાખી ખૂબ સરસ ફીણી લો હવે ચટણી લગાવેલ ટમેટા ની સ્લાઇસ ને બેટરમાં ડીપ કરી તળી લો.તૈયાર છે ટમેટા ના ડુમસ બીચ ના પ્રખ્યાત ભજીયા!!!!

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhaveshદૂઑઊપડ Bhuptani
પર

ટિપ્પણીઓ

Similar Recipes