ટોપરા પાક

Chandrika Kalavadia
Chandrika Kalavadia @cook_18531729

#AV

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1. 500 ગ્રામ ટોપરાનું ઝીણું ખમણ
  2. 2. 250 ગ્રામ ખાંડ
  3. 3. અડધો લીટર દૂધ
  4. 4. ૨ થી ૩ ટીપા ગુલાબનો એસેન્સ
  5. 5. ૮ થી ૧૦ દાણા એલચી
  6. 6. બે થી ત્રણ ચમચી બીટનો રસ
  7. 7. પિસ્તાનો ઝીણો છોલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેલા કડાઈમાં ખાંડ મૂકવી અને તેમાં ગરમ દૂધ નાખવું.

  2. 2

    એને ચાસણી આવે ત્યાં સુધી પકાવો.

  3. 3

    ચાસણી આવી જાય એટલે તેમાં બીટનો રસ અને ગુલાબ એસેન્સ નાખવું.

  4. 4

    ગેસ ધીમો કરી ટોપરાનું ખમણ નાંખવું અને ૨ મિનિટ ધીમા તાપે હલાવવું અને પછી ઉતારી લેવું.

  5. 5

    ઠરે પછી આપણે કોઈપણ શેપ આપી શકે જેમ કે મોદક ત્રિકોણ, ચોરસ વગેરે.

  6. 6

    છેલ્લે પિસ્તાનો છોલ નાખીને ડેકોરેટ કરો.

  7. 7

    આ રીતે આપણે કોઈપણ ફ્લેવર બનાવી શકીએ જેમકે સ્ટોબેરી, વેનીલા, પિસ્તા, પાઈનેપલ વગેરે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chandrika Kalavadia
Chandrika Kalavadia @cook_18531729
પર

ટિપ્પણીઓ

Similar Recipes